કાઠમંડુ: નેપાળના સૈન્ય પ્રવક્તા બ્રિગેડિયર જનરલ નારાયણ સિલવાલે સોમવારે જણાવ્યું હતું કે, નેપાળની તારા એરલાઈન્સનું (Aircraft that Crashed in Nepal ) વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું છે. જ્યાં આ વિમાન ક્રેશ થયું છે કે, એ ઘટના જ્યાં બની છે એ સ્થળ મળી ગયું (Aircraft Crashed Spot) છે. ટર્બોપ્રોપ ટ્વીન ઓટર 9એન AETમાં ત્રણ ચાલકો નેપાળના હતા. ચાર ભારતીયો હતા. બે જર્મન અને 13 નેપાળના યાત્રીઓ બેઠા હતા.
આ પણ વાંચો: વેક્સિનિયા રસી મેળવશે કેન્સર પર વિજય: માનવીય પરીક્ષણ થઈ ગયું છે શરૂ
-
Civil Aviation Authority of Nepal has now confirmed that the #TaraAir twin otter 9N-AET plane that was missing since yesterday morning had crashed at Thasang-2 in Mustang district at the height of 14,500 feet. pic.twitter.com/H6qJ9nQhZw
— Thira L. Bhusal (@ThiraLalBhusal) May 30, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">Civil Aviation Authority of Nepal has now confirmed that the #TaraAir twin otter 9N-AET plane that was missing since yesterday morning had crashed at Thasang-2 in Mustang district at the height of 14,500 feet. pic.twitter.com/H6qJ9nQhZw
— Thira L. Bhusal (@ThiraLalBhusal) May 30, 2022Civil Aviation Authority of Nepal has now confirmed that the #TaraAir twin otter 9N-AET plane that was missing since yesterday morning had crashed at Thasang-2 in Mustang district at the height of 14,500 feet. pic.twitter.com/H6qJ9nQhZw
— Thira L. Bhusal (@ThiraLalBhusal) May 30, 2022
રવિવારથી લાપતા વિમાન: ઘટના સ્થળ પર જ સર્ચ ઑપરેશન અને રેસક્યુ માટેના પગલાં લેવાના શરૂ કરી દેવામાં આવ્યા છે. આ વિમાનમાં એક ભારતીય પરિવાર પણ હતો. એ સાથે 22 અન્ય પ્રવાસીઓ પણ હતા. ખરાબ હવામાનને કારણે હિમાયલના વિસ્તારમાં પહાડી એરિયામાં રવિવારે સવારથી જ હવામાન ખરાબ થઈ ગયું હતું. રવિવારથી આ વિમાન લાપતા થયું હતું. પછી એની ભાળ મેળવવી મુશ્કેલ બની હતી. કેનેડા નિર્મિત વિમાન પોખરા શહેરથી નેપાળના લોકપ્રિય પર્યટન સ્થળ જોમસોમ માટે રવાના થયું હતું. નાગરિક ઉડ્ડયન વિભાગે એક નિવેદન આપતા કહ્યું કે, વિમાન કાઠમંડુથી 200 કિમી પૂર્વ પોખરાથી સવારે 10.15 વાગ્યે રવાના થયું હતું. જે પછી લાપતા થયું અને હવે કાટમાળ મળ્યો છે.