ETV Bharat / bharat

સાયબર ક્રાઈમ બ્રાન્ચે છેતરપિંડીના ત્રણ આરોપીઓની દિલ્હીથી ધરપકડ કરી - છેતરપિંડી કરનારી ગેંગનો પર્દાભાશ થયો

સાયબર ક્રાઈમ બ્રાન્ચે બેન્કોમાં નોકરી મેળવવાના નામે છેતરપિંડી કરનાર આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ કર્યો છે. આ લોકો મધ્ય પ્રદેશ, બિહાર, ઓડિશા અને ગુજરાતના સેંકડો બેરોજગાર યુવાનો સાથે લાખો રૂપિયાની છેતરપિંડી કરી છે. સાયબરની ટીમે આરોપીઓને દિલ્હીથી ધરપકડ કરી છે. તેમની પાસેથી અનેક ઉપકરણો પણ મળી આવ્યા છે.

સાયબરની ટીમે છેતરપિંડીના ત્રણ આરોપીઓની દિલ્હીથી ધરપકડ કરી

author img

By

Published : Mar 30, 2021, 10:50 PM IST

  • સાયબર ક્રાઈમ બ્રાન્ચની કામગીરી
  • છેતરપિંડી કરનારી આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ થયો
  • બેરોજગાર યુવાનો પાસેથી લાખો રૂપિયાની છેતરપિંડી કરી
  • આરોપીએ કોલ સેન્ટર ખોલ્યું હતું

આ પણ વાંચોઃ ઉમરગામના બિલ્ડરનું અપહરણ કરનારા 7 ઝડપાયા

ભોપાલઃ સાયબર ક્રાઈમની ટીમને મોટી સફળતા મળી છે. નોકરી મેળવવાના નામે બેન્કો સાથે છેતરપીંડી કરનારા ત્રણ ઠગની દિલ્હીથી ધરપકડ કરવામાં આવી હતી. આરોપી દિલ્હીના પાંડવ નગરમાં કોલ સેન્ટર ચલાવતા હતા. જેમાં આરોપી બેરોજગારોની સાથે શાઈન ડોટ કોમના નામથી સંપર્ક કરી નામાંકિત બેન્કોમાં નોકરી અપાવવાની લાલચ આપી નાણાં લેતા હતા.

નોંધણી ફીના નામે પૈસા લેવામાં આવ્યાં

બનાવટી પત્રો અને નિમણૂક પત્રોનો ઉપયોગ આરોપીઓ દ્વારા ભોગ બનનારને મેઇલ કરવામાં આવતો હતો અને નોંધણી ફી, પોલીસ વેરિફિકેશન એપોઇન્ટમેન્ટ લેટર, સિક્યોરિટી ફંડ, NOC વગેરેની ફીના નામે રકમ મેળવી છેતરપીંડી કરતા હતા. ત્યારબાદ ફરિયાદી સાથેનો સંપર્ક તોડી નાખવામાં આવતો હતો. આરોપી પ્રદીપ યાદવ, અમર કુમાર અને ઋષભ મિશ્રા ફોન કરીને નકલી ઓફર લેટર અને એપોઇન્ટમેન્ટ લેટર ભોગ બનનાર લોકોને મેઈલ કરવામાં આવતો હતો. આ સિવાય 2 છોકરીઓ ઓફિસનું અન્ય કામ કરવા માટે નોકરી કરતી હતી. અન્ય એક આરોપી રાહુલ કુમાર ફરાર છે. સાયબર ટીમે આરોપીઓ પાસેથી કમ્પ્યુટર હાર્ડ ડિસ્ક, મોબાઇલ ફોન સાથે અનેક ઉપકરણો પણ મળી આવ્યા છે. આરોપીઓની સતત પૂછપરછ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચોઃ સિદ્ધપુરમાં હનીટ્રેપને અંજામ આપનારી ટોળકી ઝડપાઈ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.