ETV Bharat / bharat

huge amount of explosive materials: સુરક્ષા દળોએ મોટી માત્રામાં વિસ્ફોટક સામગ્રીનો જથ્થો કર્યો જપ્ત - Involvement of large doses of drugs

સુરક્ષા દળોએ મલકાનગીરી જિલ્લાના (malkangiri district Security forces have seized )જંગલમાંથી પ્રતિબંધિત સંગઠનની વિસ્ફોટક સામગ્રીનો મોટો જથ્થો જપ્ત (huge amount of explosive materials) કર્યો છે.

huge amount of explosive materials: સુરક્ષા દળોએ પ્રતિબંધિત સંગઠનની મોટી માત્રામાં વિસ્ફોટક સામગ્રીનો જથ્થો જપ્ત કર્યો

author img

By

Published : Jan 15, 2022, 12:46 PM IST

ભુવનેશ્વર:ઓડિશાના મલકાગીરી જિલ્લાના જંગલમાંથી સુરક્ષા (malkangiri district Security forces have seized)દળોએ પ્રતિબંધિત સંગઠનની વિસ્ફોટક સામગ્રીનો મોટા પ્રમાણમાં જથ્થો જપ્ત (huge amount of explosive materials) કર્યો છે. સુરક્ષા દળો માટે આ મોટી સફળતા છે.

  • Odisha | Security forces have seized a huge amount of explosive materials of a banned outfit from a forest in Malkangiri district on Friday

    4 tiffin bombs, 20 web belts, 19 jungle caps & a large number of medicines were recovered, said Malkangiri police pic.twitter.com/n9wq3LEiLf

    — ANI (@ANI) January 15, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

જપ્ત કરાયેલી વિસ્ફોટક સામગ્રી

મલકાનગિરી પોલીસના જણાવ્યા અનુસાર, સુરક્ષા દળોએ શુક્રવારે મલકાનગિરી જિલ્લાના જંગલમાંથી પ્રતિબંધિત સંગઠન સાથે જોડાયેલા વિસ્ફોટક સામગ્રીનો મોટો જથ્થો જપ્ત (huge amount of explosive materials)કર્યો હતો. જપ્ત કરાયેલી વિસ્ફોટક સામગ્રીમાં 4 ટિફિન બોમ્બ, 20 વેબ બેલ્ટ, 19 જંગલ કેપ્સ (4 tiffin bombs, 20 web belts, 19 jungle caps)અને મોટી માત્રામાં દવાઓનો સમાવેશ થાય છે.

આ પણ વાંચોઃ PM Modi VC : વડાપ્રધાન મોદી આજે 150થી વધુ સ્ટાર્ટઅપ બિઝનેસમેન સાથે કરશે વાતચીત

આ પણ વાંચોઃ Happy Birthday Mayawati : BSPએ પ્રથમ તબક્કામાં 53 બેઠકો માટે ઉમેદવારોની જાહેરાત કરી હતી

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.