ETV Bharat / bharat

NEWS TODAY: એક ક્લિકમાં જુઓ આજના 10 મહત્વના સમાચાર

દેશ-દુનિયા, રમત-ગમત, મનોરંજન અને રાજનીતિમાં આજે શું છે ખાસ સમાચાર, ઈટીવી ભારત પર જુઓ માત્ર એક ક્લિકમાં...

NEWS TODAY
NEWS TODAY
author img

By

Published : Jun 26, 2021, 7:24 AM IST

  • ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં આજે શનિવારે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા
    ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં આજે શનિવારે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા

આજે શનિવારે ડાંગ, નવસારી, સુરત, તાપીમાં અતિ ભારે વરસાદની સંભાવના છે. તેમજ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં આજે શનિવારે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.

  • રાજ્યમાં સંયુક્ત કિસાન મોરચા દ્વારા દેખાવ થશે
    રાજ્યમાં સંયુક્ત કિસાન મોરચા દ્વારા દેખાવ થશે

ખેડૂત આંદોલન અંતર્ગત સંયુક્ત કિસાન મોરચા દ્વારા રાજભવનનો આજે શનિવારે ઘેરાવ કરવામાં આવશે.

  • રાજ્યના 5,000 વેક્સિન સેન્ટર આજે શનિવારે થશે વેક્સિનેશન
    આજે શનિવારે થશે વેક્સિનેશન
    આજે શનિવારે થશે વેક્સિનેશન

રાજ્યના 5,000 વેક્સિન સેન્ટર પર આજે શનિવારે 18થી ઉપરના તમામ વયજૂથના લોકોનું વેક્સિનેશન કરવામાં આવશે.

  • PM મોદી આજે શનિવારે અયોધ્યા વિકાસ યોજનાની સમીક્ષા બેઠકમાં ભાગ લેશે
    PM મોદી
    PM મોદી

PM મોદી આજે રામનાગરીના વિકાસની વર્ચ્યુઅલ સમીક્ષા કરશે, UPના મુખ્યપ્રધાન યોગી પણ તેમાં શામેલ થશે.

  • દિલ્હીમાં યેલો લાઇનના ત્રણ મેટ્રો સ્ટેશન આજે શનિવારે બંધ રહેશે: DMRC
    ત્રણ મેટ્રો સ્ટેશન આજે શનિવારે બંધ રહેશે

દિલ્હીમાં યેલો લાઇનના ત્રણ મેટ્રો સ્ટેશન આજે શનિવારે સવારે 10 થી બપોરે 2 વાગ્યા સુધી બંધ રહેશે.

  • દિલ્હીમાં આજે શનિવારે ટ્રેક્ટર રેલી કાઢવામાં આવશે
    ટ્રેક્ટર રેલી
    ટ્રેક્ટર રેલી

દિલ્હીમાં ખેડૂત આંદોલનને સાત મહિના પૂરા થયા. આજે શનિવારે ગાજીપુર બોર્ડર પર ટ્રેક્ટર રેલી કાઢવામાં આવશે. તેમજ વ્યૂહરચના માટે બેઠક યોજાશે.

  • દિલ્હી હવામાન: આજે ફરી હળવા વરસાદની સંભાવના છે. જોરદાર પવનથી રાહત મળી શકે છે.
    દિલ્હી હવામાન
    દિલ્હી હવામાન

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી બે દિવસ સુધી દિલ્હીમાં જોરદાર પવન સાથે હળવા વરસાદની સંભાવના છે.

  • તમિલનાડુમાં ભાજપ કારોબારી સમિતિની આજે શનિવારે બેઠક
    ભાજપ કારોબારી સમિતિ
    ભાજપ કારોબારી સમિતિ

તમિલનાડુમાં ભાજપ કારોબારી સમિતિની બેઠક આજે શનિવારે સવારે 10 વાગ્યે યોજાશે.

  • કૃષિ કાયદો: આજે શનિવારે દેશભરમાં ખેડુતો દ્વારા વિરોધ પ્રદર્શન
    દેશભરમાં ખેડુતો દ્વારા વિરોધ પ્રદર્શન
    દેશભરમાં ખેડુતો દ્વારા વિરોધ પ્રદર્શન

આજે શનિવારે દેશભરમાં ખેડુતોનું પ્રદર્શન યોજાશે. 32 સંગઠનો ચંદીગઢ જશે. 13 રસ્તા સીલ કરવામાં આવ્યા છે. પંજાબના તમામ 32 ખેડૂત નેતાઓ અને અન્ય સંગઠનોના નેતાઓ સવારે 11 વાગ્યે ગુરુદ્વાન અંબ સાહિબ મોહાલી પહોંચશે અને અહીંથી રાજભવન સુધી ફ્યુરી માર્ચ શરૂ કરવામાં આવશે.

  • તમિલનાડુમાં કર્ફ્યુ છૂટછાટ લાગુ કરવા અંગે અધિકારીઓ સાથે એમ.કે. સ્ટાલિનની બેઠક
    તમિલનાડુમાં કર્ફ્યુ છૂટછાટ લાગુ કરવા અંગે અધિકારીઓ સાથે એમ.કે. સ્ટાલિનની બેઠક

તમિલનાડુમાં કર્ફ્યુ છૂટછાટ લાગુ કરવા અંગે અધિકારીઓ સાથે એમ.કે. સ્ટાલિનની બેઠક યોજાશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.