ETV Bharat / bharat

Niyati Joshi Wedding: દિલીપ જોષીની પુત્રી નિયતિએ લગ્નમાં ગ્રે વાળને ફ્લોન્ટ કરી અન્ય નવવધૂ માટે બની પ્રેરણા - નિયતિ જોષી ગ્રે વાળ ફ્લોન્ટ

પ્રખ્યાત સિરીયલ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર દિલીપ જોષીએ હાલમાં જ (Actor Dilip Joshi's daughter's wedding) તેમની પુત્રી નિયતિ જોષીના લગ્ન (Niyati Joshi Wedding) ધામધૂમથી કર્યા છે. ત્યારે સોશિયલ મીડિયામાં તેમની પુત્રીને લોકો શુભેચ્છા પાઠવી (Congratulations to Niyati Joshi on social media) રહ્યા છે. આ સાથે જ સોશિયલ મીડિયા પર એ નવદંપતીના ફોટો (Niyati Joshi's wedding photo on social media) પણ ખૂબ ચર્ચામાં છે. આ સાથે જ નિયતિ જોષી બીજા પણ અન્ય કારણથી ચર્ચામાં રહી છે. જુઓ આ અહેવાલમાં.

Niyati Joshi Wedding: દિલીપ જોષીની પુત્રી નિયતિએ લગ્નમાં ગ્રે વાળને ફ્લોન્ટ કરી અન્ય નવવધૂ માટે બની પ્રેરણા

author img

By

Published : Dec 16, 2021, 9:00 AM IST

  • કલાકાર દિલીપ જોષીની પુત્રી નિયતિના ધામધૂમથી થયા લગ્ન
  • સોશિયલ મીડિયામાં લોકો શુભેચ્છા પાઠવી રહ્યા છે
  • સોશિયલ મીડિયામાં નવદંપતીના ફોટો ચર્ચાનો વિષય

અમદાવાદઃ પ્રખ્યાત સિરીયલ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર દિલીપ જોષીએ હાલમાં જ તેમની પુત્રી નિયતિ જોષીના (Actor Dilip Joshi's daughter's wedding) લગ્ન ધામધૂમથી (Niyati Joshi Wedding) કર્યા છે. સોશિયલ મીડિયામાં ચારે તરફથી લોકો તેમની પુત્રીને લગ્ન માટે શુભેચ્છા (Congratulations to Niyati Joshi on social media) પાઠવી રહ્યા છે, પરંતુ આ લગ્ન દરમિયાન નિયતિ જોષી તેના ગ્રે હેરના કારણે ચર્ચામાં આવી છે. સામાન્ય રીતે નવવધુ પોતાના ગ્રે હેરને છુપાવવા માટે વિવિધ પ્રયાસ કરે છે, પરંતુ નિયતિ જોષીએ પોતાના ગ્રે હેરને ફ્લોન્ટ (Destiny Joshi gray hair flont) કર્યા હતા. નિયતિએ ક્રીમ અને લાલ રંગની બનારસી સાડી પહેરી હતી, જેનાથી તેણે પોતાનો લુક આકર્ષક બનાવ્યો હતો.

આ પણ વાંચો- 'તારક મહેતા....' સિરીયલના પિન્કુએ કર્યું બોડી ટ્રાન્સ્ફોર્મેશન, તેને જોઈ તમામ લોકો મૂકાયા આશ્ચર્યમાં

દિલીપ જોષીએ આ રીતે જમાઈનું કર્યું સ્વાગત

કલાકાર દિલીપ જોષીએ પણ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર તેમની પુત્રીના લગ્નના ફોટો શેર (Niyati Joshi's wedding photo on social media) કર્યા હતા. તેમણે ફોટો શેર કરતા એક નોટ લખીને તેમના જમાઈ અને પરિવારનું સ્વાગત કર્યું હતું. આપને જણાવી દઈએ કે, નિયતિ જોષીના લગ્ન લોકપ્રિય ફિલ્મ લેખક અશોક મિશ્રાના પુત્ર યશોવર્ધન મિશ્રા સાથે થયા છે.

આ પણ વાંચો- ઓ મા માતાજી... 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ની બબીતા આને કરી રહી છે ડેટ! નામ જાણી જેઠાલાલને આવશે ગુસ્સો

દિલીપ જોષીએ તમામ વિશેષ પળના ફોટો શેર કર્યા

દિલીપ જોષીએ 14 ડિસેમ્બરે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર નિયતિના લગ્નના ફોટો શેર કર્યા હતા. આ તમામ ફોટોમાં વિશેષ પળને દર્શાવવામાં આવી હતી. પુત્રીને પહેલી વખત નવવધૂના રૂપમાં જોઈને દિલીપ જોષી અને તેમના પત્નીના રિએક્શનથી લઈને નિયતિની શાનદાર બ્રાઈડલ એન્ટ્રી સુધી તમામ પળને આ ફોટોમાં કેદ કરવામાં આવ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.