નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશના શાહજહાંપુર (PM Modi in shahjahanpur)માં 12 જિલ્લાઓને જોડતા ગંગા એક્સપ્રેસ-વેનો શિલાન્યાસ કર્યો. આ દરમિયાન તેમણે જનસભાને સંબોધિત કરતા કહ્યું કે, માતા ગંગા જ બધી પ્રગતિનું મૂળ છે. માતા ગંગા તમામ સુખ આપે છે, અને બધા દુઃખ દૂર કરે છે. એ જ રીતે ગંગા એક્સપ્રેસ-વે પણ યુપીની પ્રગતિના નવા દરવાજા ખોલશે. એક્સપ્રેસ-વે હજારો યુવાનો માટે ઘણી નોકરીઓ અને ઘણી નવી તકો લાવશે.
PM Modi in shahjahanpur: ગંગા એક્સપ્રેસ-વે યુપીની પ્રગતિના નવા દરવાજા ખોલશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશના શાહજહાંપુર (PM Modi in shahjahanpur)માં 12 જિલ્લાઓને જોડતા ગંગા એક્સપ્રેસ-વેનો શિલાન્યાસ કર્યો. તેમની સાથે ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ પણ હાજર હતા. આ દરમિયાન તેમણે કહ્યું કે, એક્સપ્રેસ-વે હજારો યુવાનો માટે ઘણી નોકરીઓ અને ઘણી નવી તકો લાવશે.