ETV Bharat / bharat

જો આ વીડિયો Whatsapp પર ભૂલથી પણ શેર કરશો તો થઈ શકે છે જેલ

author img

By

Published : Oct 24, 2022, 6:21 PM IST

Whatsapp પર કોઈપણ વિડિયો શેર કરતા પહેલા તમારે વિચારવું (Think before sharing Whatsapp video) જોઈએ. એક ભૂલ તમને સીધા જેલમાં લઈ જઈ શકે છે. આપણે અજાણતાં પણ સામાજિક ભેદભાવને પ્રોત્સાહન આપતા વિડિયો શેર કરીએ છીએ અને ભૂલી જઈએ છીએ કે, આ કાયદાઓ પણ ગુના (Violation of law) ની શ્રેણીમાં આવે છે. ક્યારેય આવો વિડિયો જોવા મળે, તો તમારે કોઈ પણ વિચાર કર્યા વિના તેને તરત જ કાઢી નાખવો જોઈએ.

Etv Bharatજો આ વીડિયો Whatsapp પર ભૂલથી પણ શેર કરશો તો જેલ થઈ શકે છે

નવી દિલ્હી: Whatsapp પર કોઈપણ વિડિયો શેર કરતા પહેલા તમારે વિચારવું (Think before sharing Whatsapp video) જોઈએ. કારણ કે, એક ભૂલ તમને સીધા જેલમાં લઈ જઈ શકે છે. આજે સોશિયલ મીડિયામાં જ્યારે સંખ્યાબંધ ઘટનાઓ અને સમાચારો આપણે પોસ્ટ કરતા હોઈએ છીએ ત્યારે આ પ્રકારના સમાચાર અંગેના કાયદા (Violation of law) અને તેના પ્રકારો જાણવા ખૂબ જ અગત્યાના છે. કોઈપણ સમાચાર શેર કરતા પહેલા ક્રોસ વેરિફાય કરવું, નહિંતર ભારી પડી શકે છે.

કાયદાનું ઉલ્લંઘન: આપણે દરરોજ Whatsapp નો ઉપયોગ કરીએ છીએ. હવે તે એક એવી એપ બની ગઈ છે, જેનો આપણે દિવસમાં ઘણી વખત ઉપયોગ કરીએ છીએ. આની મદદથી આપણે ફોટો અને વીડિયો પણ શેર કરીએ છીએ. પરંતુ ક્યારેક આ કામ કરતી વખતે આપણે ઘણા કાયદાનું ઉલ્લંઘન કરીએ છીએ. જો ભૂલીને પણ આ ભૂલો કરો છો તો જેલ જવાથી કોઈ નહીં બચાવી શકે.

CBIના દરોડા: આખરે એવો કયો વીડિયો કે, વસ્તુ છે જેને મોકલ્યા પછી જેલ જવું પડે. CBIના જણાવ્યા મુજબ દિલ્હી પોલીસે ગત દિવસોમાં કેટલાક લોકોની અટકાયત પણ કરી હતી. CBI સિંગાપોર અને ન્યુઝીલેન્ડના ઈન્ટરપોલ યુનિટ દ્વારા શેર કરાયેલા ઈનપુટના આધારે દરોડા પાડી રહી છે. આવી ઘણી ટોળકીની ઓળખ કરવામાં આવી છે. જેઓ માત્ર ચાઈલ્ડ સેક્સ્યુઅલ પોર્નોગ્રાફી સંબંધિત સામગ્રીનો કારોબાર જ નથી કરતી, પરંતુ બાળકોને શારીરિક રીતે બ્લેકમેલ પણ કરે છે. આ ટોળકી બંને રીતે કામ કરે છે. સમૂહમાં અને વ્યક્તિગત રીતે પણ. તેમના પર ચાઇલ્ડ પોર્નોગ્રાફીનો આરોપ હતો. આનાથી એટલું તો સમજી જ ગયા હશો કે, ચાઈલ્ડ પોર્નોગ્રાફી એક્ટ ગુનો છે. એટલે કે, આવો કોઈપણ વીડિયો કે ફોટો શેર કર્યા પછી તમે જેલની હવા પણ ખાઈ શકો છો. જો કોઈ વ્યક્તિ આવું કરતો જોવા મળે તો પણ તેને બદલે સીધો જેલ જઈ શકે છે.

ક્રોસ વેરિફાય કરવું: ફેક ન્યૂઝ એક એવી વસ્તુ છે, જે જેલમાં ધકેલી શકે છે. Whatsapp પર વહેલી સવારે આપણે એવા વીડિયો શેર કરીએ છીએ જે દેશ અને સમાજને વિભાજિત કરે છે. આ સિવાય ફેક ન્યૂઝ પણ આ કેટેગરીમાં આવે છે, જેને આપણે કંઈપણ વિચાર્યા વગર ફોરવર્ડ કરીએ છીએ. જો આપણે આવું કરીએ છિએ તો આપણે ખૂબ કાળજી રાખવાની જરૂર છે. આનો અર્થ એ છે કે, કોઈપણ સમાચાર શેર કરતા પહેલા ક્રોસ વેરિફાય કરવું આવશ્યક છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.