ETV Bharat / bharat

NEWS TODAY: એક ક્લિકમાં જુઓ આજના 10 મહત્વના સમાચાર...

author img

By

Published : Mar 5, 2021, 7:35 AM IST

દેશ-દુનિયા, રમત-ગમત, મનોરંજન અને રાજનીતિમાં આજે શું છે ખાસ સમાચાર, ઈટીવી ભારત પર જુઓ માત્ર એક ક્લિકમાં…

NEWS TODAY: એક ક્લિકમાં જુઓ આજના 10 મહત્વના સમાચાર...
NEWS TODAY: એક ક્લિકમાં જુઓ આજના 10 મહત્વના સમાચાર...
  • ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ આજે સુરતની મુલાકાતે
    ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ આજે સુરતની મુલાકાતે

ભારતના ઉપરાષ્ટ્રપતિ તથા રાજ્યસભાના અધ્યક્ષ વેંકૈયા નાયડુ આજે સુરતની મુલાકાતે આવવાના છે. ઉલ્લેખનીય છે કે ગત તારીખ 2 માર્ચના રોજન રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી. જેમાં મોટા ભાગે ભાજપે બેઠકો જીતી હતી.

  • સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ આજે ગુજરાતની મુલાકાતે
    સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ આજે ગુજરાતની મુલાકાતે

સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ પણ આજે ગુજરાતની મુલાકાતે આવવાના છે. રાજનાથસિંહ કેવડીયા ખાતે ડિફેન્સની કોન્ફરસમાં સંબોધન કરશે

  • વડાપ્રધાન નરેન્દ્ર મોદી CERA વીક ગ્લોબલ એનર્જી અને એન્વાયર્નમેન્ટ લીડરશીપ એવોર્ડ મેળવશે
    વડાપ્રધાન નરેન્દ્ર મોદી CERA વીક ગ્લોબલ એનર્જી અને એન્વાયર્નમેન્ટ લીડરશીપ એવોર્ડ મેળવશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વધુ એક આંતરરાષ્ટ્રીય એવોર્ડ મળશે. તેમને CERA વીક ગ્લોબલ એનર્જી અને એન્વાયર્નમેન્ટ લીડરશીપ એવોર્ડ મળશે. વડાપ્રધન નરેન્દ્ર મોદી આજે CERAવીક 2021માં સંબોધન કરશે.

  • ન્યુઝીલેન્ડમાં 7.1 તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો
    ન્યુઝીલેન્ડમાં 7.1 તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો

ન્યુધીલેન્ડમાં આજે 7.1ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો છે. ભૂકંપને ધ્યાને રાખીને ત્સુનામીની પણ ચેતવણી આપવામાં આવી છે.

  • વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પશ્ચિમ બંગાળના નેતાઓને સલાહ...
    વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પશ્ચિમ બંગાળના નેતાઓને સલાહ...

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પશ્ચિમ બંગાળના નેતાઓને સલાહ આપી છે. તેમણે જણાવ્યું હતુ કે ભાષામાં મર્યાદાનું ધ્યાન રાખવું જોઈએ, બિનજરૂરી ભાષણ ના આપવુ જોઈએ.

  • ભારતીય રેલવેએ પ્લેટફોર્મ ટિકિટના ભાવમાં ત્રણ ગણો વધારો કર્યો
    ભારતીય રેલવેએ પ્લેટફોર્મ ટિકિટના ભાવમાં ત્રણ ગણો વધારો કર્યો

ભારતીય રેલવેએ પ્લેટફોર્મ ટિકિટના ભાવમાં ત્રણ ગણો વધારો કર્યો છે. જેને અડધી રાત્રીથી જ અમલમાં મુકવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે લોકડાઉનના સમયમાં ભારતીય રેલવે દ્વારા સ્પેશ્યલ ટ્રેનો જ ચલાવવામાં આવી હતી. કોરોનાકાળમાં રેલવે સેવા સ્પેશ્યલ ટ્રેનો સિવાય બંધ હતી.

  • ઝારખંડઃ લાલૂ યાદવની સામે જેલ મૈન્યુઅલના ઉલ્લંઘનના કેસમાં હાઈકોર્ટ આજે સુનાવણી કરશે
    ઝારખંડઃ લાલૂ યાદવની સામે જેલ મૈન્યુઅલના ઉલ્લંઘનના કેસમાં હાઈકોર્ટ આજે સુનાવણી કરશે

બિહારના પૂર્વ મુખ્ય પ્રધાન લાલૂ પ્રસાદ યાદવ સામે જેલ મૈન્યુઅલના ઉલ્લંઘનના કેસમાં હાઈકોર્ટ આજે સુનાવણી કરશે. ઉલ્લેખનીય છે કે છેલ્લે 26 જાન્યુઆરીના રોજ હાઈકોર્ટમાં સુનાવણી કરવામાં આવી હતી.

  • ચંડીગઢઃ હરિયાણા વિધાનસભાનું બજટ સત્ર આજથી શરુ
    ચંડીગઢઃ હરિયાણા વિધાનસભાનું બજટ સત્ર આજથી શરુ

હરિયાણા વિધાનસભાનુ 2021-22નું બજટ સત્ર આજથી શરુ થઈ રહ્યું છે. વિધાનસભામાં કોરોના ગાઈડલાઈનનો સંપૂર્ણ પાલન કરવામાં આવશે.

  • નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર ભારત અને ઈંગલેન્ડની ચોથી ટેસ્ટ મેચનો આજે બીજો દિવસ
    નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર ભારત  અને ઈંગલેન્ડની ચોથી ટેસ્ટ મેચનો આજે બીજો દિવસ

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર ભારત અને ઈંગલેન્ડ વચ્ચે ચાલી રહેલી ચોથી ટેસ્ટ મેચનો આજે બીજો દિવસ છે. ભારતીય ટીમની બેટીંગ પર આજે દેશવાસીઓની નજર રહેશે. ઈંગલેન્ડ ગઈકાલે 205 રનામાં સમેટાઈ ગયું હતું. જેના જવાબમાં ભારતીય ટીમ પ્રથન દિવસની રમતના અંતે એક વિકેટે 24 રન કર્યા હતા.

  • ભારત માટે ટેસ્ટ ડ્રો અથવા જીતવી આવશ્યક
    ભારત માટે ટેસ્ટ ડ્રો અથવા જીતવી આવશ્યક
    ભારત માટે ટેસ્ટ ડ્રો અથવા જીતવી આવશ્યક

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર ભારત અને ઈંગલેન્ડ વચ્ચે ચાલી રહેલી ચોથી ટેસ્ટ મેચનો આજે બીજો દિવસ છે. ભારતે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં પ્રવેશવું હોય તો આ ટેસ્ટ મેચને ડ્રો અથવા જીતવી આવશ્યક છે. જો ભારત આ ટેસ્ટ મેચ હારી જશે તો ભારત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાંથી બહાર થઈ જશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.