મુંબઈઃ મહારાષ્ટ્રમાં રાજકારણનો પારો (Maharashtra Political Crisis) સતત વધી રહ્યો છે. શિવસેનાના બળવાખોર ધારાસભ્યોની સંખ્યા વધી (Guvahati Shivsena MLA) રહી છે. જેના કારણે સીએમ ઉદ્ધવ ઠાકરે નબળા સાબિત થઈ રહ્યા છે. નવીનતમ માહિતી અનુસાર, બળવાખોર નેતા એકનાથ શિંદેએ મહારાષ્ટ્રના સીએમને ખુલ્લો પત્ર (Eknath shinde open letter) લખ્યો છે. આ પત્ર દ્વારા તેણે અનેક આરોપો લગાવ્યા છે.
-
#WATCH | Assam | 42 rebel MLAs from Maharashtra - 35 from Shiv Sena and 7 Independent MLAs - seen together at Radisson Blu Hotel in Guwahati.#MaharashtraPoliticalCrisis pic.twitter.com/6MPgq42a3V
— ANI (@ANI) June 23, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">#WATCH | Assam | 42 rebel MLAs from Maharashtra - 35 from Shiv Sena and 7 Independent MLAs - seen together at Radisson Blu Hotel in Guwahati.#MaharashtraPoliticalCrisis pic.twitter.com/6MPgq42a3V
— ANI (@ANI) June 23, 2022#WATCH | Assam | 42 rebel MLAs from Maharashtra - 35 from Shiv Sena and 7 Independent MLAs - seen together at Radisson Blu Hotel in Guwahati.#MaharashtraPoliticalCrisis pic.twitter.com/6MPgq42a3V
— ANI (@ANI) June 23, 2022
બળવાખોર ધારાસભ્યોનો વીડિયો સામે આવ્યો: શિવસેનાના બળવાખોર નેતા એકનાથ શિંદે સાથે ગુવાહાટીમાં હાજર તમામ ધારાસભ્યોનો એક ગ્રુપ ફોટો અને વીડિયો સામે આવ્યો છે. આ તમામ ધારાસભ્યો સાથે બેસીને શિવસેના ઝિંદાબાદ, બાળાસાહેબ ઝિંદાબાદના નારા લગાવ્યા હતા.
-
ही आहे आमदारांची भावना... pic.twitter.com/U6FxBzp1QG
— Eknath Shinde - एकनाथ शिंदे (@mieknathshinde) June 23, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">ही आहे आमदारांची भावना... pic.twitter.com/U6FxBzp1QG
— Eknath Shinde - एकनाथ शिंदे (@mieknathshinde) June 23, 2022ही आहे आमदारांची भावना... pic.twitter.com/U6FxBzp1QG
— Eknath Shinde - एकनाथ शिंदे (@mieknathshinde) June 23, 2022
બળવાખોર ધારાસભ્યોએ લખ્યો પત્રઃ શિવસેનાના બળવાખોર ધારાસભ્યો દ્વારા પત્ર જારી કરવામાં આવ્યો છે. એકનાથ શિંદેએ આ પત્રમાં અનેક આરોપોનો ઉલ્લેખ કર્યો છે. તેમણે કહ્યું કે, અમારી સાથે સતત પક્ષપાતી વલણ રાખવામાં આવ્યું હતું. તેમણે આગળ લખ્યું કે અમારી પાસે ઉદ્ધવ ઠાકરેની પહોંચ (Letter to uddhav thakeray) નહોતી. સાથે જ શિંદેએ કહ્યું કે, અમને પણ અયોધ્યા જતા અટકાવવામાં આવ્યા છે.
આ પણ વાંચો: Maharashtra Political Crisis: શિવસેનાના વધુ 4 ધારાસભ્યો ગુવાહાટી પહોંચ્યા
માત્ર આદિત્ય ઠાકરેને જ અયોધ્યા (Aditya thakre ayodhya) મોકલવામાં આવ્યા હતા. તમે ક્યારેય અમારી સમસ્યાઓ સાંભળી નથી. અમને ઉદ્ધવની ઓફિસમાં જવાનો લહાવો મળ્યો નથી. હિન્દુત્વ-રામ મંદિર શિવસેનાનો મુદ્દો હતો. અમે અમારી વાત ઉદ્ધવ સામે રાખી શક્યા નહીં. શિવસેનાના પ્રવક્તા સંજય રાઉતે ગુરુવારે કહ્યું કે, ફ્લોર ટેસ્ટ ક્યારે થશે તે બધા જોશે. જે લોકોએ EDના દબાણમાં પાર્ટી છોડી દીધી છે તેઓ બાળાસાહેબ ઠાકરેના સાચા અનુયાયીઓ ન હોઈ શકે.
આ પણ વાંચો: હવે શિવસેના ભળકી, એકનાથ શિંદે વિરોધી પોસ્ટર અભિયાન શરૂ
મહારાષ્ટ્રમાં સત્તાધારી મહા વિકાસ આઘાડી (MVA) સરકારમાં રાજકીય અસ્થિરતા વચ્ચે, રાઉતે વધુમાં દાવો કર્યો કે, પક્ષ હજુ પણ મજબૂત છે અને બળવાખોરો બાળ ઠાકરેના સાચા "ભક્ત" નથી. એકનાથ શિંદે પર કટાક્ષ કરતા રાઉતે કહ્યું, " અમે ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વમાં બાળાસાહેબ ઠાકરેના કામની સાથે છીએ, હું બાળાસાહેબ ઠાકરેને સમર્થન આપું છું, આવા નિવેદનથી તમે બાળાસાહેબના સાચા અનુયાયી છો એવું સાબિત નહીં કરી શકો.. આરોપ છે કે, ધારાસભ્યો બળવાખોર બની ગયા છે.