ETV Bharat / bharat

Corona Update: 24 ક્લાકમાં 1.14 લાખ નવા કેસ, 2,677 મોત

ભારતમાં કોરોનાની બીજી લહેરનો પ્રકોપ ધીમે ધીમે ઘટતો જાય છે. નિષ્ણાતો કહે છે કે, મોટાભાગના રાજ્યોમાં લોકડાઉન અને કરફ્યૂના કારણે કોરોનાના કેસોમાં ઘટાડો થયો છે. કોરોનાના સંક્રમણના કારણે થતી દૈનિક મોતની સંખ્યા પણ ત્રણ હજારથી ઓછી થઈ ગઈ છે.

Corona Update: 24 ક્લાકમાં 1.14 લાખ નવા કેસ, 2,677 મોત
Corona Update: 24 ક્લાકમાં 1.14 લાખ નવા કેસ, 2,677 મોત
author img

By

Published : Jun 6, 2021, 11:55 AM IST

  • સંક્રમણની બીજી લહેરની અસર ધીમે ધીમે ઓછી થઈ રહી છે
  • નવા કેસોમાં મોટો ઘટાડો થયો
  • દેશભરમાં 24 કલાકમાં 1,89,232 દર્દીઓને રજા આપવામાં આવી

ન્યુ દિલ્હી: વિશ્વના ઘણા અન્ય દેશોની જેમ, કોરોનાની બીજી લહેર ભારત પર કહેર વર્તાવ્યો છે, પરંતુ હવે સારા સમાચાર એ છે કે, સંક્રમણની આ બીજી લહેરની અસર ધીમે ધીમે ઓછી થઈ રહી છે. આ સાથે નવા કેસોમાં મોટો ઘટાડો થયો છે.

આ પણ વાંચોઃ Gujarat Corona Update: શુક્રવારે 2,75,139 વ્યક્તિઓને vaccine અપાઈ, coronaના નવા 1,120 કેસ નોંધાયા

દેશમાં સક્રિય કેસની કુલ સંખ્યા 14,77,799 છે

ભારતમાં છેલ્લા 24 કલાકમાં, કોરોનાના 1,14,460 નવા કેસ નોંધાયા છે અને આ સમયગાળા દરમિયાન 2677 નવા મૃત્યુ થયા છે. જે પછી મૃત્યુઆંકની કુલ સંખ્યા વધીને 3,46,759 થઈ ગઈ છે, જ્યારે પોઝિટિવ કેસોની કુલ સંખ્યા 2,88,09,339 પર પહોંચી છે. દેશભરમાં 24 કલાકમાં 1,89,232 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. દેશમાં સક્રિય કેસની કુલ સંખ્યા 14,77,799 છે.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

દૈનિક સંક્રમણનો દર હવે 5.62 ટકા છે

આરોગ્ય મંત્રાલયે(Ministry of Health) જણાવ્યું છે કે, શનિવારે કોવિડ -19 માટે 20,36,311 નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. જેને મળીને કુલ પરીક્ષણોની સંખ્યા 36,47,46,522 થઇ ગઇ છે. દૈનિક સંક્રમણનો દર હવે 5.62 ટકા પર આવી ગયો છે અને સતત 13 દિવસથી દસ ટકાથી ઓછો રહ્યો છે. તે જ સમયે, સાપ્તાહિક સંક્રમણ દર 6.54 ટકા પર આવી ગયો છે.

આ પણ વાંચોઃ છેલ્લા 24 કલાકમાં 1.32 લાખ નવા કોરોનાના કેસ

દેશમાં રસીકરણનો આંક વધ્યો

દેશમાં રસીકરણની કુલ સંખ્યા 23,13,22,417 પર પહોંચી ગઈ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.