- વડાપ્રધાન મોદી તમિલનાડુ અને કેરળમાં ચૂંટણી સભાઓને સંબોધન કરશે
વડાપ્રધાન મોદી આજે શુક્રવારે તમિલનાડુ અને કેરળમાં ચૂંટણી સભાઓને સંબોધન કરશે.
![PM મોદી](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11246569_modi.jpg)
- કેન્દ્ર ગૃહપ્રધાન અમિત શાહ આજે શુક્રવારે પશ્ચિમ બંગાળના પ્રવાસે
કેન્દ્ર ગૃહપ્રધાન અમિત શાહ આજે શુક્રવારે પશ્ચિમ બંગાળના પ્રવાસે, રેલીને કરશે સંબોધન.
![અમિત શાહ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11246569_amit.jpg)
- અભિનેતા અજય દેવગણનો જન્મદિવસ
આજે શુક્રવારે અભિનેતા અજય દેવગણનો જન્મદિવસ છે.
![અજય દેવગણ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11246569_ajayd.jpg)
- દાંડી યાત્રામાં આજે શુક્રવારે સુરતના ડીંડોલી ખાતે ગોવાના મુખ્યપ્રધાન પ્રમોદ સાવંત જોડાશે
'આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત આયોજિત દાંડી યાત્રામાં આજે શુક્રવારે 9:30 વાગ્યે સુરતના ડીંડોલી ખાતે ગોવાના મુખ્યપ્રધાન પ્રમોદ સાવંત જોડાશે.
![દાંડી યાત્રા](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11246569_dandi.jpg)
- છત્તીસગઢના મુખ્યપ્રધાન ભુપેશ બઘેલ આજે શુક્રવારે આસામની મુલાકાતે
છત્તીસગઢના મુખ્યપ્રધાન ભુપેશ બઘેલ આજે શુક્રવારે આસામની મુલાકાતે જશે.
![ભુપેશ બઘેલ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11246569_bhupesaghel.jpg)
- આજે શુક્રવારે ગુડ ફ્રાઈડે
આજે શુક્રવારે ગુડ ફ્રાઈડે છે. રાંચીમાં ખ્રિસ્તી સમુદાયના લોકો મોટી સંખ્યામાં ઉજવણી કરે છે.
![ગુડ ફ્રાઈડે](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11246569_goodfriday.jpg)
- પુડ્ડુચેરી વિધાનસભાની ચૂંટણી
પુડ્ડુચેરી વિધાનસભાની ચૂંટણી, 7 એપ્રિલ સુધી તમામ શાળાઓ બંધ રહેશે.
![પુડ્ડુચેરી વિધાનસભા](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11246569_puducheri.jpg)
- કંગના રનૌતની થલૈવીનું પહેલું ગીત રજૂ થશે
કંગના રનૌતની ફિલ્મ થલૈવીનું પહેલું ગીત રજૂ થશે.
![કંગના રનૌત](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11246569_kangna.jpg)
- CD કેસમાં રમેશ જારકીહોલી SIT તપાસમાં હાજરી આપશે
CD કેસમાં રમેશ જારકીહોલી SIT તપાસમાં હાજરી આપશે.
![રમેશ જારકીહોલી](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11246569_ramesh.jpg)
- રંગપંચમીની સમગ્ર મધ્યપ્રદેશમાં ઉજવણી કરાશે
આજે શુક્રવારે સમગ્ર મધ્યપ્રદેશમાં રંગપંચમીની ઉજવાણી કરવામાં આવશે.
![રંગપંચમી](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11246569_rangpanchami.jpg)