ETV Bharat / bharat

TOP NEWS: PM મોદી આજે સ્વચ્છ ભારત મિશન-અર્બન ના બીજા તબક્કાનું લોકાર્પણ કરશે, RBI નવા ઓટો-ડેબિટ નિયમો આજથી લાગુ કરશે. આ અને અન્ય તમામ મહત્વપૂર્ણ સમાચાર, વાંચો માત્ર એક ક્લિકમાં... - Air Marshal VR Chaudhary

આજના એ સમાચાર જેના પર તમારી નજર બની રહેશે અને ગઈકાલના એ સમાચાર જેના વિશે તમે જરૂર વાંચવા ઈચ્છશો. ETV Bharat ના ગઈકાલના અને આજના મુખ્ય સમાચાર અને એક્સપ્લેનર્સ વાંચો એક ક્લિકમાં...

NEWSTODAY
NEWSTODAY
author img

By

Published : Oct 1, 2021, 5:01 AM IST

  • આજના એ સમાચાર, જેના પર તમારી નજર રહેશે...

1. PM મોદી આજે સ્વચ્છ ભારત મિશન-અર્બન, AMRUT ના બીજા તબક્કાનું લોકાર્પણ કરશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સ્વચ્છ ભારત મિશન-અર્બન અને અટલ મિશન ફોર રિજુવેનેશન એન્ડ અર્બન ટ્રાન્સફોર્મેશનના બીજા તબક્કાની શરૂઆત કરશે.

2. પ્રધાન અનુરાગ ઠાકુર આજે પ્રયાગરાજથી સ્વચ્છ ભારત કાર્યક્રમ શરૂ કરશે

માહિતી અને પ્રસારણ પ્રધાન અનુરાગ સિંહ ઠાકુર આઝાદી કા અમૃત મહોત્સવના ભાગરૂપે આજે પ્રયાગરાજથી એક મહિનાનો સ્વચ્છ ભારત કાર્યક્રમ શરૂ કરશે. 1 લી ઓક્ટોબરથી શરૂ થતો આ કાર્યક્રમ મહિનાના અંત સુધી ચાલુ રહેશે.

3. RBI નવા ઓટો-ડેબિટ નિયમો આજથી લાગુ કરશે

ભારતીય રિઝર્વ બેન્ક દ્વારા આજથી ઓટો-ડેબિટ માટેના નવા નિયમો જાહેર કરવામાં આવશે.

  • ગઈકાલના એ સમાચાર જે તમને વાંચવા ગમશે...

1. રાજસ્થાનમાં 1300 કરોડ રૂપિયાના ખર્ચે બનશે 4 નવી મેડિકલ કૉલેજો, PM મોદીએ કર્યો શિલાન્યાસ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈકાલે રાજસ્થાનમાં 4 નવી મેડિકલ કૉલેજોનો શિલાન્યાસ કર્યો હતો. 1300 કરોડ રૂપિયાના ખર્ચે આ મેડિકલ કૉલેજોનું નિર્માણ કરવામાં આવશે. click here

2. હાઇકોર્ટમાં 7 જજને નિમણૂક આપવા સુપ્રીમ કોર્ટના કોલેજીયમની મંજૂરી

સુપ્રીમ કોર્ટના કોલેજીયમ(Collegium of Supreme Court) દ્વારા ગુજરાત હાઇકોર્ટ (Gujarat High Court )માં 7 વકીલોની જજ તરીકે પસંદગી કરવામાં આવી હતી. આ 7 જજ પૈકી બે મહિલાનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, હાઇકોર્ટના એક્ટિંગ ચીફ જસ્ટિસ તરીકે હાલ જસ્ટિસ આર. એમ. છાયા જવાબદારી નિભાવી રહ્યા છે. click here

3. એર માર્શલ વી.આર.ચૌધરી બન્યા વાયુસેનાના વડા, RKS ભદૌરિયા થયા નિવૃત્ત

એર ચીફ માર્શલ વી આર ચૌધરી ( VR Chowdhury) ભારતીય વાયુસેનાના નવા વડા( Chief of Air Force) બન્યા છે. તેમણે RKS ભદૌરિયાની નિવૃત્તિ બાદ પદભાર સંભાળ્યો હતો. એર માર્શલ વિવેક રામ ચૌધરીએ આ વર્ષે 1 જુલાઈના રોજ વાયુસેનાના ડેપ્યુટી ચીફ તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો. નિવૃત્ત વાયુસેના પ્રમુખ આરકેએસ ભદૌરિયાએ વાયુસેના પ્રમુખે દિલ્હીમાં નેશનલ વોર મેમોરિયલ ખાતે શ્રદ્ધાંજલિ આપી હતી. click here

  • explainers:

ચીનમાં સર્જાયું ભયંકર વીજ સંકટ, જવાબદાર કોણ? કોલસાની અછત કે પછી જિનપિંગની નીતિ

ચીનનું વીજળી સંકટ (China Power Crisis) શી જિનપિંગની પોતાની નીતિઓનું ફળ છે. કાર્બન ન્યૂટ્રલ સ્ટેટ (Carbon Neutral State) બનવા માટે તત્પર ચીને સ્ટીલ અને વીજળીની ડિમાન્ડની વચ્ચે કોલસાની માયનિંગ (Coal Mining) ધીમી કરી દીધી. હવે આનું પરિણામ આખું ચીન ભોગવી રહ્યું છે. જો પરિસ્થિતિમાં સુધારો ન થયો તો અટકેલા ઉદ્યોગ અને ઓછા ઉત્પાદનને કારણે સપ્લાય ચેઇન (Supply Chain ) તૂટી જવાના કારણે સમગ્ર વિશ્વનું અર્થતંત્ર બરબાદ થઈ શકે છે. click here

  • Sukhibhava:

Fruits And Vegetables ખાતાં બાળકો માટે ખુશખબર, કેમ કે એક બહુ મોટો લાભ મળે છેઃ અભ્યાસ

યુનિવર્સિટી ઓફ ઇસ્ટ એન્ગલિયા દ્વારા પ્રકાશિત સંશોધન મુજબ જે બાળકો ફળો અને શાકભાજી શામેલ ખોરાકને (Fruits And Vegetables) વધુ સારી રીતે ખાય છે, તેમની માનસિક સુખાકારી (mental wellbeing )સારી હોય છે. સંશોધન ટીમ કહે છે કે માનસિક સુખાકારીને શ્રેષ્ઠ બનાવવા અને બાળકોની સંપૂર્ણ ક્ષમતા ખીલવવા માટે શાળા પહેલાં અને દરમિયાન નીતિ નક્કી કરવી જોઇએ. તમામ બાળકો માટે સારી ગુણવત્તાનું પોષણ ઉપલબ્ધ બને તેની ખાતરી માટે જાહેર આરોગ્ય નીતિઓ અને શાળા નીતિઓ ઘડવી જોઈએ. વધુ જાણો... click here

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.