શ્રીનગર: પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટીના (PDP) પ્રમુખ મહેબૂબા મુફ્તીએ (Mehbooba Mufti Comments On Ram Nath Kovind) રાષ્ટ્રપતિ પદ પરથી રાજીનામું આપતાની સાથે જ રામનાથ કોવિંદ પર ટિપ્પણી કરી હતી. રામનાથ કોવિંદનો (Former President Ram Nath Kovind) કાર્યકાળ 24 જુલાઈએ પૂરો થયો છે. ત્યારે આજે દ્રૌપદી મુર્મુએ દેશના 15મા રાષ્ટ્રપતિ (15th President Of Country Draupadi Murmu) તરીકે શપથ લીધા છે. મહેબૂબા મુફ્તીએ કહ્યું કે, રામનાથ કોવિંદે એક વારસો છોડ્યો છે જ્યાં ભારતીય બંધારણને ઘણી વખત કચડી નાખવામાં આવ્યું હતું.
-
The outgoing President leaves behind a legacy where the Indian Constitution was trampled upon umpteenth times. Be it scrapping of Article 370,CAA or the unabashed targeting of minorities & Dalits, he fulfilled BJPs political agenda all at the cost of the Indian Constitution.
— Mehbooba Mufti (@MehboobaMufti) July 25, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">The outgoing President leaves behind a legacy where the Indian Constitution was trampled upon umpteenth times. Be it scrapping of Article 370,CAA or the unabashed targeting of minorities & Dalits, he fulfilled BJPs political agenda all at the cost of the Indian Constitution.
— Mehbooba Mufti (@MehboobaMufti) July 25, 2022The outgoing President leaves behind a legacy where the Indian Constitution was trampled upon umpteenth times. Be it scrapping of Article 370,CAA or the unabashed targeting of minorities & Dalits, he fulfilled BJPs political agenda all at the cost of the Indian Constitution.
— Mehbooba Mufti (@MehboobaMufti) July 25, 2022
આ પણ વાંચો: President Oath Taking Ceremony : દેશના 15મા રાષ્ટ્રપતિ તરીકે દ્રૌપદી મુર્મુએ શપથ ગ્રહણ કર્યાં
ભાજપના રાજકીય એજન્ડાને પૂરો કર્યો : મહેબૂબા મુફ્તીએ સોશિયલ મીડિયા ટ્વિટર પર કહ્યું કે, 'રામનાથ કોવિંદે એક વારસો છોડ્યો છે, જ્યાં ભારતીય બંધારણને પંદરમી વખત કચડી નાખવામાં આવ્યું હતું. કલમ 370 નાબૂદ કરવી હોય, CAA હોય અથવા લઘુમતીઓ અને દલિતોને નિર્ભયતાથી નિશાન બનાવવાની વાત હોય, તેમણે ભારતીય બંધારણની કિંમત પર ભાજપના રાજકીય એજન્ડાને પૂરો કર્યો છે.
આ પણ વાંચો: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું- "લોકશાહીની શક્તિ મને અહીં લાવી"