ETV Bharat / bharat

New MD of Wipro: વિપ્રોના દક્ષિણપૂર્વ એશિયાના MD તરીકે બદ્રિનાથ શ્રીનિવાસનની પસંદગી - દક્ષિણપૂર્વ એશિયા પર વિપ્રોનું વ્યૂહાત્મક ધ્યાન

ઈન્ફર્મેશન ટેકનોલોજી ક્ષેત્રની કંપની વિપ્રોએ (Wipro appoints new MD) દક્ષિણપૂર્વ એશિયાના મેનેજિંગ ડિરેક્ટર તરીકે બદ્રિનાથ શ્રીનિવાસનની પસંદગી (Wipro appoints New MD for Southeast Asia) કરી છે. આ પહેલા શ્રીનિવાસન ઈન્ફોસિસમાં નાણાકીય સેવાઓ અને વીમા માટે એશિયા લીડર (Badrinath Srinivasan Infosys) હતા.

New MD of Wipro: Wipro વિપ્રોના દક્ષિણપૂર્વ એશિયાના MD તરીકે બદ્રિનાથ શ્રીનિવાસનની પસંદગી

author img

By

Published : Jan 27, 2022, 3:43 PM IST

Updated : Jan 27, 2022, 4:31 PM IST

નવી દિલ્હીઃ ઈન્ફર્મેશન ટેકનોલોજી ક્ષેત્રની કંપની વિપ્રોએ (Wipro, an information technology company) બદ્રિનાથ શ્રીનિવાસનને દક્ષિણપૂર્વ એશિયાના મેનેજિંગ ડિરેક્ટર કરવાની (Wipro appoints New MD for Southeast Asia) ગુરુવારે જાહેરાત કરી હતી.

આ પણ વાંચો- Union Digital Budget 2022: કેન્દ્ર સરકાર સતત બીજા વર્ષે રજૂ કરશે ડિજિટલ બજેટ, શું હશે વિશેષતા, જુઓ

શ્રીનિવાસન બહોળો અનુભવ ધરાવે છે

કંપની તરફથી જાહેર કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે, શ્રીનિવાસન વેપાર વૃદ્ધિ, આવક વિસ્તરણ, ગ્રાહકોના સંબંધ, કૌશલ વિકાસ અને બ્રાન્ડ નિર્માણના વિપ્રોના દૃષ્ટિકોણ પણ ધ્યાન આપશે. તેઓ દક્ષિણપૂર્વ એશિયાના મહત્વના બજારોને પણ મજબૂત કરશે અને મોટા સોદાઓ અને વ્યૂહાત્મક પરિવર્તન સમજૂતી પર કામ કરશે.

આ પણ વાંચો- Pre Budget 2022: આવનારા બજેટમાં સોના-ચાંદીના વેપારીઓએ સરકાર સમક્ષ આયાત ડ્યુટીમાં રાહત આપવામાં આવે તેવી માગ કરી

પહેલા શ્રીનિવાસન ઈન્ફોસિસમાં વિવિધ જવાબદારી નિભાવી ચૂક્યા છે

આ પહેલા શ્રીનિવાસન ઈન્ફોસિસમાં (Badrinath Srinivasan Infosys) નાણાકીય સેવાઓ અને વીમા ક્ષેત્ર માટે એશિયા લીડરની ભૂમિકામાં હતા. વિપ્રોના મુખ્ય કારોબારી અધિકારી (APMEA) એન. એસ. બાલાએ કહ્યું હતું કે, દક્ષિણપૂર્વ એશિયા પર છેલ્લા કેટલાક વર્ષોથી વિપ્રોની વ્યૂહાત્મક રીતે ધ્યાન (Wipro's strategic focus on Southeast Asia) રહ્યું છે અને વ્યાપક ડિજિટલ પરિવર્તન, ખાસ કરીને ટેકનોલોજી આવશ્યકતાઓ અને નવોન્મેષની ક્ષેત્રમાં વધતી માગને જોતા તેની પર વધુ ધ્યાન આપવામાં આવી રહ્યું છે.

વિર્પો કંપનીનું ધ્યાન 6 ક્ષેત્ર પર છે

વિપ્રોના APMEA (એશિયા પ્રશાંત, પશ્ચિમ એશિયા, ભારત અને આફ્રિકા) વ્યૂહાત્મક બજાર એકમ અંતર્ગત 6 પ્રમુખ ક્ષેત્રોમાં દક્ષિણપૂર્વ એશિયા (Wipro appoints New MD for Southeast Asia) પણ છે, જેની પર કંપનીનું વિશેષ ધ્યાન છે.

Last Updated : Jan 27, 2022, 4:31 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.