ETV Bharat / bharat

આવકવેરા વિભાગે મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજિત પવારની સંપત્તિ જપ્ત કરવા માટે નોટિસ જારી કરી

આવકવેરા વિભાગે(Income tax department) મંગળવારે મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજિત પવાર(Deputy CM of Maharashtra Ajit Pawar)ની 1000 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરવા માટે નોટિસ જારી કરી હતી.

આવકવેરા વિભાગે મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજિત પવારની સંપત્તિ જપ્ત કરવા માટે નોટિસ જારી કરી
આવકવેરા વિભાગે મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજિત પવારની સંપત્તિ જપ્ત કરવા માટે નોટિસ જારી કરી
author img

By

Published : Nov 2, 2021, 2:10 PM IST

  • મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજિત પવારની 1000 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત
  • ગયા મહિને IT વિભાગે પવારની બહેનોના ઘરે અને કંપનીઓ પર દરોડા પાડ્યા હતા
  • અજિતની રાજ્યમાં 27 અલગ-અલગ સ્થળોએ જમીનો છે જેની કિંમત અંદાજે 500 કરોડ રૂપિયા

પુણે: આવકવેરા વિભાગે(Income tax department) મંગળવારે મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજિત પવાર(Deputy CM of Maharashtra Ajit Pawar)ની રૂ. 1000 કરોડની સંપત્તિ જપ્ત કરવા માટે નોટિસ જારી કરી છે. આવકવેરા વિભાગે મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજિત પવારની મુંબઈના નરીમાન પોઈન્ટ ખાતેના નિર્મલ ટાવર સહિત પાંચ મિલકતો IT વિભાગ દ્વારા જપ્ત કરવામાં આવી છે. ગયા મહિને IT વિભાગે પવારની બહેનોના ઘરે અને કંપનીઓ પર દરોડા પાડ્યા હતા.

જપ્ત કરી શકાચ તેવી મિલકતો

મળતી માહિતી મુજબ જપ્ત કરી શકાય તેવી મિલકતોની યાદી આ પ્રમાણે છે - રૂ. 600 કરોડ દક્ષિણ દિલ્હીમાં, 20 કરોડનો કિંમતનો ફ્લેટ, 25 કરોડ રૂપિયાની મુંબઈમાં ઓફિસ, 250 કરોડ રૂપિયાની કિંમતનો ગોવામાં એક રિસોર્ટ અને રાજ્યમાં 27 અલગ-અલગ સ્થળોએ જમીનો છે જેની કિંમત અંદાજે 500 કરોડ રૂપિયા છે.

રાજ્યના ભૂતપૂર્વ ગૃહ પ્રધાન અનિલ દેશમુખ(Deputy CM of Maharashtra Ajit Pawar)ની પણ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા મંગળવારે વહેલી સવારે ધરપકડ કરવામાં આવી હતી, જેનાથી મહાવિકાસ અઘાડી સરકારને મોટો ફટકો પડ્યો હતો.

આ પણ વાંચોઃ કાર નિર્માતાઓ માટે વાહનોમાં ફ્લેક્સ ફ્યૂઅલ એન્જિન લગાવવું ફરજિયાત કરાશેઃ કેન્દ્રિય પ્રધાન નીતિન ગડકરી

આ પણ વાંચોઃ ભ્રષ્ટાચાર વિરોધી સોગંદનામાંઓ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.