ETV Bharat / bharat

Kangana Social Media Post on Farmers: કંગના આજે મુંબઈ પોલીસ સમક્ષ હાજર થઈ શકે છે - કંગના રણૌત ખાલિસ્તાની આંદોલન મામલે

બોલિવુડ અભિનેત્રી કંગના રણૌત આજે મુંબઈ પોલીસ સમક્ષ હાજર થઈ (Kangana may appear before Mumbai Police today) શકે છે. શીખ સંસ્થાના કેટલાક સભ્યોની ફરિયાદ બાદ કંગના રનૌત વિરૂદ્ધ FIR નોંધવામાં આવી હતી, જેમાં દાવો કરાયો હતો કે, કંગનાએ ઈન્સ્ટાગ્રામ પોસ્ટના માધ્યમથી (Kangana Social Media Post on Farmers) દિલ્હીની સરહદો પર ખેડૂતોના આંદોલનને ખાલિસ્તાની આંદોલન (Kangana Ranaut on Khalistani movement) ગણાવ્યું હતું.

Kangana Social Media Post on Farmers: કંગના આજે મુંબઈ પોલીસ સમક્ષ હાજર થઈ શકે છે

author img

By

Published : Dec 23, 2021, 12:06 PM IST

મુંબઈઃ બોલિવુડ અભિનેત્રી કંગના રણૌત આજે મુંબઈ પોલીસ સમક્ષ હાજર (Kangana may appear before Mumbai Police today) થઈ શકે છે. કંગના રણૌત બુધવારે મુંબઈ પોલીસ સમક્ષ હાજર થઈ હતી. કંગના રણૌતે ખેડૂત આંદોલન પર કરેલી ઈન્સ્ટાગ્રામ પોસ્ટના સંબંધમાં (Kangana Social Media Post on Farmers) નોંધાયેલી FIRના મામલે પોલીસ સમક્ષ હાજર થવાનું હતું. આપને જણાવી દઈએ કે, એક શિખ સંગઠનની ફરિયાદ પછી ગયા મહિને ખાર પોલીસ સ્ટેશનમાં કંગના સામે FIR નોંધવામાં આવી હતી.

આ પણ વાંચો- શીખ ધર્મ પર ટિપ્પણીને લઈને દિલ્હી વિધાનસભાની સમિતિએ કંગના રનૌતને પાઠ ભણાવ્યો

આ મહિનાની શરૂઆતમાં કંગનાને મળી હતી નોટિસ

પોલીસે કંગનાને આ મહિનાની શરૂઆતમાં પૂછપરછ માટે નોટિસ પાઠવી હતી. રણૌતના વકીલે બોમ્બે હાઈકોર્ટને કહ્યું હતું કે, તે 22 ડિસેમ્બરે ખાર પોલીસ સમક્ષ હાજર થશે. જ્યારે તેમના વકીલે બુધવારે બીજી તારીખે હાજર થવા વિનંતી કરી હતી.

અમે હાઈકોર્ટ પર નિર્ણય છોડીશુંઃ રણૌતના વકીલ

રણૌતના વકીલ રિઝવાન સિદ્દિકીએ કહ્યું હતું કે, હાઈકોર્ટના આદેશની ભાવના, હેતુ અને ઉદ્દેશ્ય મુજબ, અમે તપાસ અધિકારીને અગાઉની તારીખ માટે વિનંતી કરી છે અને અમે કોર્ટની આગામી સુનાવણી પહેલા પ્રક્રિયાને ઝડપી બનાવવા માગીએ છીએ. તપાસ અધિકારીઓ અમને સમાવવા તૈયાર નહતા. તેણે ન તો મારા ફોન કોલ્સ કે મેસેજનો જવાબ આપ્યો, ન તો ઓર્ડર પછી તરત જ તેને મોકલવામાં આવેલા પત્રનો જવાબ આપ્યો. હવે મારા ક્લાયન્ટ તેની સમક્ષ ઉપલબ્ધ અન્ય નજીકની તારીખે હાજર થશે. જો સત્તાવાળાઓ અમને સમય નહીં આપે તો અમે તેની યોગ્યતાઓ પર નિર્ણય લેવા મામલો હાઈકોર્ટ પર છોડી દઈશું.

આ પણ વાંચો- FIR Against kangana in Mumbai: ખેડૂતો વિરુદ્ધ વાંધાજનક સોશિયલ મીડિયા પોસ્ટ, મુંબઈ પોલીસ સમક્ષ હાજર ન થઈ કંગના

FIR રદ કરવા કંગનાએ હાઈકોર્ટને અનુરોધ કર્યો

મુંબઈ પોલીસે અગાઉ બોમ્બે હાઈકોર્ટને કહ્યું હતું કે, તે 25 જાન્યુઆરી, 2022 સુધી રણૌતની તેની સોશિયલ મીડિયા પોસ્ટ (Kangana Social Media Post on Farmers)માટે ધરપકડ કરશે નહીં, જેમાં કથિત રીતે ખેડૂતોના વિરોધને અલગતાવાદી જૂથ સાથે જોડવામાં આવ્યો હતો. પોલીસનું આ નિવેદન ત્યારે આવ્યું જ્યારે હાઇકોર્ટે કહ્યું કે, આ મુદ્દામાં રણૌતની અભિવ્યક્તિની સ્વતંત્રતાના મૂળભૂત અધિકારનો મોટો પ્રશ્ન સામેલ છે અને કોર્ટે તેને થોડી વચગાળાની રાહત આપવી (Kangana Ranaut on Khalistani movement) પડશે. રણૌત આ મહિનાની શરૂઆતમાં હાઈકોર્ટમાં ગઈ હતી અને તેની સામે નોંધાયેલી FIR રદ કરવાનો અનુરોધ કર્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.