ETV Bharat / bharat

Airoplane Crashed: મુંબઈ એરપોર્ટના રનવે પર એરોપ્લેન ક્રેશ, ત્રણ લોકો ઘાયલ - પી એન્ડ ડબલ્યુ

ગુરુવારે નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (DGCA)એ પ્લેન ક્રેશની જાણાકારી આપી છે. જેમાં વિશાખાપટ્ટનમથી મુંબઈ આવી રહેલું પ્લેન લેન્ડિંગ સમયે મુંબઈ એરપોર્ટ પર ક્રેશ થયું હતું. આ પ્લેન ક્રેશમાં 3 લોકો ઘાયલ થયા છે. વાંચો સમગ્ર સમાચાર વિગતવાર...

મુંબઈ એરપોર્ટ પર રનવે નં.27 પર પ્લેન ક્રેશ

author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 14, 2023, 7:47 PM IST

મુંબઈઃ મહારાષ્ટ્રના મુંબઈ એરપોર્ટ પર ગુરૂવારે એક પ્રાઈવેટ પ્લેન ક્રેશ થયું હતું. વિશાખાપટ્ટનમથી મુંબઈ આવી રહેલું પ્લેન મુંબઈ એરપોર્ટ પર રનવે નં 27 પર લેન્ડિંગ દરમિયાન ક્રેશ થઈ ગયું હતું. આ પ્રાઈવેટ જેટ ખરાબ હવામાનને લીધે રનવે પર ક્રેશ થઈ ગયું હતું. આ ઘટનામાં 3 લોકો ઘાયલ થયા છે. નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (DGCA)એ આ સમાચાર જાહેર કર્યા છે.

  • Maharashtra | VSR Ventures Learjet 45 aircraft VT-DBL operating a flight from Visakhapatnam to Mumbai with 6 passengers and 2 crew members on board, veered off the runway at Mumbai International Airport. No casualties were reported: Spokesperson, Chhatrapati Shivaji Maharaj… pic.twitter.com/rjkCmBge9x

    — ANI (@ANI) September 14, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

રનવે નં. 27ની વિઝિબિલિટી ઘટી હતીઃ DGCA જણાવે છે કે ભારે વરસાદને લીધે રનવે નં. 27ની વિઝિબિલિટી ઘટી ગઈ હતી. તેથી આ પ્લેન ક્રેશ થયું હતું. એરપોર્ટ ડ્યૂટી ઓફિસરના મતે પ્લેન રનવે નં.27 પરથી ઉતરી ગયું હતું અને ક્રેશ થઈ ગયું હતું. આ દુર્ઘટના ડોમેસ્ટિક એરપોર્ટ પર ઘટી હતી. આ દુર્ઘટનાને પરિણામે અન્ય ફ્લાઈટ્સને ડાયવર્ટ કરવામાં આવી છે. રનવે નં. 27ને હંગામી ધોરણે બંધ કરી દેવામાં આવ્યો છે.

  • #WATCH | VSR Ventures Learjet 45 aircraft VT-DBL operating flight from Visakhapatnam to Mumbai was involved in runway excursion (veer off) while landing on runway 27 at Mumbai airport. There were 6 passengers and 2 crew members on board. Visibility was 700m with heavy rain. No… pic.twitter.com/KxwNZrcmO5

ઈન્ડિગો વિમાન એન્જિન ખરાબી મામલોઃ વિમાન એન્જિન નિર્માતા પ્રૈટ એન્ડ વ્હિટની (P and W) એન્જિનને પરત લેવાનો બીજો તબક્કો શરૂ કરવાના સત્તાવાર સમાચાર પ્રસારિત કરશે. મોટાભાગના એન્જિનો 2024ના પહેલા ત્રિમાસિક ગાળામાં દૂર કરવામાં આવશે તેની સંભાવના છે. DGCA દ્વારા P and W સમક્ષ એન્જિન સંબંધી સમસ્યાઓ રજૂ કરવામાં આવી છે.

હાઈ પ્રેશર ટર્બાઈન (HPT) સમસ્યાઃ ઈન્ડિગોના એ320 વિમાનોમાં P and W એન્જિન લાગેલા છે જેમાંથી કુલ 11 એન્જિનોમાં હાઈ પ્રેશર ટર્બાઈન (HPT) સમસ્યાઓ જોવા મળી રહી છે. સમગ્ર વિશ્વમાંથી કુલ 200 એન્જિનો હાઈ પ્રેશર ટર્બાઈન (HPT) સમસ્યાને લીધે પાછા મંગાવવામાં આવ્યા છે. પ્રથમ તબક્કામાં 15 સપ્ટેમ્બર સુધી એન્જિન પરત મંગાવાયા છે.

  1. plane crash: ભરતપુરમાં આર્મી પ્લેન ક્રેશ, આકાશમાં જ આગ લાગી
  2. Plane Crashes In Nepal : નેપાળના પ્લેનના કાટમાળમાંથી મળ્યા 21 મૃતદેહો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.