ETV Bharat / bharat

LPG Price Hike : સિલિન્ડર થયા 50 રૂપિયા મોંઘા, જાણો નવી કિંમત

આંતરરાષ્ટ્રીય ઉર્જાના ભાવમાં(Rise in international energy prices) થયેલા વધારાને કારણે ઘરેલુ રસોઈ ગેસ (એલપીજી)ના ભાવમાં મંગળવારે સિલિન્ડર દીઠ રૂ. 50નો વધારો કરવામાં આવ્યો(LPG price hiked by Rs 50 per cylinder ) હતો.

LPG સિલિન્ડર થયા 50 રૂપિયા મોંઘા, જાણો નવી કિંમત

author img

By

Published : Mar 22, 2022, 10:03 AM IST

નવી દિલ્હીઃ આજે (મંગળવારથી) એલપીજી સિલિન્ડરના ભાવમાં અચાનક 50 રૂપિયા(A sudden increase of 50 in the price of LPG cylinder) પ્રતિ સિલિન્ડરનો વધારો કરવામાં આવ્યો છે. આંતરરાષ્ટ્રીય ઉર્જાના ભાવમાં (Rise in international energy prices)થયેલા વધારાને અનુરૂપ રસોઈ ગેસ (એલપીજી)ના ભાવમાં મંગળવારે સિલિન્ડર દીઠ રૂ. 50નો વધારો કરવામાં આવ્યો(LPG price hiked by Rs 50 per cylinder ) હતો. રાષ્ટ્રીય રાજધાનીમાં, 14.2 કિલોના બિન-સબસિડીવાળા એલપીજી સિલિન્ડરની કિંમત હવે 949.50 રૂપિયા થશે. ઓક્ટોબરની શરૂઆત પછી એલપીજીના દરમાં આ પ્રથમ વધારો છે.

આ પણ વાંચો: Protests in surat garba: પેટ્રોલ, ડીઝલ, ગેસ બોટલમાં ભાવવધારાનો વિરોધ કરવા બેનરો સાથે લોકોએ ગરબા કર્યાં

જાણો કિંમત:સૂત્રોએ જણાવ્યું કે, 5 કિલોના એલપીજી સિલિન્ડરની કિંમત હવે 349 રૂપિયા થશે. જ્યારે 10 કિલોની મિશ્રિત બોટલની કિંમત 669 રૂપિયા હશે. 19 કિલોના કોમર્શિયલ સિલિન્ડરની કિંમત હવે 2003.50 રૂપિયા થશે.

વિધાનસભા ચૂંટણી પહેલા:રાષ્ટ્રીય રાજધાનીમાં, 14.2 કિલોના બિન-સબસિડીવાળા એલપીજી સિલિન્ડરની કિંમત હવે 949.50 રૂપિયા થશે. એલપીજીના દરમાં છેલ્લે 6 ઓક્ટોબરે સુધારો કરવામાં આવ્યો હતો. ઉત્તર પ્રદેશ, પંજાબ અને અન્ય રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી પહેલા કાચા માલના ભાવમાં ઉછાળો હોવા છતાં ભાવ સ્થિર રહ્યા હતા.

આ પણ વાંચો: વાપીમાં HP સિલિન્ડરમાં ઓછો ગેસ નીકળતા ગ્રાહકોએ પુરવઠા વિભાગમાં ફરિયાદ કરી

ગયા વર્ષે તેના દરોમાં વધારો કરવામાં આવ્યો હતો:નોંધનીય છે કે, ગયા વર્ષે 6 ઓક્ટોબરે તેના દરોમાં વધારો કરવામાં આવ્યો હતો. તે સમયે, સિલિન્ડર દીઠ 15 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો, જેના કારણે દિલ્હીમાં ઘરેલુ સિલિન્ડરની કિંમત 899.5 રૂપિયા હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.