મુંબઈ : નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) એ મુંબઈના એક ગોડાઉનમાંથી આંતરરાષ્ટ્રીય બજારમાં રૂપિયા 120 કરોડની કિંમતનો 50 કિલોગ્રામ 'મેફેડ્રોન' (નાર્કોટિક પદાર્થ) જપ્ત (Drugs worth Rs 120 crore seized from Mumbai) કર્યો છે. એક અધિકારીએ શુક્રવારે આ જાણકારી આપી હતી. NCBએ આ સંબંધમાં 'એર ઈન્ડિયા'ના પૂર્વ પાઈલટ સહિત બે લોકોની ધરપકડ (Former Air India pilot arrested) કરી છે.
મુંબઈમાંથી 120 કરોડ રૂપિયાનું ડ્રગ્સ જપ્ત, એર ઈન્ડિયાના પૂર્વ પાઈલટની થઈ ધરપકડ - નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો
નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) એ મુંબઈના એક ગોડાઉનમાંથી આંતરરાષ્ટ્રીય બજારમાં રૂપિયા 120 કરોડની કિંમતનો 50 કિલોગ્રામ 'મેફેડ્રોન' (નાર્કોટિક પદાર્થ) જપ્ત (Drugs worth Rs 120 crore seized from Mumbai) કર્યો છે. એક અધિકારીએ શુક્રવારે આ જાણકારી આપી હતી. NCBએ આ સંબંધમાં 'એર ઈન્ડિયા'ના પૂર્વ પાઈલટ સહિત બે લોકોની ધરપકડ (Former Air India pilot arrested) કરી છે.
મુંબઈમાંથી 120 કરોડ રૂપિયાનું ડ્રગ્સ જપ્ત, એર ઈન્ડિયાના પૂર્વ પાઈલટની થઈ ધરપકડ