ETV Bharat / bharat

KIAની પ્રથમ ઈલેક્ટ્રિક કાર EV-6 આ મહિને લોન્ચ કરશે - ગેજેટ

EV-6એ EV લાઇનઅપનું પ્રથમ મોડેલ છે. આ ઈલેક્ટ્રિક મોડેલ્સ હ્યુન્ડાઇ મોટર ગ્રુપના EV પ્લેટફોર્મ પર બનાવવામાં આવી છે. KIA કોર્પોરેશને 2026 સુધીમાં સાત ઓલ ઇલેક્ટ્રિક મોડેલો લોંચ કરવાની યોજના બનાવી છે.

KIAની પ્રથમ ઈલેક્ટ્રિક કાર EV-6 આ મહિને લોન્ચ કરશે

author img

By

Published : Mar 15, 2021, 11:01 PM IST

  • આ ઈલેક્ટ્રિક મોડેલ્સ હ્યુન્ડાઇ મોટર ગ્રુપના EV પ્લેટફોર્મ પર બનાવવામાં આવી
  • KIA કોર્પોરેશને 2026 સુધીમાં સાત ઓલ ઇલેક્ટ્રિક મોડેલો લોંચ કરવાની યોજના બનાવી
  • EV-6એ EV લાઇનઅપનું પ્રથમ મોડેલ છે.

આ પણ વાંચોઃ હુઆએ આ વર્ષના અંત સુધીમાં ઈલેક્ટ્રિક કાર બનાવવાની તૈયારીમાં

સોલ: દક્ષિણ કોરિયાની બીજી સૌથી મોટી કાર બનાવતી KIA કોર્પોરેશને હ્યુંડાઇ મોટર ગ્રુપના EV-6 પ્લેટફોર્મ પર તેની પ્રથમ ઇલેક્ટ્રિક કાર EV6ની ડિઝાઇન જાહેર કરી છે. તેને આ મહિનાના અંત સુધીમાં લોન્ચ કરવામાં આવશે. KIA કોર્પોરેશનના અધિકારી તરફથી જણાવવામાં આવ્યું હતું કે આ તેમના ઈલેક્ટ્રિક- ગ્લોબલ મોડ્યૂલર પ્લેટફોર્મ (ઈ-જીએમપી) પર આધારીત છે. જેમાં ઈલેક્ટ્રિફિકેશન તરફ ધ્યાન આપવમાં આવ્યું છે. વધુમાં તેમણે જણાવ્યું હતુ કે આવનારા સમયમાં તેનું વિસ્તરણ અન્ય મોડેલોમાં પણ કરવામાં આવશે.

શ્રેષ્ઠ ડિઝાઇન અને અત્યાધુનિક તકનીકી સુવિધાઓને એક સાથે લાવવાનો હેતુ છેઃ કરીમ હબીબ

KIA વર્ષ 2026 સુધીમાં 7 ઇલેક્ટ્રિક મોડેલો રજૂ કરવાની યોજના ધરાવે છે અને EV-6 પ્રથમ મોડેલ છે. KIAના ગ્લોબલ ડિઝાઇન સેન્ટરના પ્રભારી વરિષ્ઠ ઉપાધ્યક્ષ કરીમ હબીબે જણાવ્યું હતું કે, EV-6ની સાથે તેમનો હેતુ શ્રેષ્ઠ ડિઝાઇન અને અત્યાધુનિક તકનીકી સુવિધાઓને એક સાથે લાવવાનો છે. હ્યુન્ડાઇ અને KIAએ સાથે મળીને સેલ મુજબ વિશ્વની પાંચમી સૌથી મોટી કાર બનાવતી કંપની છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.