ETV Bharat / bharat

પતિના મૃત્યુના આઘાતમાં પત્નીએ બાળકની હત્યા કરી પોતે પણ લગાવી ફાંસી - karnatka mother killd child

કર્ણાટકના મેંગ્લોરમાં એક અકસ્માતમાં પતિના મૃત્યુ બાદ રાયચુરમાં પત્નીએ છ મહિનાના બાળકની હત્યા (Mother killed her child) કરીને આત્મહત્યા કરી લીધી. આ હ્રદયસ્પર્શી ઘટનાથી લોકો સ્તબ્ધ થઈ ગયા હતા.

પતિના મૃત્યુના આઘાતમાં પત્નીએ બાળકની હત્યા કરી પોતે પણ લગાવી ફાંસી

author img

By

Published : Apr 17, 2022, 6:17 PM IST

મેંગલોર/રાયચુરઃ કર્ણાટકના મેંગલોરમાં એક અકસ્માતમાં પતિના મૃત્યુ બાદ રાયચુરમાં પત્નીએ પોતાના છ મહિનાના બાળકની હત્યા (Mother killed her child) કરીને આત્મહત્યા કરી લીધી હોવાની ઘટના સામે આવી છે. આ હ્રદયસ્પર્શી ઘટનાએ લોકો સ્તબ્ધ કરી દીધા હતા.

આ પણ વાંચો: મુસ્લિમ નેતાની હત્યા કરવાની યોજના ઘડનાર બજરંગ દળના 13 લોકોની ધરપકડ

મેંગલોરમાં ફાયર બ્રિગેડમાં ડ્રાઇવર તરીકે કામ કરતા ગંગાધર બી. શનિવારે સાડા આઠ વાગ્યે કુંતિકાના પાસે રોડ ક્રોસ કરતી વખતે બેંગ્લોરથી કુંડાપુર જઈ રહેલી કારે ગંગાધર બીને ટક્કર મારતાં તેમનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યુ હતું.

આ પણ વાંચો: નાગીનનો બદલોઃ યુપીમાં નાગીને બદલાની ભાવનાથી ખેડૂતને સાત વખત માર્યો ડંખ

આ પછી જ્યારે રાયચુરમાં રહેતી તેની પત્નીને આ વાતની ખબર પડી તો તે આ સમાચાર સહન ન કરી શકી. તેના પતિના મૃત્યુના સમાચાર તેના માટે અસહ્ય હતા. રાત્રે લગભગ 10 વાગ્યે તેણીએ તેના છ મહિનાના બાળક અભિરામની હત્યા કરી અને પછી પોતે પણ ફાંસો ખાઈ લીધો. જેના કારણે સમગ્ર પરિવારનો દુઃખદ અંત આવ્યો. આ અંગે મેંગ્લોર ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.