ETV Bharat / bharat

Omicron fears in india: કેન્દ્ર સરકારે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને આપી મહત્વની સલાહ

વિશ્વના કેટલાક દેશોમાં કોરોનાના ઓમીક્રોન વેરિયન્ટના કેસ આવતા ભારત (Omicron fears in india) પણ સચેત થઈ ગયું છે. કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે (rajesh bhushan on omicron) 28 નવેમ્બરના રોજ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને લખેલા પત્રમાં આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ પર કડક દેખરેખ રાખવા (strict monitoring of international tourists in india), જીનોમ સિક્વન્સિંગ માટે નમૂનાઓ વહેલાસર મોકલવાની ખાતરી કરવા અને કોવિડ-19 માટે આ VOCનું અસરકારક રીતે સંચાલન કરવા માટે કડક અમલીકરણ પર પણ ભાર મૂક્યો હતો.

Omicron fears in india: કેન્દ્ર સરકારે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને આપી મહત્વની સલાહ
Omicron fears in india: કેન્દ્ર સરકારે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને આપી મહત્વની સલાહ
author img

By

Published : Nov 30, 2021, 3:24 PM IST

  • કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવે રાજ્યો અને UT સાથે કરી સમીક્ષા બેઠક
  • કેસોની ઝડપી ઓળખ માટે ટેસ્ટિંગ અને મોનિટરિંગ વધારવાની સલાહ
  • ભારતમાં હજુ સુધી કોરોનાનો એકપણ કેસ નથી

નવી દિલ્હી: કોરોના વાયરસના સંભવિત રૂપથી વધારે ચેપી રૂપ ઓમીક્રોન અનેક દેશોમાં ફેલવાના કારણે વધી રહેલી ચિંતાઓ (omicron fears in india)ની વચ્ચે કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે (rajesh bhushan on omicron) મંગળવારના રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની સાથે એક સમીક્ષા બેઠક કરી અને તેમને કેસોની ત્વરિત ઓળખ અને સંચાલન (strict monitoring of international tourists in india) માટે તપાસ વધારવાની સલાહ આપી છે.

ભારતમાં હજુ સુધી ઓમીક્રોનનો એક પણ કેસ નથી

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના એક અધિકારીએ જણાવ્યું કે, ભૂષણે એ ટાંકતા કહ્યું કે, એવું નથી કે નવું રૂપ RT-PCR અને RT તપાસથી પકડમાં ન આવી શકે. રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને જરૂરી પાયાના માળખા અને સર્વેલાન્સવાળા ઘરેલૂ ક્વોરન્ટાઇનની ખાતરી કરવા માટે કહ્યું. સરકારી અધિકારીઓ પ્રમાણે, ભારતમાં અત્યાર સુધી કોરોના વાયરસના નવા ઓમીક્રોન સ્વરૂપનો કોઇ કેસ (omicron variant cases in india) સામે આવ્યો નથી.

ગૃહ મંત્રાલયે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને આપ્યા સૂચન

ચિંતાવાળા વેરિયન્ટ (variant of concern who)થી દેશને પેદા થનારા સંભવિત ખતરાને જોતા મંત્રાલયએ તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને સઘન નિયંત્રણ, સક્રિય દેખરેખ, પરીક્ષણમાં વધારો, ઉચ્ચ સંક્રમિત વિસ્તારોની દેખરેખ, રસીકરણમાં વધારો (corona vaccination in india) અને ઉન્નત આરોગ્ય માળખાની ખાતરી કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે કહ્યું છે.

દક્ષિણ આફ્રિકામાંથી સૌપ્રથમ મળ્યું ઓમીક્રોન રૂપ

ભૂષણે 28 નવેમ્બરના રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને લખેલા એક પત્રમાં આંતરરાષ્ટ્રીય યાત્રીઓની કડક દેખરેખ, સેમ્પલને જીનોમ સિક્વન્સિંગ માટે મોકલવાની ખાતરી કરવી અને આ VOC પ્રભાવી રીતે પ્રતિબંધિત કરવા માટે કોવિડ વ્યવહારને સખ્તાઈથી લાગુ કરવા પર ભાર આપ્યો. કોવિડનું B.1.1.1.529 વેરિયન્ટ અથવા ઓમીક્રોનની સૌથી પહેલા જાણ ગત અઠવાડિયે દક્ષિણ આફ્રિકા (omicron variant in south africa)માં થઈ હતી. આને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને ચિંતાજનક વેરિયન્ટ ગણાવ્યું છે.

INSACOG સમગ્ર સ્થિતિ પર રાખી રહ્યું છે નજર

એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, ભારતમાં અત્યાર સુધી કોરોના વાયરસના નવા સ્વરૂપ (coronavirus new variant omicron) ઓમિક્રોનનો કોઈ કેસ નોંધાયો નથી. તેમ છતાં, ભારતીય SARS-CoV-2 જીનોમિક કન્સોર્ટિયા INSACOG (indian sars-cov-2 consortium on genomics) પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યું છે અને આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓના પોઝિટિવ નમૂનાઓના જીનોમ વિશ્લેષણને ઝડપી બનાવી રહ્યું છે.

જોખમવાળા દેશોથી આવનારા લોકો માટે કડક દિશા-નિર્દેશ

કેન્દ્ર સરકારે જોખમવાળા દેશોથી યાત્રા કરવા અથવા ત્યાં થઈને આવનારા લોકો માટે રવિવારના સખ્ત દિશા-નિર્દેશ જાહેર (guidelines for international arrivals india) કર્યા હતા અને રાજ્યોને ટેસ્ટિંગ-સર્વેલન્સ પગલાં અને આરોગ્ય સુવિધાઓ વધારવા માટે અનેક સૂચનાઓ જારી કરવામાં આવી હતી. તેણે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ (international flights from india) ફરીથી શરૂ કરવાની સમીક્ષા કરવાનો પણ નિર્ણય કર્યો. જોખમવાળા દેશોમાં યુરોપિયન દેશો, બ્રિટન, દક્ષિણ આફ્રિકા, બ્રાઝિલ, બાંગ્લાદેશ, બોત્સવાના, ચીન, મોરીશિયસ, ન્યુઝીલેન્ડ, ઝિમ્બાબ્વે, સિંગાપુર, હોંગકોંગ અને ઇઝરાઇલ સામેલ છે.

આ પણ વાંચો: Reliance Capital Ltd : રિઝર્વ બેન્કે બોર્ડ ઓફ ડિરેક્ટર્સને વિસર્જન કર્યું, નાદારીની કરાશે કાર્યવાહી

આ પણ વાંચો: Threat To Kill CM Yogi : મુખ્યપ્રધાન યોગી અને ભારતીય કિસાન મંચના પ્રમુખને મારી નાખવાની ધમકી, કેસ નોંધાયો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.