ETV Bharat / bharat

પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનરજીના ભાઈ બબન બેનરજીની કારને પિકઅપ ટ્રકે મારી ટક્કર - ઈજાગ્રસ્ત

પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનરજીના ભાઈ બબન બેનરજીની કારને સોમવારે રાત્રે એક પિકઅપ ટ્રકે ટક્કર મારી હતી. જોકે, સદનસીબે આ ઘટનામાં કોઈ વ્યક્તિ ઈજાગ્રસ્ત નથી થયો.

મમતા બેનરજીના ભાઈ બબન બેનરજીની કાર પિકઅપ ટ્રકે મારી ટક્કર

author img

By

Published : Mar 2, 2021, 10:24 AM IST

  • મમતા બેનરજીના ભાઈ બબન બેનરજીની કારને નડ્યો અકસ્માત
  • ચિંગરીઘાટ પાસે પિકઅપ ટ્રકના ડ્રાઈવરે કારને મારી ટક્કર
  • જોકે, અકસ્માતમાં એક પણ વ્યક્તિને ઈજા નથી પહોંચી

કોલકાતાઃ મુખ્યપ્રધાન મમતા બેનરજીના ભાઈ બબન બેનરજીની કારને સોમવારે રાત્રે અકસ્માત નડ્યો હતો. કારણ કે, ચિંગરીઘાટ પાસે એક પિકઅપ ટ્રકે બબન બેનરજીની કારને ટક્કર મારી હતી. જોકે, સદનસીબે કોઈ પણ વ્યક્તિને ઈજા નથી પહોંચી. પોલીસે આ અંગે સમગ્ર માહિતી આપી હતી. પોલીસે જણાવ્યું હતું કે, આ દુર્ઘટના ઈએમ બાયપાસ પર રાત્રે 10 વાગ્યાની આસપાસ થઈ હતી.

ટ્રક ડ્રાઈવરની ધરપકડ કરાઈ

પોલીસના એક અધિકારીએ જણાવ્યું હતું કે, પિકઅપ ટ્રકને કબજે કરી ટ્રકચાલકની ધરપકડ કરવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.