નવી દિલ્હી: આજે બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 25માં રાષ્ટ્રીય યુવા મહોત્સવનું (25th National Youth Festival 2022) વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કરશે. રાષ્ટ્રીય યુવા દિવસ (National Youth Day begins today) આજે બુધવારથી શરૂ થશે.
કોરોના સંક્રમણનાકારણે આયોજન ઓનલાઈન
યુવા કામ બાબતોના સચિવ ઉષા શર્માએ જણાવ્યું હતું કે, આ ઉત્સવ દ્વારા ભારતના યુવાનોને રાષ્ટ્ર નિર્માણ માટે જોડવાનો પ્રયાસ કરવામાં આવશે. કોરોના સંક્રમણના વધતા જતા કેસોને કારણે તેનું આયોજન ઓનલાઈન કરવામાં આવી રહ્યું છે.
ઉદ્ઘાટન પછી રાષ્ટ્રીય યુવા પરિષદ થશે
ઉદ્ઘાટન પછી રાષ્ટ્રીય યુવા પરિષદ થશે જેમાં યુવાનોને જળવાયુ પરિવર્તન, ટેકનોલોજી, નવી પહેલ, રાષ્ટ્ર નિર્માણ જેવા સમકાલીન મુદ્દાઓ પર બોલવાની તક મળશે.
ફેસ્ટિવલમાં પાર્ટિસિપન્ટ્સને ઓરોવિલેના દર્શન કરાવવામાં આવશે
ફેસ્ટિવલ દરમિયાન પાર્ટિસિપન્ટ્સને ઓરોવિલેના દર્શન પણ કરાવવામાં આવશે. આ ઉપરાંત તેઓ દેશભરમાંથી વિવિધ સ્વદેશી રમતો અને લોકનૃત્યો પણ માણી શકશે.
-
In the same programme, will also inaugurate a Technology Centre of the MSME Ministry which will boost skill development among the youth. The Perunthalaivar Kamarajar Manimandapam, a modern auditorium with an open air theatre will also be inaugurated. pic.twitter.com/ImNdgsvbP8
— Narendra Modi (@narendramodi) January 11, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">In the same programme, will also inaugurate a Technology Centre of the MSME Ministry which will boost skill development among the youth. The Perunthalaivar Kamarajar Manimandapam, a modern auditorium with an open air theatre will also be inaugurated. pic.twitter.com/ImNdgsvbP8
— Narendra Modi (@narendramodi) January 11, 2022In the same programme, will also inaugurate a Technology Centre of the MSME Ministry which will boost skill development among the youth. The Perunthalaivar Kamarajar Manimandapam, a modern auditorium with an open air theatre will also be inaugurated. pic.twitter.com/ImNdgsvbP8
— Narendra Modi (@narendramodi) January 11, 2022
આ પણ વાંચો:
Swami Vivekananda Jayanti 2022 : પોતાને નબળા સમજવુ તે સૌથી મોટુ પાપ : સ્વામી વિવેકાનંદ