ETV Bharat / bharat

Accident In Ahmedabad : અમદાવાદમાં મિનિવાન અને અજાણ્યા વાહનની ટક્કરથી 5ના મોત, 10 ઈજાગ્રસ્ત - dead included three women and two men

અમદાવાદમાં શનિવારે મિનિવાન અને અજાણ્યા વાહનની ટક્કરથી અકસ્માત (Accident In Ahmedabad) સર્જાયો હતો. જેમા 5 લોકોના ઘટનાસ્થળે મોત (Five people died at scene)અને અન્ય 10 લોકો ઈજાગ્રસ્ત થયા હતા.

Accident In Ahmedabad : અમદાવાદમાં મિનીવાન અને અજાણ્યા વાહનની ટક્કર, પાંચના મોત, 10 ઘાયલ

author img

By

Published : Jan 9, 2022, 12:19 PM IST

અમદાવાદઃ અમદાવાદના ધોળકા નજીક મિનિવાન અને અજાણ્યા વાહનની ટક્કરથી (minivan and unknown vehicle collided ahmedabad) 5 લોકોના મોત અને અન્ય 10 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. આ માર્ગ અકસ્માત અમદાવાદ જિલ્લાના ધોળકા પાસે થયો (Accident In Ahmedabad) હતો.

અમદાવાદના ધોળકા નજીક શનિવારે સાંજે સ્ટેટ હાઈવે પર અકસ્માત થયો

ધોળકા પોલીસ સ્ટેશનના અધિકારીએ રવિવારે જણાવ્યું હતું કે, કેટલાક લોકો વાનમાં વડોદરાથી બોટાદ જિલ્લાના એક મંદિરમાં જઈ રહ્યા હતા. આ દરમિયાન શનિવારે સાંજે સ્ટેટ હાઈવે પર આ અકસ્માત થયો હતો.

મિનિવાને પાછળથી બીજા વાહનને ટક્કર મારી

ઝડપથી ચાલતી મિનિવાને પાછળથી બીજા વાહનને ટક્કર મારી હતી, જેમાં વાનમાં સવાર 5 લોકોના ઘટનાસ્થળે મોત (Five people died at scene) થયા હતા. અન્ય 10 મુસાફરોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.

મૃતકોની ઉંમર 27 થી 48 વર્ષની વચ્ચે

મૃતકોમાં ત્રણ મહિલાઓ અને બે પુરૂષોનો (dead included three women and two men) સમાવેશ છે. અધિકારીએ જણાવ્યું હતું કે, મૃતકોમાં વાનનો ડ્રાઈવર પણ સામેલ છે. પોલીસ હજુ સુધી વાહનને ઓળખી શકી નથી જેને વાનને ટક્કર મારી હતી. પોલીસે જણાવ્યું હતું કે, મૃતકોની ઉંમર 27 થી 48 વર્ષની વચ્ચે છે

આ પણ વાંચો:

અમદાવાદઃ એસ.જી. હાઇવે પર કાર અને એક્ટિવા વચ્ચે અકસ્માત, એકનું મોત, ઘટના સીસીટીવીમાં કેદ

અમદાવાદમાં અકસ્માતના બે બનાવ, 2ના મોત

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.