ETV Bharat / bharat

માતા-પિતાની અનોખી માગ : માતા-પિતાએ એવી તો શું કરી માગ કે, પુત્ર અને પુત્ર-વધૂએ નકારી - હરિદ્વારની જિલ્લા કોર્ટમાં એક અનોખો મામલો

ઉત્તરાખંડમાં એક વૃદ્ધ દંપતીએ પુત્ર અને પુત્રવધૂ પાસેથી પૌત્ર-પૌત્રીની ખુશી મેળવવા કોર્ટમાં અરજી(filed case against son and daughter-in-law) કરી છે. વૃદ્ધ દંપતીએ હરિદ્વાર ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં અરજી દાખલ કરીને કહ્યું છે કે, કાં તો તેમનો પુત્ર અને પુત્રવધૂ(Parents move court against son) તેમને એક વર્ષ માટે પૌત્ર-પૌત્રી આપે અથવા તેમને તેમના ઉછેર પાછળ ખર્ચ કરેલા પાંચ કરોડ રૂપિયાનું વળતર આપે.

માતા-પિતાની અનોખી માગ
માતા-પિતાની અનોખી માગ
author img

By

Published : May 12, 2022, 6:38 PM IST

Updated : May 12, 2022, 6:46 PM IST

હરિદ્વારઃ હરિદ્વારની જિલ્લા કોર્ટમાં એક અનોખો મામલો સામે આવ્યો(unique case in District Court of Haridwar) છે. અહીં એક વૃદ્ધ દંપતીએ તેમના પુત્ર અને પુત્રવધૂ પાસે પૌત્ર-પૌત્રીની માંગણી કરી(filed case against son and daughter-in-law) છે. જો પુત્ર અને પુત્રવધૂ તેમની માંગ પૂરી નહીં કરે તો વૃદ્ધ દંપતીને કુલ 5 કરોડ રુપિયાનું આપવું પડશે વળતર. આ કારણથી દંપતીએ ડિસ્ટ્રિક્ટ કોર્ટ હરિદ્વારમાં કેસ દાખલ કર્યો છે. આવી સ્થિતિમાં હવે આ કેસની આગામી સુનાવણી 17 મેના રોજ હાથ ધરાશે.

  • This case portrays the truth of society. We invest in our children, make them capable of working in good firms. Children owe their parents basic financial care. The parents have demanded either a grandchild within a year or compensation of Rs 5 crores: Advocate AK Srivastava pic.twitter.com/uH04Q8jEua

    — ANI UP/Uttarakhand (@ANINewsUP) May 11, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

આ પણ વાંચો - ભરૂચના વ્યક્તિએ વડાપ્રધાન મોદીને એવું તો શું કહ્યું કે થયા ભાવુક, જૂઓ વીડિયો...

બાળક અથવા 5 કરોડ - હરિદ્વારના રહેવાસી સંજીવ રંજન પ્રસાદ BHEL માંથી નિવૃત્ત થયા છે. હાલમાં તેઓ પત્ની સાધના સાથે હાઉસિંગ સોસાયટીમાં રહે છે. સંજીવ રંજન પ્રસાદના વકીલ અરવિંદ કુમારે જણાવ્યું કે, આ દંપતીએ તેમના એકમાત્ર પુત્ર શ્રેય સાગરના લગ્ન વર્ષ 2016માં નોઈડાની રહેવાસી શુભાંગી સિન્હા સાથે કર્યા હતા. તેમનો પુત્ર પાયલટ અને પુત્રવધૂ નોઈડામાં જ કામ કરે છે. જેમને કહ્યું કે, તેણે તેના તમામ પૈસા તેમના પુત્રના શિક્ષણ પાછળ ખર્ચ્યા હતા. તેમણે તેમના પુત્રને અમેરિકામાં તાલીમ અપાવી હતી. તેમની પાસે હવે કોઈ થાપણ મૂડી નથી. તેણે પોતાનું ઘર બનાવવા માટે બેંકમાંથી લોન લીધી હતી. આ સમયે તે ખૂબ જ આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યો છે.

આ પણ વાંચો - ભરૂચમાં ઉત્કર્ષ સમારોહમાં કઇ કઇ યોજનાના લાભ વિતરણ થયાં તે જાણો માર્ગ અને મકાનપ્રધાન પાસેથી

કોર્ટમાં દાખલ કરાયો અનોખો કેસ - કોર્ટમાં આ દલીલ આપવામાં આવી હતી - વૃદ્ધ દંપતીએ હરિદ્વાર ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં અરજી દાખલ કરતાં જણાવ્યું હતું કે લગ્નના છ વર્ષ પછી પણ તેમના પુત્ર અને પુત્રવધૂને કોઈ સંતાન નથી. તેમના પુત્ર અને પુત્રવધૂ બાળક માટે કોઈ આયોજન કરી રહ્યા નથી. જેના કારણે તેમને ઘણી માનસિક સમસ્યાઓમાંથી પસાર થવું પડે છે. વૃદ્ધ દંપતીએ તેમની અરજીમાં જણાવ્યું હતું કે, તેઓએ તેમના પુત્રને ઉછેરવા અને તેને સક્ષમ બનાવવા માટે તેમની તમામ થાપણોનું રોકાણ કર્યું હતું. આ હોવા છતાં, તેણે તેની ઉંમરના આ તબક્કે એકલા રહેવું પડે છે, જે ખૂબ જ પીડાદાયક છે. તેણે માંગ કરી છે કે તેના પુત્ર અને પુત્રવધૂ તેને પૌત્રો આપે, જેમાં છોકરો હોય કે છોકરી, તેમને કોઈ ફરક પડતો નથી, જો તેઓ આમ નહીં કરે તો તેમણે અમને 5 કરોડ રૂપિયા આપવા પડશે જે અમે તેમના પાછળ ખર્ચ્યા છે.

આગામી સુનાવાણીમાં આવશે ફેસલો - આ કેસમાં વૃદ્ધ દંપતીનું પ્રતિનિધિત્વ કરી રહેલા એડવોકેટ એ.કે. શ્રીવાસ્તવ કહે છે કે, આ આજે સમાજનું સત્ય છે. અમે અમારા બાળકોને સારી નોકરી કરવા સક્ષમ બનાવવા માટે ખર્ચ કરીએ છીએ. આવી સ્થિતિમાં માતા-પિતાની મૂળભૂત આર્થિક જરૂરિયાતોની જવાબદારી પણ બાળકોની છે. એટલા માટે પ્રસાદ દંપતીએ આ કેસ દાખલ કર્યો છે, હાલ આ અરજી પર 17 મેના રોજ સુનાવણી થવાની છે.

Last Updated : May 12, 2022, 6:46 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.