ETV Bharat / bharat

Rangoli Artwork: રંગોળીમાં પણ રેકોર્ડ, રંગ કે ચોક નહીં આઈસ્ક્રીમ સ્ટીકથી બનાવી - Rangoli Artwork Singapore

સામાન્ય રીતે આપણે દિવાળીના માહોલમાં એવું જોવા મળે છે. ઘરની સ્ત્રીઓ જુદી જુદી થીમ અંર્તગત રંગોળી બનાવે છે. પણ દક્ષિણ ભારતમાં કોઈ પણ તહેવાર (Rangoli Artwork) વગર પણ રંગોળી દરરોજ બનાવવાની પરંપરા છે, પરંતુ ઘણી વખત રંગોળીમાં એક વૈવિધ્ય જોવા મળે છે. કોઈ ડાયરેક્ટ રંગથી તો કોઈ ચોકથી રંગોળી કરે છે. પણ ક્યારેય એવું સાંભળ્યું કે જોયું છે ખરા કે કોઈએ આઈસક્રિમ ખાવાની સ્ટિકથી આખી રંગોળી તૈયાર કરી હોય? જોઈએ એક ખાસ રીપોર્ટ

Rangoli Artwork: રંગોળીમાં પણ રેકોર્ડ, રંગ કે ચોક નહીં આઈસ્ક્રીમ સ્ટીકથી બનાવી

author img

By

Published : Jan 27, 2023, 9:03 PM IST

Updated : Jan 27, 2023, 10:04 PM IST

સિંગાપોરઃ દુનિયાના જે કોઈ દેશમાં ભારતીય વસે છે ત્યાં એ પોતાનું મિનિ ઈન્ડિયા બનાવે છે. આ જ વાત સિંગાપુરમાંથી પણ સામે આવી છે. જ્યાં એક માતા અને પુત્રીએ આઈસ્ક્રીમ ખાવાની સ્ટિકથી રંગોળી તૈયાર કરી છે. જેના ફોટો સોશિયલ મીડિયા પર જોરશોરથી વાયરલ થઈ રહ્યા છે. રંગોળી એ સૌથી મુશ્કેલ કલા સ્વરૂપોમાંની એક છે. તેને બનાવવામાં વ્યક્તિને ઘણો સમય લાગી શકે છે. એક માતા અને પુત્રીની ટીમે 26,000 આઈસ્ક્રીમ સ્ટીક્સનો ઉપયોગ કરીને રંગોળી બનાવી છે.

આ પણ વાંચોઃ Pariksha Pe Charcha 2023: વિદ્યાર્થીએ બનાવ્યું એકલવ્ય ઉપકરણ, દિવ્યાંગ લેપટોપ ઓપરેટ કરી શકશે

રંગોળીને શુભ મનાય છેઃ હિન્દુ ધર્મમાં રંગોળી એ શુભ માનવામાં આવે છે. જેના કારણે ઘરમાં કોઈપણ પ્રસંગ હોય એ સમયે રંગોળી બનાવવામાં આવે છે. દિવાળી હોય કે પછી કોઈપણ તહેવાર હોય શુભ પ્રસંગે રંગોળીને સ્થાન આપવામાં આવે છે. તેને જુદા જુદા રંગ પુરીને રંગીન બનાવવામાં આવે છે. સિંગાપુરમાં રહેતા ભારતીય પરિવારના મા-દીકરીએ 26000 આઈસ્ક્રીમ સ્ટિકનો ઉપયોગ કરીને રંગોળી બનાવી છે. આ રંગોળી ખાસ આકર્ષણનું કેન્દ્ર બની છે.

અનોખું આર્ટવર્કઃ તમિલ વિદ્વાન-કવિઓને દર્શાવતી 6-બાય-6 મીટરની રંગોળી આર્ટવર્ક બની હતી. જેના કારણે આ રંગોળીને સિંગાપોર બુક ઑફ રેકોર્ડ્સમાં નામ નોંધાયું છે. સુધા રવિએ તેમની પુત્રી રક્ષિતા સાથે ગયા અઠવાડિયે લિટલ ઈન્ડિયા પાડોશમાં ચાલી રહેલા પોંગલ ઉજવણીના ભાગ રૂપે આયોજિત સાંસ્કૃતિક કાર્યક્રમ દરમિયાન રંગોળી રજૂ કરી હતી.

Rangoli Artwork: રંગોળીમાં પણ રેકોર્ડ, રંગ કે ચોક નહીં આઈસ્ક્રીમ સ્ટીકથી બનાવી
Rangoli Artwork: રંગોળીમાં પણ રેકોર્ડ, રંગ કે ચોક નહીં આઈસ્ક્રીમ સ્ટીકથી બનાવી

રંગોળીમાં પણ રેકોર્ડઃ સુધા રવિના નામે વર્ષ 2016 માં 3,200 ચોરસ ફૂટ રંગોળી બનાવવા માટે રેકોર્ડ બુકમાં પણ નોંધાયેલ છે. અગાઉ વર્ષ 2016માં સુધર્વીએ અહીં અને એની પુત્રી એ રંગોળી તૈયાર કરી હતી. જે 3200 ચોરસ ફૂટની હતી. જેના કારણે તેમને ત્યારે પણ રેકોર્ડ બુકમાં નામ નોંધાવીને સિદ્ધિ પ્રાપ્ત કરી હતી. આ કાર્યક્રમનું આયોજન 'કલામંજરી' દ્વારા કરવામાં આવ્યું હતું. જે સંગીત અને નૃત્ય દ્વારા તમિલ સાહિત્યિક કૃતિઓને પ્રોત્સાહન કરે છે.

આ પણ વાંચોઃ Bullet Train Bharuch Station: બુલેટ ટ્રેન માટે નર્મદા નદી પર પુલનું નિર્માણ શરૂ

કેટલો સમયઃ આ રંગોળી બનાવતા બનાવતા એક મહિના જેટલો સમય લાગ્યો હતો. આ રંગોળી બનાવવી એટલી પણ સહેલી ન હતી. જ્યારે આપણે નોર્મલ રંગોળી બનાવતા હોઈએ છીએ ત્યારે પણ એટલો સમય લાગે છે ત્યારે આ રંગોળી પણ એનાથી પણ વધારે અઘરી હોવાને કારણે વધારે સમય લીધો હતો. તિરુવલ્લુવર, અવવૈયર, ભરથિયાર અને ભારતીદાસન જેવા પ્રખ્યાત તમિલ વિદ્વાન-કવિઓના સન્માનમાં રંગોળી કરાઈ છે.

દિલ ખોલીને કોમેન્ટ: જ્યારે રંગોળી બનાવતા હતા એ સમયે તો ચોખાનો લોટ, ચાક અને ચૉપસ્ટિક્સનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. પરંતુ આ વખતે તેમણે કંઈક નવું કરવાનું વિચાર્યું અને આઈસ્ક્રીમ સ્ટિક પર એક્રેલિકનો ઉપયોગ કર્યો. જે ખરેખર લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની રહી. આ રંગોળીના કેટલાક ફોટો ફેસબુક પર શેર થઈ રહ્યા છે. જેના પર દુનિયા ભરના લોકો દિલ ખોલીને કોમેન્ટ કરી રહ્યા છે.

Last Updated : Jan 27, 2023, 10:04 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.