ETV Bharat / bharat

મધ્ય પ્રદેશમાં સિંધ નદી ગાંડીતુર, અનેક ગામો ટાપૂમાં ફેરવાયા

દતિયામાં સિંધ નદી આફત ફેલાવી રહી છે. સિંઘ નદીના રોદ્ર સ્વરૂપની સામે બધા નતમસ્તક છે. પૂરમાં ફસાયેલા લોકો માટે સેના , NDRF, SDERF અને સ્થાનિય પ્રસાશન સતત રસેક્યુ ઓપરેશન ચલાવી રહી છે.

poor
મધ્ય પ્રદેશમાં સિંધ નદી ગાંડીતુર, અનેક ગામો ટાપૂમાં ફેરવાયા
author img

By

Published : Aug 5, 2021, 7:21 AM IST

Updated : Aug 5, 2021, 9:36 AM IST

  • મધ્યપ્રદેેશમાં આસમાની આફત
  • સિંધ નદી ફેલાવી રહી છે આફત
  • અનેક ગામો ટાપૂ બન્યા

દતિયા: મધ્ય પ્રદેશમા પૂરની પરિસ્થિતી ખરાબ છે, સૌથી વધારે આફત સિંધ નથી ફેલાવી રહી છે. સિંધ નદીનુ પાણીનું સ્તર વધવાના કારણે દતિયાના કેટલાક વિસ્તારોમાં પાણી ભરાય ગયા છે. નદીની આજૂ બાજૂનૈ ગામ ટાપૂમાં ફેરવાઈ ગયા છે. અહીંયા ફસાયેલા લોકોને બચાવવા માટે NDRF, SDERFની ટીમ સતત કામ કરી કામ કરી રહી છે. દાતિયાના પાલીમાં ફંસાયેલા 43 લોકોને હોડી અને હેલીકોપ્ટર દ્વારા રેસક્યું કરવામાં આવ્યા હતા.

46 લોકોનુ રેસક્યુ

સેનાની ટીમ મોડી રાતે દાતિયાના ઇંદરગઢ વિસ્તારના પાલી ગામમાં પહોંચી ગઆ હતી, સવાર થતા સેનાએ પાલી ગામમાં રેસક્યું ઓપરેશન શરૂ કરી દિધું હતું. આ દરમિયામ 46 લોકોને સકુશળ રેસક્યું કરવામાં આવ્યા હતા. 14 ગામવાસીઓને હેલીકોપ્ટરથી અને અન્યને હોડી દ્વારા રેસક્યું કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો : 5 વર્ષની ઉજવણી : 5 ઓગસ્ટના રોજ Kisan Sanman Dayની ઉજવણી થશે

સાધુઓ રેસક્યું કરવામાં આવ્યું

રેસક્યું પછી લોકોએ ભારતીય સેના ઝીંદાબાદના નારા લગાવ્યા હતા અને સૈનિકોનો આભાર માન્યો હતો. સેવડાથી સંકુઆ ધામ સ્થિત રામોરામની બગિયામાં 6 સાધુ પૂરમાં ફંસાઈ ગયા હતા. 30 કલાક સુધી તેઓ ત્યા જ ફંસાયેલા રહ્યા હતા પછી તેમને હેલીકોપ્ટર દ્વારા રેસક્યું કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો : Tokyo Olympics Day 14: 5 ઓગસ્ટનું સમયપત્રક, મેડલ જીતવાની સોનેરી તક

Last Updated : Aug 5, 2021, 9:36 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.