દિલ્હી સ્પેશિયલ પોલીસ એસ્ટાબ્લિશમેન્ટ એમેન્ડમેન્ટ બિલ 2021 લોકસભામાં રજૂ કરવામાં આવ્યું હતું.
રાજ્યસભાની કાર્યવાહી બપોરે 2.30 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી છે.
13:18 December 03

12:38 December 03
સેન્ટ્રલ વિજિલન્સ કમિશન (સુધારા) બિલ 2021 લોકસભામાં રજૂ કરવામાં આવ્યું
સેન્ટ્રલ વિજિલન્સ કમિશન બિલ એટલે કે સેન્ટ્રલ વિજિલન્સ કમિશન (સુધારા) બિલ 2021 લોકસભામાં રજૂ કરવામાં આવ્યું હતું.
કેન્દ્રીય પ્રધાન ડૉ.જિતેન્દ્ર સિંહે બિલ રજૂ કર્યું હતું. હાલમાં આ બિલ પર ચર્ચા ચાલી રહી છે.
12:16 December 03
લોકસભામાં પ્રશ્નકાળ પૂરો થયો
લોકસભામાં પ્રશ્નકાળ પૂરો થયો. જેમાં આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ કોરોના પર સાંસદોના સવાલોના જવાબ આપ્યા હતા.
12:05 December 03
સ્વાસ્થ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ લોકસભામાં કોરોના બાબતે શું કહ્યું જાણો...
સ્વાસ્થ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ લોકસભામાં કોરોના પર જવાબ આપતા કહ્યું કે, કોરોનાની બીજા લહેરના કારણે ઓક્સિજન પર રાજનીતિ કરવામાં આવી રહી છે.
દેશને દરરોજ 900-1000 મેટ્રિક ટનની જરૂર હતી, બીજી વેવમાં સરકારે ઓક્સિજનની ઉપલબ્ધતા વધારીને 2500 મેટ્રિક ટન કરી દીધી હતી.
જ્યારે ઓક્સિજનની જરૂરિયાતમાં 1400 મેટ્રિક ટનનો વધારો થયો ત્યારે સરકારે તેને વિવિધ માધ્યમો દ્વારા ઉપલબ્ધ કરાવ્યો.
કોરોનાથી થયેલા મોત પર તમામ રાજ્યોમાંથી રિપોર્ટ માંગવામાં આવ્યો હતો. આ અંગે 19 રાજ્યોએ અહેવાલ પણ આપ્યા છે.
11:42 December 03
2021-22 માટે અનુદાન માટેની પૂરક માંગણીઓ દર્શાવતું નિવેદન રાજ્યસભામાં રજૂ કરવામાં આવશે.
વિપક્ષ રાજ્યસભા અને લોકસભાની કામગીરીમાં કોઈ અડચણ ઉભી કરશે નહીં.
લોકસભામાં નિયમ 193 હેઠળ, કોવિડ-19 રોગચાળા પર ટૂંકા ગાળાની ચર્ચા આજે પણ ચાલુ રહેશે.
નેશનલ ફાર્માસ્યુટિકલ એજ્યુકેશન રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ એમેન્ડમેન્ટ બિલ અને સેન્ટ્રલ વિજિલન્સ કમિશન એમેન્ડમેન્ટ બિલ 2021 આજે લોકસભામાં રજૂ કરવામાં આવશે.
દિલ્હી સ્પેશિયલ પોલીસ એસ્ટાબ્લિશમેન્ટ એમેન્ડમેન્ટ બિલ 2021 પણ રજૂ કરવામાં આવશે.

11:12 December 03
Parliament Winter Session 2021: રાજ્યસભાની કાર્યવાહી બપોરે 2.30 વાગ્યા સુધી સ્થગિત કરાઇ
આજે સંસદના શિયાળુ સત્રનો પાંચમો દિવસ છે.
વિપક્ષના 12 સાંસદોને સસ્પેન્ડ કરવાના મુદ્દે આજે પણ સંસદ પરિસરમાં વિપક્ષના ધરણા ચાલુ છે.