ETV Bharat / bharat

ફરી એક વાર Share Marketની નબળી શરૂઆત, સેન્સેક્સ 242 પોઈન્ટ ગગડ્યો - નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી

આજે (બુધવારે) સપ્તાહના ત્રીજા દિવસે ભારતીય શેર બજારની (Share Market) શરૂઆત નબળી થઈ છે. આજે સવારે 9.26 વાગ્યે સેન્સેક્સ (Sensex) 242.60 (0.40 ટકા)ના ઘટાડા સાથે 60,079.77ના સ્તર પર જોવા મળી રહ્યો છે. જ્યારે નિફ્ટી (Nifty) 71.90 પોઈન્ટ (0.40 ટકા)ના ઘટાડા સાથે 17,927.30ના સ્તર પર જોવા મળી રહ્યો છે.

ફરી એક વાર Share Marketની નબળી શરૂઆત, સેન્સેક્સ 242 પોઈન્ટ ગગડ્યો

author img

By

Published : Nov 17, 2021, 10:42 AM IST

  • વૈશ્વિક બજાર (Global Market) તરફથી મિશ્ર સંકેત મળ્યા
  • સપ્તાહના ત્રીજા દિવસે આજે શેર બજારની (Share Market) નબળી શરૂઆત
  • સેન્સેક્સ (Sensex) 242.60 અને નિફ્ટી (Nifty) 71.90 પોઈન્ટ ગગડ્યો

અમદાવાદઃ વૈશ્વિક બજાર (Global Market) તરફથી મિશ્ર સંકેત મળી રહ્યા છે. તેની અસર શેર બજાર પર જોવા મળી છે. આજે (બુધવારે) સપ્તાહના ત્રીજા દિવસે ભારતીય શેર બજારની (Share Market) શરૂઆત નબળી થઈ છે. આજે સવારે 9.26 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex of Bombay Stock Exchange) 242.60 (0.40 ટકા)ના ઘટાડા સાથે 60,079.77ના સ્તર પર જોવા મળી રહ્યો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty of National Stock Exchange) 71.90 પોઈન્ટ (0.40 ટકા)ના ઘટાડા સાથે 17,927.30ના સ્તર પર જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો- અમેરિકાની પછાડી ચીન બન્યો સૌથી અમીર દેશ, જાણો કેટલી સંપત્તિ થઈ?

એશિયન માર્કેટમાં ઘટાડા સાથે વેપાર

વૈશ્વિક બજારની (Global Market) વાત કરીએ તો, એશિયન માર્કેટમાં (Asian Market) આજે ઘટાડા સાથે વેપાર થઈ રહ્યો છે. આજે એસજીએક્સ નિફ્ટી (SGX Nifty) 76.50 પોઈન્ટના ઘટાડા સાથે 17,928.50ના સ્તર પર જોવા મળી રહ્યો છે. જ્યારે સ્ટ્રેઈટ ટાઈમ્સ (Staits Times) 9.46 પોઈન્ટના ઘટાડા સાથે 3,229.34ના સ્તર પર જોવા મળી રહ્યો છે. તો હેંગસેંગ 135.06 પોઈન્ટના ઘટાડા સાથે 25,578.72ના સ્તર પર જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત કોસ્પમાં 29.15 પોઈન્ટનો ઘટાડો તો શાંઘાઈ કોમ્પોઝિટમાં 7.47 પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો છે.

આ પણ વાંચો- ભારતની નિકાસમાં ગયા વર્ષની સરખામણીમાં 35 ટકાનો ઉછાળો

આજે આ શેર્સ ચર્ચામાં રહેશે

આજે દિવસભર એસ્કોર્ટ્સ (Escorts), ફોનિક્સ મિલ્સ (Phoenix Mills), કિપ્લા (Cipla), ગ્લેનમાર્ક ફાર્મા (Glenmark Pharma), આઈઆઈએફએળ વેલ્થ મેનેજમેન્ટ (IIFL Wealth Management), કેપ્રિ ગ્લોબલ કેપિટલ (Capri Global Capital) જેવા શેર્સ ચર્ચામાં રહેશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.