ETV Bharat / bharat

ટેસ્ટ ક્રિકેટમાં રોહિત શર્માનું સ્થાન લેશે આ મહાન ખેલાડી - इंग्लैंड

રોહિત શર્મા પ્રથમ દિવસે લીસેસ્ટરશર સામે ડ્રો થયેલી અભ્યાસ મેચમાં રમ્યો હતો. પરંતુ ત્યાર પછીથી તેની તબિયતમાં થોડો બદલાવ આવ્યો હતો. રેપિડ એન્ટિજેન ટેસ્ટમાં રોહિત શર્માનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો(Rohit Sharma Corona positive) હતો. 1 જુલાઈથી શરૂ થનારી ટેસ્ટમાં 15 સભ્યોની ટીમમાં મયંકનો સમાવેશ કરવામાં આવ્યો ન હતો.

ટેસ્ટ ક્રિકેટમાં રોહિત શર્માનું સ્થાન લેશે આ મહાન ખેલાડી

author img

By

Published : Jun 27, 2022, 4:35 PM IST

Updated : Jun 27, 2022, 4:44 PM IST

નવી દિલ્હીઃ ઓપનર મયંક અગ્રવાલને સુકાની રોહિત શર્માની જગ્યા આપવામાં આવી(Mayank to join Indian Test team in England) છે. મયંકને ઈંગ્લેન્ડ સામેની એડબસ્ટન ટેસ્ટ માટે ભારતીય ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. આ ટેસ્ટમાં રોહિતનું રમવું શંકાસ્પદ છે કારણ કે તે કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું(Rohit Sharma Corona positive) છે.

આ પણ વાંચો - 1983 World Cup : આજના દિવસે, ભારતે વર્લ્ડ કપનો પ્રથમ ખિતાબ પોતાને નામ કર્યો હતો

રોહિતનું સ્થાન લેશે આ મહાન ખેલાડી - રોહિત પ્રથમ દિવસે લીસેસ્ટરશર સામે ડ્રો થયેલી વોર્મ-અપ મેચમાં રમ્યો હતો. પરંતુ ત્યારબાદથી તેની તબીયતમાં થોડી નરમાશ જોવા મળી હતી. રેપિડ એન્ટિજેન ટેસ્ટમાં રોહિતનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. 1 જુલાઈથી શરૂ થનારી ટેસ્ટમાં 15 સભ્યોની ટીમમાં મયંકનો સમાવેશ કરવામાં આવ્યો ન હતો. પરંતુ દક્ષિણ આફ્રિકા સામેની શ્રેણી પહેલા કેએલ રાહુલ ઈજાગ્રસ્ત થયો હતો અને હવે રોહિતને કોરોના સંક્રમણને કારણે તેને તક મળી છે.

આ પણ વાંચો - ઇંગ્લેન્ડની કાઉન્ટી ટીમ માટે રમવા માટેના ચાર ભારતીય ખેલાડીઓમાં એક પંત

મયંકના કરિયર પર નજર - BCCIના એક સૂત્રએ જણાવ્યું કે, મયંક આજે રોહિતના સ્થાને જવા માટે રવાના થઇ રહ્યો છે. જો જરૂર જણાશે તો 11 સભ્યોની ટીમમાં પણ સ્થાન આપવામાં આવશે. યુકેના કોવિડ પ્રોટોકોલ અનુસાર, જો RT PCR ટેસ્ટ નેગેટિવ આવે તો અલગતામાં રહેવાની જરૂર નથી. પાંચમી ટેસ્ટ શ્રેણીની નિર્ણાયક ટેસ્ટ પણ છે જે ગયા વર્ષે અધૂરી રહી હતી. ભારતીય શિબિરમાં કોરોના ચેપના કેસોને કારણે પાંચમી ટેસ્ટ મોકૂફ રાખવામાં આવી હતી. જેમાં ભારત શ્રેણીમાં 2-1થી આગળ છે. મયંકે અત્યાર સુધી 21 ટેસ્ટમાં 41.33ની એવરેજથી 1488 રન બનાવ્યા છે. તેણે છેલ્લે માર્ચમાં શ્રીલંકા સામે ટેસ્ટ રમી હતી.

Last Updated : Jun 27, 2022, 4:44 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.