ETV Bharat / bharat

ક્રોનિક કોવિડના લક્ષણો પુરૂષોની સરખામણીમાં મહિલાઓમાં વધુ જોવા મળે છે - બ્રિટનની યુનિવર્સિટી ઓફ ઈસ્ટ એંગ્લિયાના

બ્રિટનની યુનિવર્સિટી ઓફ ઈસ્ટ એંગ્લિયાના (University of East Anglia in Britain) સંશોધકો દ્વારા કરવામાં આવેલા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે, પુરૂષોની સરખામણીમાં મહિલાઓમાં ક્રોનિક કોવિડના લક્ષણો (Symptoms of chronic covid) વધુ જોવા મળે છે.

Etv Bharatક્રોનિક કોવિડના લક્ષણો પુરૂષોની સરખામણીમાં મહિલાઓમાં વધુ જોવા મળે છે

author img

By

Published : Dec 2, 2022, 2:12 PM IST

લંડનઃ બ્રિટનની યુનિવર્સિટી ઓફ ઈસ્ટ એંગ્લિયાના (University of East Anglia in Britain) સંશોધકો દ્વારા કરવામાં આવેલા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે, સ્થૂળતાથી પીડિત મહિલાઓમાં લાંબા ગાળાના કોવિડથી પીડિત થવાનું જોખમ વધારે છે. (Long covid is more common in obese women) તેઓએ ઓનલાઈન પ્લેટફોર્મ દ્વારા 1,487 લોકો પાસેથી વિગતો એકત્રિત કરી અને તેનું વિશ્લેષણ કર્યું. એવું તારણ કાઢવામાં આવ્યું છે કે, પુરૂષોની સરખામણીમાં મહિલાઓમાં ક્રોનિક કોવિડના લક્ષણો (Symptoms of chronic covid) વધુ જોવા મળે છે. લાંબા કોવિડને ઉધરસ, માથાનો દુખાવો, થાક, શ્વસન સમસ્યાઓ અને છાતીમાં દુખાવો 12 અઠવાડિયાથી વધુ સમય સુધી ચાલુ રહે તે તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.