ETV Bharat / bharat

પાક PM કોરોના સંક્રરમિત, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરી સ્વસ્થ થવાની શુભેચ્છા પાઠવી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાકિસ્તાના વડાપ્રધાન ઇમરાન ખાનને કોરોનાથી ટૂંક સમયમાં સ્વસ્થ થવાની શુભેચ્છા પાઠવી હતી. શનિવારના રોજ પાકિસ્તાના વડાપ્રધાન ઇમરાન ખાન કોરોનાથી સંક્રમિત થયા હતા. તે જાતેજ હોમ આઇસોલેટ થયા હતા.

પાક PM કોરોના સંક્રરમિત, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરી સ્વસ્થ થવાની શુભેચ્છા પાઠવી
પાક PM કોરોના સંક્રરમિત, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરી સ્વસ્થ થવાની શુભેચ્છા પાઠવી
author img

By

Published : Mar 20, 2021, 10:58 PM IST

  • વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઇમરાન ખાનને કોરોનામાંથી સ્વસ્થ થવાની શુભેચ્છા પાઠવી
  • ડૉ. ફૈસલ સુલ્તાને આપી હતી ઇમરાન ખાનના સ્વસ્થ અંગે જાણકારી
  • પાકિસ્તાના વડાપ્રધાને ચીનની 'સિનોફાર્મ'ની વેક્સિન પણ લીધી હતી

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરી પાકિસ્તાના વડાપ્રધાન ઇમરાન ખાનને કોરોનામાંથી સ્વસ્થ થવાની શુભેચ્છા પાઠવી હતી. પાકિસ્તાના વડાપ્રધાન ઇમરાન ખાનને કોરોનાથી સંક્રમિત થયા છે અને તે હાલ હોમ ક્વોરેન્ટાઇનમાં છે. ડૉ. ફૈસલ સુલ્તાને તેમના સ્વસ્થ્ય અંગેની જાણકારી આપી હતી. કે,ઇમરાન ખાને કોરોના વેક્સિનનો ડોઝ પણ લીધો હતો.

ઇમરાન ખાને ચીનની 'સિનોફાર્મ'ની વેક્સિન પણ લીધી હતી

પાકિસ્તાના વડાપ્રધાન ઇમરાન ખાને ચીનની 'સિનોફાર્મ'ની વેક્સિન પણ લીધી હતી. છતાં તેમનો રિપાર્ટ કોરોના પોઝિટવ આવ્યા હતો. આ વિશેની માહિતી તેમના ડૉ. ફૈસલ સુલ્તાને ટ્વીટ કરી જાણકારી આપી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.