ETV Bharat / bharat

દેશના બીજા રાજ્યોએ લાહૌલ-સ્પિતી પાસેથી મહિલા સશક્તિકરણના પાઠ શિખવા જોઇએ - Cold dessert Lahaul-Spiti

દેશના ઠંડા રણ લાહૌલ-સ્પિતીમાં ઘરથી લઇને ગામડાઓ અને ગામડાઓથી લઇને જિલ્લાઓમા મહિલાઓનું રાજ ચાલે છે. પાછલા ત્રણ વર્ષોમં એક પણ બળાત્કારનો કિસ્સો સામે નથી આવ્યો. અહીંયા મહિલાઓની વિરુધ્ધ ગુનાઓ ના ને બરાબર છે.

women empowerment
દેશના બીજા રાજ્યોએ લાહૌલ-સ્પિતી પાસેથી મહિલા સશક્તિકરણના પાઠ શિખવા જોઇએ
author img

By

Published : Mar 23, 2021, 2:01 PM IST

  • ભારતે મહિલા સશક્તિકરણના પાઠ લોહૌલ-સ્પિતી પાસેથી શિખવા જોઇએ
  • સમાજમાં ચાલે છે માત્ર મહિલાઓનુું રાજ
  • મહિલાઓને લઇને સામાજીક કુરીવાજો દુર-દુર સુધી જોવા નથી મળતા

શિમલા: સવા કોરોડની આબાદી ધરાવતો ભારત દેશને મહિલા સશક્તિકરણના પાઠ લોહૌલ-સ્પિતી પાસેથી શિખવા જોઇએ. દેશના ઠંડા રણ લહૌલ-સ્પિતીમાં ઘરથી લઇને ગામડા સુધી મહિલાોનું રાજ ચાલે છે. ઘરનું બધું નિયત્રંણ મહિલાઓ દ્વારા કરવામાં આવે છે. એટલું જ નહીં ખેતીમાં પણ મહિલાઓનું રાજ ચાલે છે. અહિંયા મહિલાઓનો સેક્સ રેશિયો પણ સૌથી વધારે છે. સૌથી મોટી વાત એ છે કે અહીંયા મહિલા વિરુધ્ધ ગુના ના ની બરાબર છે.

મહિલાઓની રહે છે સમાજમાં ધાક

પાછલા વર્ષે લાહૌલ સ્પિતીમાં એક પણ બળાત્કારનો કેસ નથી નોંધાયો. અહીંયા સેક્સ રેશિયો પણ સૌથી વધારે છે. અહીંયા એક હજાર છોકરીઓ સામે 1033 છોકરીઓ છે.અહીંયા મહિલા સાક્ષરતા દર સારો છે.ભારતના અન્ય રાજ્યોએ ઠંડા રણ ગણાતા સ્પિતી-લાહૌલ પાસેથી નારી સશક્તિકરણના પાઠ શિખવાની જરુર છે.લહૌલની સંસ્કૃતિ મહિલાઓને સન્માન આપવાનું શિખવે છે. અહીંયા દિકરીના જન્મને શુંભ માનવામાં આવે છે.લોહૌલના દરેક ચોકમાં દિકરી, માતા, ફોઇની ધાક છે. કન્યા ભ્રુણ હત્યા જેવી કુરીતી અહીંયા દુર-દુર સુધી જોવા નથી મળતી.અહીંયા દિકરીઓને આગળ વધવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે.

દિકરીના જન્મ પર કરવામાં આવે છે ઉત્સવ

લાહૌલ-સ્પિતીમાં દિકરીઓના જન્મ પર ઉત્સવ મનાવવામાં આવે છે. દિકરીઓને તેમના જીવનમાં આગળ વધવા માટે બધા જ અવસર આપવામાં આવે છે. મેદાની પ્રદેશનો કુરીવાજ દહેજ વિશે અહીંયા કોઇ વાત પણ નથી કરતું. દિકરીઓના મહત્વને કારણે દહેજ પ્રથાનો દાનવ અહીંયા જોવા નથી મળતો. લાહૌલ-સ્પિતીના આબાદી 50 હજારથી વધારે છે. ઘરનું આખું તંત્ર મહિલાઓના હાથમાં હોય છે. મહત્વપુર્ણ સામાજીક નિર્ણય મહિલાઓ લે છે.ખેતી-વાડી હોય કે પછી ઘરના કોઇ કામ, મહિલાઓ જ બધા નિર્ણયો લે છે. એટલું જ ઘરના આર્થિક નિર્ણય પણ મહિલાઓ જ લે છે.લાહૌલથી ઉચ્ચ શિક્ષા માટે શિમલા આવતા યુવક-યુવતીઓ પોતાની સંસ્કૃતિઓ સાથે જોડાયેલા રહે છે.

પોતાની સંસ્કૃતિથી જોડાયેલા રહે છે સ્પિતીના યુવા

લાહૌલ-સ્પિતી છાત્ર સંધના અધ્યક્ષ રહેલા યુવા સુશાંત કુમાર, અજય પોલ, પ્રમોદ અનુસાર તેમને પોતાની પંરપરા પર ગર્વ છે. અજય પોલ હાલમાં મેરઠમાં બેન્ક કર્મચારી છે, તેઓ કહે છે કે, આખા લાહૌલ-સ્પિતીમાં દિકરીઓને સન્માનની નજરે જોવામાં આવે છે. એટલું જ નહીં બહાર ભણવતી સાથી લાહૌલની દિકરીઓને યુવાઓ દરેક સંભવ પ્રયાસ કરે છે.અજય પૌલ એક કિસ્સો યાદ કરતા જણાવે છે કે એક વાર લાહૌલની એક દિકરીનું પીજીઆઈ ચંદીગઢમાં ઓપરેશન થવાનું હતું પણ પરીવાર આર્થિક રીતે સક્ષમ નહોતું તો લાહૌલના યુવાઓએ ઘરે-ઘરે જઇને પૈસા ઉધરાવી બાળકીનું ઓપરેશન કરાવ્યું હતું.

મહિલાઓના હાથમાં હોય છે દરેક કામની કમાન

હિમાચલ સરકારના કેબિનેટ મંત્રી ડો. રામલાલ મારકંડા લાહૌલ-સ્પિતીથી જ આવે છે તે પોતાના ગૃહક્ષેત્રમાં નારી સશક્તિકરણના કારણે ખુબ જ ગર્વ અનુભવે છે.ડો મારકંડા કહે છે કે, લાહૌલ-સ્પિતીમાં ખેતરો થી લઇને બાગ અને ઘર થી લઇને દરેક જગ્યા પર મહિલાઓ આગળ હોય છે. ઘરના તમામ નિર્ણયો મહિલાઓની સહેમતી દ્વારા લેવામાં આવે છે.હાલમાં લાહૌલમાં ફેસ્ટીવલ ઓફ ફેસ્ટીવલ્સ ચાલી રહ્યો છે, જેનું દરેક આયોજન મહિલા દ્રારા કરવામાં આવ્યું છે. ડો.મારકંડાએ કહ્યું કે લાહૌલની સંસ્કૃતિમાં મહિલાઓને સન્માન આપવામાં આવે છે. અહીંયા મહિલાઓ સામે ગુનાનું પ્રમાણ ઝીરો છે.ત્રણ વર્ષમાં 1 પણ બળાત્કારનો કેસ નથી આવ્યો. મહિલાઓ સાથે માર-પીટ અને ઘરેલું હિંસાનો તો સવાલ જ પેદા નથી થતો. હાલમાં વિધાનસભામાં ક્રાઇમ અગેસ્ટ વુમન સાથે જોડાયેલા એક સવાલ દરમિયાન માહિતી સામે આવી હતી કે લાહૌલ-સ્પિતીમાં 3 વર્ષમાં એક પણ બળાત્કરાનો કેસ નથી નોધાયો.

મહિલાઓને સન્માન આપવાની સંસ્કૃતિ

આ સાથે કન્યા ભ્રુણ હત્યા જેવી સામાજીક કુરીતી અંહીયા નથી પહોંચી , આ જ કારણ છે કે અહીંયા મહિલા સેક્સ રેશિયો વધારે છે. લાહૌલની દિકરીઓ અનુસાર આખા જિલ્લાઓમાં મહિલાઓને સન્માન આપવાની સંસ્કૃતિ છે. શોલિની રાય કહે છે કે તેમના પિતાએ કોઇ દિવસ કોઇ પણ બાળક પર હાથ નથી ઉઠાવ્યો એટલે ઘરેલું હિંસાનોતો સવાલ જ નથી. કુંગા દેછને પોતાની સંસ્કૃતિ પર ગર્વ લેતા કહે છે તે અહીંયા મહિલા વિરુધ્ધ ગુના ક્યારેે પણ સાંભળવા નથી મળતા.લાહૌલના યુવા પણ પોતાની સંસ્કૃતીને ભુલ્યા નથી.અહીંયા સંયુક્ત પરીવારની શિક્ષા પણ આપવામાં આવે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.