દેશમાં કોરોના વાઈરસના નવા 38,792 નોંધાયા
કુલ ડિસ્ચાર્જની સંખ્યા 3,01,04,720 પર
પોઝિટિવ કેસની સંખ્યા વધીને 3,09,46,074 થઇ
ભારતમાં કોરોના (COVID19) ના 38,792 નવા કેસ આવતા કુલ પઝિટિવ કેસની સંખ્યા 3,09,46,074 પર પહોંચી છે. જ્યારે 624 મૃત્યું થતા કુલ મૃત્યુઆંક 4,11,408 પર પહોંચ્યો છે.ભારતમાં કોરોના (COVID19) ના 38,792 નવા કેસ આવતા કુલ પઝિટિવ કેસની સંખ્યા 3,09,46,074 પર પહોંચી છે. જ્યારે 624 મૃત્યું થતા કુલ મૃત્યુઆંક 4,11,408 પર પહોંચ્યો છે. આ સાથે, 41,000 ડિસ્ચાર્જ પછી કુલ સંખ્યા 3,01,04,720 થઇ છે. દેશમાં સક્રિય કેસની કુલ સંખ્યા 4,29,946 છે. છેલ્લા 24 કલાકમાં, દેશમાં કોરોના વાયરસની 37,14,441 રસી આપવામાં આવી હતી, જેના પછી કુલ રસીકરણની સંખ્યા 38,76,97,935 હતી.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
આ પણ વાંચો: India Corona Update: 24 કલાકમાં 32,906 નવા કોરોના કેસ, 2020 મોત
કોરોના વાયરસના 19,15,501 નમૂનું પરીક્ષ કરાયું
ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (આઇસીએમઆર) અનુસાર, ગઈકાલે ભારતમાં કોરોના વાયરસના 19,15,501 નમૂનું ટેસ્ટ કરવામાં આવ્યાં હતાં, ગઈકાલ સુધીમાં કુલ 43,59,73,639 નમૂના પરીક્ષણો કરવામાં આવ્યા છે.