ETV Bharat / bharat

મુંબઈ કસ્ટમ વિભાગને મળી મોટી સફળતા,13 કરોડનું ડ્રગ્સ જપ્ત

મુંબઈ કસ્ટમ્સ-3ના ટ્વિટર હેન્ડલ પરથી એક ટ્વિટમાં કહેવામાં આવ્યું છે કે, ઘાનાના એક મુસાફરની અહીંના ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી ધરપકડ કરવામાં આવી છે. તેણે પેટમાં 87 કેપ્સ્યુલ્સ (દવાઓ) છુપાવીને રાખી હતી. International Airport Mumbai, Mumbai Customs Department, Ghana passenger with cocaine, Mumbai Drugs Case

Etv Bharatમુંબઈ કસ્ટમ વિભાગને મળી મોટી સફળતા,13 કરોડનું કોકેઈન ઝડપ્યું
Etv Bhમુંબઈ કસ્ટમ વિભાગને મળી મોટી સફળતા,13 કરોડનું કોકેઈન ઝડપ્યુંમુંબઈ કસ્ટમ વિભાગને મળી મોટી સફળતા,13 કરોડનું કોકેઈન ઝડપ્યુંarat
author img

By

Published : Sep 3, 2022, 6:51 PM IST

મુંબઈઃ મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી (International Airport Mumbai) ઘાનાના એક મુસાફરની કસ્ટમ્સ-3 વિભાગે (Mumbai Customs Department) ધરપકડ કરી છે. તે ભારતમાં કોકેઈનની દાણચોરી કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. તેણે આ દવાને પેટમાં છુપાવીને રાખી હતી. કસ્ટમ વિભાગે જણાવ્યું હતું કે,ઘાનાના પેસેન્જર પાસેથી,(Ghana passenger with cocaine) જપ્ત કરાયેલા 1,300 ગ્રામ કોકેઈનની કિંમત 13 કરોડ રૂપિયા છે. આ ઘટના 28 ઓગસ્ટના રોજ બની હતી, જ્યારે એરપોર્ટ પર પેસેન્જરને શંકાસ્પદ લાગતા રોકીને સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.

  • Mumbai Customs Department seized cocaine worth Rs 13 Crores, in the form of 87 capsules concealed in the stomach of a foreign national, at Mumbai International Airport. The passenger has been arrested. Further investigation is underway. pic.twitter.com/hXTy6q1oBE

    — ANI (@ANI) September 3, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

શંકાના આધારે તપાસ: મુંબઈ કસ્ટમ્સ-3ના ટ્વિટર હેન્ડલ પરથી એક ટ્વિટમાં કહેવામાં આવ્યું છે કે, પેસેન્જર ઘાનાથી મુંબઈ એરપોર્ટ પર પહોંચ્યો હતો અને કસ્ટમ અધિકારીઓએ તેને શંકાના આધારે અટકાવ્યો હતો. તલાશી દરમિયાન અધિકારીઓને તેના સામાનમાંથી કંઈ મળ્યું નહોતું, પરંતુ તપાસમાં જાણવા મળ્યું કે તેના પેટમાં 87 કેપ્સ્યુલ હતા, જેમાં કોકેઈન છુપાવીને લાવવામાં આવ્યું હતું. આરોપીને સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં તેણે ત્રણ દિવસમાં આ કેપ્સ્યુલ્સનું સેવન કર્યું હતું. કસ્ટમ વિભાગે કહ્યું કે, યાત્રીની એન્ટી ડ્રગ એક્ટ હેઠળ ધરપકડ કરવામાં આવી છે અને આ મામલે તપાસ ચાલી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.