ETV Bharat / bharat

PM Modi Varanasi Visit : પીએમ મોદીનો નવો મંત્ર, બનારસ પાસેથી વિકાસ મોડલ શીખો - PM Modi's new mantra in the meeting of CM

વારાણસી પ્રવાસના બીજા(PM Modi Varanasi Visit) દિવસે વડાપ્રધાને મોદી ભાજપ શાસિત રાજ્યોના મુખ્યપ્રધાન અને ઉપમુખ્યપ્રધાનના સંમેલનમાં હાજરી આપી. તમામ મુખ્યપ્રધાન અલગ અલગ 3 ગાડીઓમાં સભા સ્થળ સુધી પહોંચ્યા હતાં. મુખ્યપ્રધાનોની આ બેઠકમાં પીએમએ નવો મંત્ર આપ્યો છે તેમણે જણાવ્યું છે કે બનારસ મોડલ પાસેથી શીખો

કાશીમાં ભાજપ શાસિત રાજ્યોના મખ્યપ્રધાનો સાથે સુશાસન પર પીએમ કરશે ચર્ચા

author img

By

Published : Dec 14, 2021, 8:02 AM IST

Updated : Dec 14, 2021, 9:12 PM IST

  • વડાપ્રધાનનો વારાણસી પ્રવાસનો બીજો દિવસ
  • ભાજપ શાસિત રાજ્યના મુખ્યપ્રધાનો સાથે બેઠક
  • બનારસને ગણાવ્યું વિકાસ મૉડલ

વારણસી : વડાપ્રધાન મોદી બે દિવસના વારાણસીના પ્રવાસ પર(PM Modi Varanasi Visit) છે જ્યાં પહેલા દિવસે તેઓએ કાશી વિશ્વનાથ કોરિડોર જનતાને સમર્પિત કર્યો જ્યારે બીજા દિવસે એટલે કે મંગળવારે તેમણે ભાજપના સ્થાનિક અધિકારીઓ સાથે સીધો સંવાદ કર્યો ત્યારબાદ તેઓ ભાજપ શાસિત રાજ્યોના મુખ્યપ્રધાન અને ઉપ-મુખ્યપ્રધાનના સંમ્મેલનમાં હાજરી આપવા પહોંચ્યા હતાં

બનારસ પાસેથી વિકાસ મૉડલ શીખો

આ સંમેલનમાં તમામ મુખ્યપ્રધાન 3 અલગ અલગ ગાડીઓમાં સભાસ્થળ પર પહોંચ્યા હતાં. મુખ્યપ્રધાનોની આ બેઠકમાં વડાપ્રધાને જણાવ્યું હતું કે બનારસ પાસેથી વિકાસનું મોડલ શીખો. તમારા વિસ્તારમાં પણ આ પ્રકારના વિકાસ મૉડલ પ્રમાણે કામ કરાવો.ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાનના વખાણ કરતાં વડાપ્રધાને જણાવ્યું હતું કે તમામ મુખ્યપ્રધાન યોગીની જેમ જ કર્મયોગી બનીને કામ કરે. ઉલ્લેખનીય છે કે આ સંમેલનમાં હરિયાણા, ઉત્તરાખંડ, હિમાચલ,અસમ, અરૂણાચલ પ્રદેશ, ગોવા, ગુજરાત, કર્ણાટક, મધ્યપ્રદેશ,ત્રિપુરા, મણીપુર જેવા રાજ્યના મુખ્યપ્રધાન અને ઉપમુખ્ય પ્રધાન હાજર રહ્યાં છે

આ પણ વાંચો: Kashi Vishwanath Corridor: કાશી વિશ્વનાથ કોરિડોરનું ઉદ્ઘાટન, PM મોદીએ કહ્યું- કાશી અવિનાશી છે

Last Updated : Dec 14, 2021, 9:12 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.