ETV Bharat / bharat

Corona Update: 24 ક્લાકમાં 1.52 લાખ નવા કેસ, 3,128 મોત

ભારતમાં કોરોનાની બીજી લહેરનો પ્રકોપ ધીમે ધીમે ઘટતો જાય છે. નિષ્ણાતો કહે છે કે, મોટાભાગના રાજ્યોમાં લોકડાઉન અને કરફ્યૂના કારણે કોરોનાના કેસમાં ઘટાડો નોંધાયો છે. ચિંતાનો વિષય છે કે, એક તરફ જ્યાં નવા કેસો ઓછા થઈ રહ્યા છે, તો બીજી બાજુ સંક્રમણના કારણે થતાં મૃત્યુમાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે.

Corona Update: 24 ક્લાકમાં 1.52 લાખ નવા કેસ, 3,128 મોત
Corona Update: 24 ક્લાકમાં 1.52 લાખ નવા કેસ, 3,128 મોત
author img

By

Published : May 31, 2021, 10:55 AM IST

  • ભારત પર પણ કોરોનાની બીજી લહેર કહેર બનીને તૂટી છે
  • સંક્રમણની આ બીજી લહેરની અસર ધીમે ધીમે ઓછી થઈ રહી છે
  • દેશમાં સક્રિય કેસની કુલ સંખ્યા 20,26,092 છે

ન્યુ દિલ્હી: વિશ્વના ઘણા અન્ય દેશોની જેમ ભારત પર પણ કોરોનાની બીજી લહેર કહેર બનીને તૂટી છે, પરંતુ હવે સારા સમાચાર એ છે કે, સંક્રમણની આ બીજી લહેરની અસર ધીમે ધીમે ઓછી થઈ રહી છે. આ સાથે નવા કેસોમાં પણ મોટો ઘટાડો નોંધાયો છે.

આ પણ વાંચોઃ ભારતમાં કોવિડ-19ના નવા 1.65 લાખ કેસ, 46 દિવસમાં સૌથી ઓછા કેસ

મૃત્યુની કુલ સંખ્યા વધીને 3,29,100 થઈ ગઈ

ભારતમાં કોરોનાના 1,52,734 નવા કેસોના આગમન પછી, પોઝિટિવ કેસોની કુલ સંખ્યા વધીને 2,80,47,534 થઈ ગઈ છે. 3,128 નવા મૃત્યુ પછી, મૃત્યુની કુલ સંખ્યા વધીને 3,29,100 થઈ ગઈ છે.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

કુલ ડિસ્ચાર્જની સંખ્યા 2,56,92,342 થઇ છે

2,38,022 નવા ડિસ્ચાર્જ પછી, કુલ ડિસ્ચાર્જની સંખ્યા 2,56,92,342 થઇ છે. દેશમાં સક્રિય કેસની કુલ સંખ્યા 20,26,092 છે.

રસીકરણનો આંકડો વધ્યો

દેશમાં રસીકરણનો કુલ આંકડો વધીને 21,31,54,129 થયો છે.

આ પણ વાંચોઃ કોરોના અપડેટઃ 24 ક્લાકમાં નવા 2.11 લાખ કેસ, 3,847 મોત

કુલ 34,48,66,883 નમૂના પરીક્ષણો કરાયા

ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) અનુસાર, ગઈકાલે રવિવારે ભારતમાં કોરોના વાઇરસના 16,83,135 નમૂના પરીક્ષણો કરવામાં આવ્યા હતા, ગઈકાલ રવિવાર સુધીમાં કુલ 34,48,66,883 નમૂના પરીક્ષણો કરવામાં આવ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.