ન્યૂઝ ડેસ્ક: મણિપુરમાં ફરી એક વખત આતંકવાદીઓએ કાયરતાપૂર્ણ કૃત્ય કર્યું છે. આતંકવાદીઓએ અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો, જેમાં પાંચ નાગરિકો માર્યા ગયા હતા. હકીકતમાં, સુરક્ષા દળો દ્વારા માર્યા ગયેલા બે આતંકવાદીઓના અંતિમ સંસ્કાર કરવામાં આવી રહ્યા હતા ત્યારે ત્યાં ભેગા થયેલા લોકો પર કૂકી આતંકવાદીઓએ હુમલો કર્યો હતો.
ફાયરિંગની આ ઘટનામાં પાંચ લોકોના મોત
IG લુનસેઈ કિપજેને(Lunseih Kipgen) કહ્યું કે, 'આ ફાયરિંગની આ ઘટનામાં પાંચ લોકોના મોત થયા છે. ત્રણના મૃતદેહ બહાર કાવામાં આવ્યા છે. સર્ચ ઓપરેશન ચાલુ છે.
આ પણ વાંચોઃ મહાત્મા ગાંધીના કહેવા પર સાવરકરે માફી અરજી લખી હતી : રાજનાથ સિંહ
આ પણ વાંચોઃ આ તે કેવી રેસ! : હાથમાં લોટો લઈને સાસુઓ દોડી, વિજેતાને પુત્રવધૂએ મેડલ પહેરાવ્યો