- મેઘાલયનું વ્હિસલિંગ વિલેજ કાંગથોંગ
- ગ્રામજનોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સન્માનમાં બનાવી ધૂન
- શિલોંગથી લગભગ 60 કિમી દૂર સ્થિત છે કાંગથોંગ ગામ
મેઘાલય: રાજ્યના વ્હિસલિંગ વિલેજ તરીકે ઓળખાતા કાંગથોંગ (Whistling Village Kangthong) ગામના લોકો વ્યક્તિના નામ તરીકે ચોક્કસ ટ્યુન સોંપવાની અનોખી પરંપરાને અનુસરે છે. દરેક ગામવાસીઓ એકબીજાને બોલાવવા માટે એક અનોખી ધૂન ધરાવે છે અને આ પરંપરા પેઢીઓથી ચાલી આવે છે. કાંગથોંગ ગામ મેઘાલયની રાજધાની (The capital of Meghalaya) શિલોંગથી લગભગ 60 કિમી દૂર સ્થિત છે.
-
Hon’ble PM @narendramodi Ji, please accept this special tune composed by the villagers of Kongthong in your honour & in appreciation of GoI’s efforts in promoting the village as a prime tourism destination
— Conrad Sangma (@SangmaConrad) November 26, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
@PMOIndia @kishanreddybjp pic.twitter.com/GAFRrXCfjD
">Hon’ble PM @narendramodi Ji, please accept this special tune composed by the villagers of Kongthong in your honour & in appreciation of GoI’s efforts in promoting the village as a prime tourism destination
— Conrad Sangma (@SangmaConrad) November 26, 2021
@PMOIndia @kishanreddybjp pic.twitter.com/GAFRrXCfjDHon’ble PM @narendramodi Ji, please accept this special tune composed by the villagers of Kongthong in your honour & in appreciation of GoI’s efforts in promoting the village as a prime tourism destination
— Conrad Sangma (@SangmaConrad) November 26, 2021
@PMOIndia @kishanreddybjp pic.twitter.com/GAFRrXCfjD
આ પણ વાંચો: Corona Situation In India : વડાપ્રધાન મોદીની ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક, કોરોના અને રસીકરણ પર થશે ચર્ચા
પ્રવાસન મંત્રાલયે UNWTOમાં શ્રેષ્ઠ પ્રવાસન ગામ પુરસ્કાર માટે ગામને નામાંકિત કર્યું
ભારત સરકારના પ્રવાસન મંત્રાલયે તાજેતરમાં યુનાઈટેડ નેશન્સ વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઈઝેશન (UNWTO)માં શ્રેષ્ઠ પ્રવાસન ગામ પુરસ્કાર માટે ગામને નામાંકિત કર્યું છે. વ્યકિતને ધૂન સોંપવાની સદી જૂની પરંપરાને અનુસરીને ગ્રામજનોએ આ વિશિષ્ટ ધૂન વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સમર્પિત (tune dedicated PM modi) કરી છે.
આ પણ વાંચો: ત્વચાની નિયમિત સારસંભાળ માટે ઘણું જ ફાયદાકારક છે પ્લાન્ટ ઓઇલ