- સંસદનું ચોમાસુ સત્ર 19 જુલાઈથી 13 ઓગસ્ટ સુધી ચાલશે
- સંસદના ચોમાસુ સત્રની માહીતી સ્પીકર ઓમ બિરલા દ્વારા અપાઇ
- RTPCR ફરજિયાત નથી
નવી દિલ્હી : સંસદનું ચોમાસુ સત્ર 19 જુલાઇથી 13 ઓગસ્ટ સુધી ચાલશે.લોકસભા સ્પીકર ઓમ બિરલાએ આજે આ માહીતી આપી હતી.તેમણે કહ્યું હતું કે, સંસદનું ચોમાસુ સત્ર 19 જુલાઇથી 13 ઓગસ્ટ સુધી યોજાશે.જેમાં 19 કાર્યકારી દિવસ રહેશે.
આ પણ વાંચો : હવે રાજનીતિમાં નહીં જોડાય રજનીકાંત, લીધો મોટો નિર્ણય
-
The Monsoon Session of Parliament will take place from July 19 to August 13. Will have 19 business days: Lok Sabha Speaker Om Birla pic.twitter.com/fA5fCvSrEe
— ANI (@ANI) July 12, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">The Monsoon Session of Parliament will take place from July 19 to August 13. Will have 19 business days: Lok Sabha Speaker Om Birla pic.twitter.com/fA5fCvSrEe
— ANI (@ANI) July 12, 2021The Monsoon Session of Parliament will take place from July 19 to August 13. Will have 19 business days: Lok Sabha Speaker Om Birla pic.twitter.com/fA5fCvSrEe
— ANI (@ANI) July 12, 2021
લોકસભા સ્પીકર ઓમ બિરલાએ આપી માહીતી
લોકસભા સ્પીકરે આ અંગે કહયું હતું કે, સભ્યો અને માીડિયાને કોવિડ નિયમોનું પાલન કરવું પડશે અને તે મુજબ પરવાનગી આપવામાં આવશે.જોકે આના માટે RTPCR ફરજિયાત નથી.
આ પણ વાંચો : હિમાચલ પ્રદેશ : ભારે વરસાદને કારણે ધર્મશાળામાં તારાજી સર્જાઈ
લોકસભાના 444 અને રાજ્યસભાના 218 સભ્યોને રસીનો એક ડોઝ અપાયા
ચોમાસુ સત્રનું આયોજન કોવિડ સંબંધી નિયમોના પાલનને ધ્યાનમાં રાખીને કરવામાં આવશે.સોશિયલ ડિસ્ટેંસિંગનું ધ્યાન રાખવામાં આવશે. આ દરમિયાન 19 બેઠકો બોલાવામાં આવી છે.બન્ને સંદોની બેઠક એક જ સમય દરમિયાન યોજાશે.લોકસભાના 444 અને રાજ્યસભાના 218 સભ્યોને રસીનો એક ડોઝ આપવામાં આવ્યું છે.