ETV Bharat / bharat

Asia Cup 2022 : ભારત અને પાકિસ્તાન ફરી આજે ટકરાશે - એશિયા કપ 2022માં ભારત અને પાકિસ્તાનની મેચ

આજે એશિયા કપ 2022માં ફરી એક વખત ભારત અને પાકિસ્તાન આમને સામને જોવા મળશે. સાંજે 7:30 કલાકે મુકાબલો રમાશે, આ મેચ પર તમામ લોકોની નજર રહેશે. આ પહેલા પણ પાકિસ્તાન ભારત સામેની પ્રથમ મેચ હારી ગયું છે. હવે તે જોવાનું રહેશે કે આજની મેચમાં કોન કોના ભારે પડશે. સર્વશ્રેષ્ઠ ચાર ટીમો સુપર ફોરમાં પહોંચી ગઈ છે. તમામ ટીમો એકબીજા સામે ત્રણ મેચ રમશે. આ તબક્કામાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર ટોચની બે ટીમો ટુર્નામેન્ટની ફાઇનલમાં રમશે. Asia Cup 2022, India Vs Pakistan Cricket Match, India vs Pakistan Match in Asia Cup 2022, Super Four Round Match Schedule, Asia Cup 2022 Final

Asia Cup 2022
Asia Cup 2022
author img

By

Published : Sep 4, 2022, 7:13 AM IST

Updated : Sep 4, 2022, 7:56 AM IST

નવી દિલ્હી : એશિયા કપ 2022માં(Asia Cup 2022) સર્વશ્રેષ્ઠ ચાર ટીમો સુપર ફોરમાં પહોંચી ગઈ છે. તમામ ટીમો એકબીજા સામે ત્રણ મેચ રમશે. આ તબક્કામાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર ટોચની બે ટીમો ટુર્નામેન્ટની ફાઇનલમાં રમશે. ભારત સુપર 4ની પ્રથમ મેચ રવિવારે પાકિસ્તાન સામે રમશે(India vs Pakistan Match in Asia Cup 2022). આજે સાંજના સમયે ફરી એક વખત તમામ ક્રિકેટપ્રેમીઓની નજર આ મુકાબલા પર હશે.

પાકને ધૂળ ચટાડશે ભારત એશિયા કપ 2022માં 6 ટીમોની ટુર્નામેન્ટના ગ્રૂપ સ્ટેજ બાદ હવે આગામી સુપર ફોર રાઉન્ડ મેચ શેડ્યૂલમાં આગળ વધી રહી છે. અહીં રમાયેલી મેચોના આધારે શ્રેષ્ઠ ચાર ટીમ સુપર ફોરમાં પહોંચી છે. ગ્રુપ Aમાંથી ભારત અને પાકિસ્તાન અને ગ્રુપ Bમાંથી અફઘાનિસ્તાન અને શ્રીલંકા આગળના રાઉન્ડમાં પહોંચી ગયા છે. બાંગ્લાદેશ અને હોંગકોંગને તમામ મેચ હારવાને કારણે ખિતાબની રેસમાંથી બહાર થવું પડ્યું હતું. એશિયા કપમાં ફાઈનલ પહેલા ભારત અને પાકિસ્તાન ક્રિકેટ ટીમો વચ્ચે બીજી મેચ રમાશે.

ભારતની ટીમ : રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત, દીપક હુડા, દિનેશ કાર્તિક, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, આર અશ્વિન, યુઝવેન્દ્ર ચહલ, રવિ બિશ્નોઈ, ભુવનેશ્વર કુમાર, અર્શદીપ સિંહ અને અવેશ ખાનનો સમાવેશ કરવામાં આવ્યો છે.

પાકિસ્તાનની ટીમ : બાબર આઝમ (કેપ્ટન), શાદાબ ખાન, આસિફ અલી, ફખર જમાન, હૈદર અલી, હરિસ રઉફ, ઈફ્તિખાર અહેમદ, ખુશદિલ શાહ, મોહમ્મદ નવાઝ, મોહમ્મદ રિઝવાન, નસીમ શાહ, શાહનવાઝ દહાની, ઉસ્માન કાદિર, મોહમ્મદ હસનૈન અને હસન અલીનો સમાવેશ કરવામાં આવ્યો છે.

Last Updated : Sep 4, 2022, 7:56 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.