ETV Bharat / bharat

3 લાખ રૂપિયા ભરેલી બેગ વાંદરો લઇને ભાગ્યો, જાણો પછી શું થયું - ઉત્તર પ્રદેશના હરદોઇ

ઉત્તર પ્રદેશના હરદોઇ નજીક એક ચોકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં સાંડી પોલીસ સ્ટેશનની બહાર પાર્ક કરેલી બાઇકની ડિક્કીમાંથી પૈસા ભરેલી બેગ એક વાંદરો લઇને ઝાડ પર ચઢી જાઇ છે, ત્યારે પોલીસ સ્ટેશનમાં તૈનાત હોમગાર્ડ્સની મદદથી તે પારત જે તે વ્યક્તિને સોપવામાં આવે છે.

3 લાખ રૂપિયા ભરેલી બેગ વાંદરો લઇને ભાગ્યો, જાણો પછી શું થયું

author img

By

Published : Aug 16, 2021, 5:08 PM IST

  • ઉત્તર પ્રદેશનાા હરદોઇ નજીક એક ચોકાવનારો કિસ્સો
  • બાઇકમાંથી 3 લાખ રૂપિયાની થેલી લઇને વાંદરો ભાગ્યો
  • હોમગાર્ડની ઈમાનદારીની કરી પણ પ્રશંસા

ઉત્તર પ્રદેશ (હરદોઈ): ઉત્તર પ્રદેશના હરદોઈ જિલ્લામાં સાંડી પોલીસ સ્ટેશનની બહાર પાર્ક કરેલા બાઇકમાંથી 3 લાખ રૂપિયાની થેલી લઈને એક વાંદરો ભાગી ગયો હતો. આ ઘટના દરમિયાન હાજર હોમગાર્ડે વાંદરાનો પીછો કર્યો અને સખત મહેનત કર્યા બાદ વાંદરા પાસેથી પૈસા ભરેલી બેગ પરત લીધી અને યુવકને સોંપી હતી. આ ઘટના જેની સાથે બની હતી, તે યુવાન જમીન ખરીદવા માટે ઘરથી નકળ્યો હતો. આ દરમિયાન, સાંડી પોલીસ સ્ટેશનમાં ઠરાવના દિવસ દરમિયાન, તે કોઈ કામ માટે ત્યાં રોકાઈ ગયો હતો.

આ પણ વાંચો: તાલિબાનોએ હવે અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ ભવન પર કબજો કર્યો

સાંડી પોલીસ સ્ટેશન પરિસરની બહાર બન્યો

આ સમગ્ર મામલો સાંડી પોલીસ સ્ટેશન પરિસરની બહારનો છે. પોલીસ સ્ટેશન વિસ્તારના બામતાપુર ગામમાં રહેતા આશિષે હરદોઈમાં પ્લોટ ખરીદ્યો હતો. આ જમીનની ચૂકવણી માટે આશિષ 3 લાખ રૂપિયા લઈને પોતાનું ઘર છોડી ગયો હતો. પોલીસ સ્ટેશનમાં રોકાયા ત્યારે આ દરમિયાન, વાંદરાઓનું ટોળું વાહન પર આવ્યું અને વાંદરાએ તેમાંથી પૈસાની થેલી બહાર કાઠી આ થેલી લઈને એક વાંદરો ઝાડ પર ચડ્યો હતો.

આ પણ વાંચો: અફઘાનિસ્તાનમાં નહીં જઈ શકે Air India ની ફ્લાઈટ્સ, એર સ્પેસ બંધ રહેવાના કારણે ઓપરેશન ઠપ

હોમગાર્ડઝની ઈમાનદારીની પણ પ્રશંસા

વાંદરાને થેલો લઈ જતા જોઈને પોલીસ સ્ટેશનમાં તૈનાત હોમગાર્ડ વિકાસ અને અખિલેન્દ્રએ વાંદરાનો પીછો કર્યો અને સખત મહેનત બાદ તેને મેળવવામાં સફળ રહ્યા હતા. અને પોલીસ સ્ટેશનમાં દિવસે આવેલા તમામ લોકોની પૂછપરછ કરવામાં આવી હતી. માહિતી મળ્યા બાદ આશિષને પૈસા પરત કરવામાં આવ્યા હતા. હોમગાર્ડની પ્રામાણિકતા જોઈને સ્ટેશન ઈન્ચાર્જ સહિત બધાએ વખાણ કર્યા હતા, આ સાથે જ સોશિયલ મીડિયા પર લોકો હોમગાર્ડની ઈમાનદારીની પણ પ્રશંસા કરી રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.