ETV Bharat / bharat

Penalty For Delay In Rafale Deal : MBDA ને ટાળમટોળ માટે ભારે દંડ ફટકારતું સંરક્ષણ મંત્રાલય - એમબીડીએને દંડ

રાફેલ ડીલ હેઠળ ઓફસેટ જવાબદારીઓ પૂરી કરવામાં વિલંબ બદલ સંરક્ષણ મંત્રાલયે એમબીડીએ (MBDA) ને કરોડો રુપિયાનો દંડ (Penalty For Delay In Rafale Deal) ફટકાર્યો છે.

Penalty For Delay In Rafale Deal : MBDA ને ટાળમટોળ માટે ભારે દંડ ફટકારતું સંરક્ષણ મંત્રાલય

author img

By

Published : Dec 22, 2021, 2:07 PM IST

નવી દિલ્હી: સંરક્ષણ મંત્રાલયે યુરોપિયન મિસાઇલ ઉત્પાદક MBDA પર રાફેલ એરક્રાફ્ટ ડીલ હેઠળ ઓફસેટ જવાબદારીઓને પૂર્ણ કરવામાં વિલંબ કરવા બદલ 10 લાખ યુરોથી થોડો ઓછો દંડ (Penalty For Delay In Rafale Deal) ફટકાર્યો છે. સૂત્રોએ બુધવારે આ જાણકારી આપી હતી.

ફ્રેન્ચ એરોસ્પેસ અગ્રણી ડેસોલ્ટ એવિએશન રાફેલ જેટનું નિર્માતા છે, જ્યારે એમબીડીએ (MBDA) એરક્રાફ્ટ માટે મિસાઇલ સિસ્ટમ સપ્લાય કરે છે. ભારતે સપ્ટેમ્બર 2016 માં ફ્રાન્સ સાથે રૂ. 59,000 કરોડના ખર્ચે 36 રાફેલ જેટ ખરીદવા માટે આંતર-સરકારી કરાર પર હસ્તાક્ષર કર્યા હતા અને ઓફસેટ જવાબદારીઓ (Penalty For Delay In Rafale Deal) કરારનો એક ભાગ હતો.

આ પણ વાંચોઃ 5th જનરેશનના રાફેલની શું છે ખાસિયત ? જાણો એર કમાન્ડર સુરેન્દ્ર ત્યાગી સાથેની ખાસ વાતચીત

ડીલના ભાગરૂપે સપ્ટેમ્બર 2019 અને સપ્ટેમ્બર 2022 વચ્ચે દર વર્ષે ઓફસેટ તરીકે ભારતમાં કુલ કોન્ટ્રાક્ટ મૂલ્યના 50 ટકાનું પુન: રોકાણ કરવાનું છે. સૂત્રોએ જણાવ્યું હતું કે MBDAએ તેનો દંડ (Penalty For Delay In Rafale Deal) જમા કરી દીધો છે, પરંતુ સંરક્ષણ મંત્રાલય સમક્ષ પોતાનો વિરોધ પણ નોંધાવ્યો છે.

Rafale Dealનું પહેલું કન્સાઈનમેન્ટ ગયા વર્ષે જુલાઈમાં ભારત આવ્યું હતું

આ પણ વાંચોઃ જામનગરમાં ત્રણ લડાકુ વિમાન રાફેલનું આગમન

MBDAએ આ બાબતે કોઈ ટિપ્પણી (Penalty For Delay In Rafale Deal) કરી ન હતી. આપને જણાવીએ કે રાફેલ ફાઈટર એરક્રાફ્ટનું પહેલું કન્સાઈનમેન્ટ ગયા વર્ષે જુલાઈમાં ભારત આવ્યું હતું. બુધવારે જાહેર કરાયેલા કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલના રિપોર્ટ અનુસાર- CAG એ ગયા વર્ષે સપ્ટેમ્બરમાં કહ્યું હતું કે દસોલ્ટ એવિએશન અને MBDA એ રાફેલ એરક્રાફ્ટ ડીલ હેઠળ ભારતને ઉચ્ચ ટેક્નોલોજી ઓફર કરવાની તેમની ઑફસેટ જવાબદારીઓ હજુ સુધી પૂર્ણ કરી નથી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.