ETV Bharat / bharat

NCB અધિકારી સમીર વાનખેડે સામે શો કોઝ નોટિસ ફટકારી - સમીર વાનખેડે સામે શો કોઝ નોટિસ ફટકારી

NCB ઓફિસર સમીર વાનખેડેની (NCB Officer Sameer Wankhede ) મુશ્કેલીઓ વધી રહી છે. આબકારી વિભાગે તેમની સામે શો કોઝ નોટિસ ફટકારી હોવાનું જાણવા મળી રહ્યુ છે.

NCB અધિકારી સમીર વાનખેડે સામે શો કોઝ નોટિસ ફટકારી

author img

By

Published : Dec 14, 2021, 2:29 PM IST

  • NCB ઓફિસર સમીર વાનખેડેની મુશ્કેલીઓ વધી
  • આબકારી વિભાગે સમીર વાનખેડે સામે શો કોઝ નોટિસ ફટકારી
  • સમીર વાનખેડેને 17 વર્ષની ઉંમરે બારનું લાઇસન્સ આપવામાં આવ્યું હતું

મુંબઈઃ NCB ઓફિસર સમીર વાનખેડેની (NCB Officer Sameer Wankhede ) મુશ્કેલીઓ વધી રહી છે. આબકારી વિભાગે તેમની સામે શો કોઝ નોટિસ ફટકારી છે.

સમીર વાનખેડે ફરી એકવાર વિવાદોમાં ફસાયો

સમીર વાનખેડે ફરી એકવાર વિવાદોમાં ફસાયેલો જોવા મળી રહ્યો છે. હવે એક નવો ખુલાસો થયો છે જેમાં એવું કહેવામાં આવ્યું છે કે, વાનખેડેના નામ પર એક વખતનું લાઇસન્સ છે અને આ લાઇસન્સ જ્યારે તે સગીર હતો ત્યારે આપવામાં આવ્યું હતું.

સમીર વાનખેડેને 17 વર્ષની ઉંમરે બારનું લાઇસન્સ આપવામાં આવ્યું

સમીર વાનખેડેને 17 વર્ષની ઉંમરે બારનું લાઇસન્સ આપવામાં આવ્યું હતું. આ બાર લાઇસન્સ નિયમોના ઉલ્લંઘનના કિસ્સામાં રાજ્ય આબકારી વિભાગ દ્વારા શો કોઝ નોટિસ ફટકારવામાં આવી છે. સગીરને બાર લાઇસન્સ આપી શકાતું નથી.

આ પણ વાંચો: નવાબ મલિકના આરોપને સમીર વાનખેડે પાયાવિહોણા ગણાવ્યા

આ પણ વાંચો: મારી વિરુદ્ધ લગાવવામાં આવેલા તમામ આરોપો જૂઠા છે - સમીર વાનખેડે

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.