ETV Bharat / bharat

'આઝાદી કા અમૃત મહોત્સવ' કાર્યક્રમ માટે મોબાઈલ એપ કરાઈ લોન્ચ - મોબાઈલ એપ કરાઈ લોન્ચ

સંસ્કૃતિ મંત્રાલયએ (MINISTRY OF CULTURE) 'આઝાદી કા અમૃત મહોત્સવ' (Azadi Ka Amrit Mahotsav) કાર્યક્રમો માટે એક મોબાઈલ એપ લોન્ચ કરવામાં આવી છે. સંસ્કૃતિ રાજ્ય પ્રધાન મીનાક્ષી લેખીએ (Culture Minister of State Meenakshi Lekhi) શુક્રવારે આ એપ લોન્ચ (Mobile App) કરી હતી.

'આઝાદી કા અમૃત મહોત્સવ' કાર્યક્રમ માટે મોબાઈલ એપ કરાઈ લોન્ચ

author img

By

Published : Nov 14, 2021, 10:44 AM IST

  • સંસ્કૃતિ મંત્રાલયે આઝાદી કા અમૃત મહોત્સવને પગલે એપ લોન્ચ કરી
  • એપ દ્વારા કાર્યક્રમોને સંબંધિત તમામ માહિતીને પહોંચાડવા આવશે
  • એપ્લિકેશનમાં 'What's New' અને 'Weekly Highlights' જેવા વિભાગો

નવી દિલ્હી : સંસ્કૃતિ મંત્રાલયએ (MINISTRY OF CULTURE ) 'આઝાદી કા અમૃત મહોત્સવ' (Azadi Ka Amrit Mahotsav) કાર્યક્રમો માટે એક મોબાઈલ એપ લોન્ચ (Mobile App) કરી છે, જે ભારતની આઝાદીની 75મી વર્ષગાંઠની (75th Anniversary of Independence) ઉજવણી નિમિત્તે આયોજિત ઈવેન્ટ્સ સંબંધિત તમામ માહિતીને પહોંચાડવા બનાવવામાં આવી છે.

'Android' અને 'iOS' પર ઉપલબ્ધ

સંસ્કૃતિ રાજ્ય પ્રધાન મીનાક્ષી લેખીએ (Culture Minister of State Meenakshi Lekhi) શુક્રવારે આ એપ લોન્ચ કરી (Mobile App) હતી. તે 'Android' અને 'iOS' પર ઉપલબ્ધ છે અને તેમાં 'આઝાદી કા અમૃત મહોત્સવ' હેઠળના તમામ કાર્યક્રમો અને પ્રવૃત્તિઓની આપવામાં આવી છે.

જાણો શું હશે એપ્લીકેશનમાં...

એપ્લિકેશનમાં 'What's New' અને 'Weekly Highlights' જેવા વિભાગો છે, જે વપરાશકર્તાઓને તમામ ઉજવણી અને પ્રવૃત્તિઓની વિગતો મેળવવાની મંજૂરી આપશે. 'Home Page' વપરાશકર્તાઓને એપ્લિકેશનની અંદરની રસપ્રદ અને વ્યાપક સામગ્રીની ઝાંખી મેળવવા માટે સક્ષમ બનાવે છે. 'આઝાદી કા અમૃત મહોત્સવ' એ ભારત સરકારની આઝાદી પછીના પ્રગતિશીલ ભારતના 75 વર્ષની ઉજવણી અને તેના લોકો, સંસ્કૃતિ અને સિદ્ધિઓના ગૌરવશાળી ઈતિહાસની પહેલ છે.

આ પણ વાંચો:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.