ETV Bharat / bharat

India Corona Update : બુધવારે ભારતમાં 67, 208 નવા COVID-19 કેસ નોંધાયા

કોરોનાની બીજી લહેરે ભારતમાં ખૂબ આંતક મચાવ્યો હતો., પરંતુ હવે સારા સમાચાર એ છે કે કોરોનાની આ બીજી લહેરની અસર ધીરે ધીરે ઓછી થઈ રહી છે. આ સાથે નવા કેસોમાં પણ મોટો ઘટાડો થયો છે.

xx
India Corona Update : બુધવારે ભારતમાં 67, 208 નવા COVID-19 કેસ નોંધાયા
author img

By

Published : Jun 17, 2021, 10:42 AM IST

  • દેશમાં સતત ઘટી રહ્યા છે કોરોનાના કેસ
  • છેલ્લા 24 કલાકમાં ભારતમાં 67,208 નવા કેસો નોંધાયા
  • હાલ દેશમાં 8,26,740 કેસ એક્ટીવ

દિલ્હી : ભારતમાં કોરોનાના 67,208 નવા કેસો આવ્યા પછી, સકારાત્મક કેસની કુલ સંખ્યા 2,97,00,313 છે. 2,330 નવા મૃત્યુ પછી, મૃત્યુઆંકની સંખ્યા કુલ 3,81,903 પર પહોંચી ગઈ છે. 1,03,570 નવા ડિસચાર્જ પછી, ડિસચાર્જની કુલ સંખ્યા 2,84,91,670 હતી. દેશમાં સક્રિય કેસની કુલ સંખ્યા 8,26,740 છે.

આ પણ વાંચો : Corona Update: 24 ક્લાકમાં 70,421 New Case, 3,921 મોત

34,63,961 લોકોને રસી આપવામાં આવી

છેલ્લા 24 કલાકમાં, દેશમાં કોરોના વાયરસની 34,63,961 રસી આપવામાં આવી હતી, જે પછી રસીલેવારની કુલ સંખ્યા 26,55,19,251 હતી. દેશમાં કોરોના વાયરસના સક્રિય કેસો 71 દિવસ પછી સૌથી ઓછા છે. દૈનિક પોઝિટિવિટી દર 3.48 ટકા છે.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

આ પણ વાંચો : Navsari Corona Update - નવસારીમાં 4 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

બુધવારે 19,31,249 નમુના લેવામાં આવ્યા

ગઈકાલે, ભારતમાં કોરોના વાયરસ માટે 19,31,249 નમૂના લેવામાં આવ્યા હતા, ગઈકાલ સુધીમાં કુલ 38,52,38,220 નમૂના પરીક્ષણો કરવામાં આવ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.