ETV Bharat / bharat

COVID-19: NHRCએ બાળકોના અધિકારોની રક્ષાને લઈ ગાઈડલાઈન કરી જાહેર - COVID-19

રાષ્ટ્રીય માનવાધિકાર આયોગ (National Human Rights Commission) એ COVID-19 મહામારીની અસર અને તેની ત્રીજી લહેરની સંભાવનાને ધ્યાનમાં રાખીને બાળકોના અધિકારોના રક્ષણ માટે ઘણા કેન્દ્રીય મંત્રાલયો, રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને એક ગાઈડલાઈન જાહેર કરી છે.

NHRC
NHRC
author img

By

Published : Jun 4, 2021, 9:29 AM IST

  • NHRCએ બાળકોના અધિકારોની રક્ષાને લઈ ગાઈડલાઈન કરી જાહેર
  • આયોગે તમામ હોદ્દેદારોને પણ વિસ્તૃત તૈયારીઓ કરવા હાંકલ કરી
  • કોરોનાની ત્રીજી લહેરના પ્રભાવને ધ્યાને રાખીને જાહેર કરાઈ ગાઈડલાઈન

નવી દિલ્હી: રાષ્ટ્રીય માનવાધિકાર આયોગ (National Human Rights Commission) એ COVID-19 મહામારીની અસર અને તેની ત્રીજી લહેરની સંભાવનાને ધ્યાનમાં રાખીને બાળકોના અધિકારોના રક્ષણ માટે ઘણા કેન્દ્રીય મંત્રાલયો, રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને એક ગાઈડલાઈન જાહેર કરી છે. અધિકારીઓએ આ બાબતની જાણકારી આપી હતી.

આ પણ વાંચો: NRHCએ COVID-19 મહામારીમાં મજૂરો તેમજ શ્રમિકોને લઈને ગાઈડલાઈન જાહેર કરી

આયોગે તમામ હોદ્દેદારોને પણ વિસ્તૃત તૈયારીઓ કરવા હાંકલ કરી

આયોગે એક નિવેદનમાં ત્રીજી લહેરના પ્રભાવને ધ્યાનમાં રાખીને તમામ હોદ્દેદારોને પણ વિસ્તૃત તૈયારીઓ કરવા હાંકલ કરી છે.

કોરોનાની ત્રીજી લહેરના પ્રભાવને ધ્યાને રાખીને જાહેર કરાઈ ગાઈડલાઈન

નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, રાષ્ટ્રીય માનવાધિકાર આયોગ (National Human Rights Commission) એ COVID-19 મહામારીની અસર અને તેની ત્રીજી લહેરની સંભાવનાને ધ્યાનમાં રાખીને બાળકો માટે એક ગાઈડલાઈન જાહેર કરી છે. બાળકો પર મહામારીના પ્રભાવ અને ત્રીજી લહેરને લઈ વિશેષજ્ઞોની આશંકાઓને ધ્યાનમાં રાખીને આ ગાઈડલાઈન જાહેર કરી છે.

આ પણ વાંચો: કોરાનાકાળમાં અનાથ બનેલા બાળકોના ડેટા કલેક્શનની કામગીરીનો આરંભ

NRHCએ COVID-19 મહામારીમાં મજૂરો તેમજ કામદારોને લઈને ગાઈડલાઈન જાહેર કરી

આ ગાઈડલાઈન મહામારી દરમિયાન માનસિક સ્વાસ્થ્યના અઘિકાર, મજૂરોની ઓળખ, કામદારોના હકોનું રક્ષણ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. નિવેદન મુજબ, આયોગે તેના જનરલ સેક્રેટરી બીમ્બાધર પ્રધાનના માધ્યમથી કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય, મહિલા અને બાળ વિકાસ મંત્રાલય, રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્ય સચિવોની સલાહ સાથે વાતચીત કરી હતી તેમજ ભલામણોને અમલમાં મૂકવા માટે ચાર અઠવાડિયામાં રિપોર્ટ આપવાનું કહ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.