ETV Bharat / bharat

Horoscope for the Day: આજે આ રાશિના લોકો માટે આજનો દિવસ નાણાંકીય દૃષ્ટિએ આજનો દિવસ ફાયદાકારક નિવડશે - આજનું રાશિફળ

Daily Horoscope : તમારો આખો દિવસ કેવો રહેશે? (Today Horoscope)અભ્યાસ, પ્રેમ, લગ્ન, વ્યવસાય જેવા મોરચે ગ્રહોની સ્થિતિ કેવી રહેશે? (7 JANUARY 2023 HOROSCOPE) દાંપત્ય જીવનમાં મુશ્કેલીથી રાહત મળશે? બાળકોને ભણવાનું મન થતું નથી, શું કરશો ઉપાય? શું આગામી સમયમાં વિદેશ પ્રવાસ કરવાની તક મળશે? તમારા જીવનસાથી સાથે સમય કેવી રીતે પસાર થશે? (Today Rashi Bhavishya) આવા બધા પ્રશ્નોના જવાબો જાણવા માટે, Etv Bharat પર વાંચો, આજનું રાશિફળ...

Horoscope for the Day: આજે આ રાશિના લોકો માટે આજનો દિવસ નાણાંકીય દૃષ્ટિએ આજનો દિવસ ફાયદાકારક નિવડશે

author img

By

Published : Jan 7, 2023, 2:26 AM IST

અમદાવાદ: 7 જાન્યુઆરી 2023ના (7 JANUARY 2023 HOROSCOPE) રોજ જન્માક્ષરમાં (Today HOROSCOPE) આજની ભાગ્યશાળી રાશિઓ જાણો. આ રાશિફળમાં આપણે જાણીશું કે, (Today Rashi Bhavishya) કઈ રાશિના જાતકોનું આજનો દિવસ સારું રહેશે. કાર્યક્ષેત્રમાં બધી 12 રાશિઓનો દિવસ કેવો પસાર થશે. કોને મળશે પાર્ટનરનો સાથ, ક્યાં હાથ છોડી શકાય. આજનું રાશિફળ (daily rashifal) ચંદ્ર પર આધારિત છે.

મેષ: ચંદ્ર આજે મિથુન રાશિમાં ભ્રમણ કરશે. આપના માટે ચંદ્રની સ્થિતિ આપની રાશિથી તૃતીય ભાવમાં રહેશે. આજે આપ નવું કામ શરૂ કરવાની પ્રેરણા જાગશે, પણ આપના વિચારો સ્પષ્ટ ન હોવાથી મુંઝવણ વધે તેવી શક્યતા છે. આપના વ્યવસાયમાં સ્પર્ધાનો અનુભવ થશે, ટૂંકો પ્રવાસ થાય તેવી પણ શક્યતા છે. સહોદરો સાથે સંબંધ સારા રહેશે, તેમનાથી લાભ થશે. સ્ત્રીઓએ બોલવા પર સંયમ રાખવો પડશે.

વૃષભ: ચંદ્ર આજે મિથુન રાશિમાં ભ્રમણ કરશે. આપના માટે ચંદ્રની સ્થિતિ આપની રાશિથી દ્વિતિય ભાવમાં રહેશે. આપની મુંઝવણ ભરેલી માનસિકતાને કારણે હાથમાં આવેલી અગત્યની તકો ગુમાવો નહીં તેનું ધ્યાન રાખવાની ખાસ સલાહ છે. નવું કાર્ય શરૂ કરવા માટે આજનો દિવસ અનુકૂળ નથી. આપના જીદ્દી સ્વભાવને કારણે કોઇની સાથે મતભેદ થઇ શકે. આપની વાકપટુતાથી આપ કોઇને આકર્ષિત કરી શકશો. આપના કુટુંબમાં શાંતિ અને સુમેળ જળવાશે. નાણાંકીય લાભ મેળવી શકશો. વિદ્યાર્થીઓ સફળતા મેળવી શકશે.

મિથુન: ચંદ્ર આજે મિથુન રાશિમાં ભ્રમણ કરશે. આપના માટે ચંદ્રની સ્થિતિ આપની રાશિથી પ્રથમ ભાવમાં રહેશે. આજે આપ ઉત્સાહિત અને સ્ફૂર્તિલા હશો. આપ સારા પોશાક અને ઘરેણાં પહેરશો, સ્વાદિષ્ટ ભોજન માણશો અને સગા સ્નેહીઓ સાથે આપનો દિવસ ખુશીમાં પસાર થશે. લગ્નજીવનમાં સંતોષ અને શાંતિ મેળવી શકશો. નાણાંકીય લાભ અને યોજનાઓ પાર પાડવા માટે આજનો દિવસ વધુ યોગ્ય છે. આપે ખર્ચ પર કાબુ રાખવો પડશે. આપ નકારાત્મક વિચારોને આપના પર હાવિ ન થવા દેશો.

કર્ક: ચંદ્ર આજે મિથુન રાશિમાં ભ્રમણ કરશે. આપના માટે ચંદ્રની સ્થિતિ આપની રાશિથી દ્વાદશ ભાવમાં રહેશે. આપના કુટુંબમાં લોકો સાથે મતભેદ ટાળવા માટે બાંધછોડની નીતિ રાખી શકો છો તેમજ કામકાજમાં સહકાર અને વર્તનમાં આત્મીયતા વધારશો તો વધુ ફાયદો થશે. મુંઝવણને કારણે મહત્વના નિર્ણયો હમણાં ના લઈ શકો તો બીજાનું માર્ગદર્શન લેવું. કોઇની સાથે સંઘર્ષ કે વિવાદ ટાળવાની સલાહ છે. સ્વાસ્થ્ય પ્રત્યે સભાન નહી રહો તો સ્વાસ્થ્ય કથળશે. કાનૂની બાબતોમાં સાવચેત બનીને આગળ વધવું પડશે. આપની પ્રતિષ્ઠાને કલંક લાગે અથવા આર્થિક હાનિ થાય તેવા કોઈપણ કાર્યથી અત્યારે દૂર રહેવામાં તમારી ભલાઈ છે.

સિંહ: ચંદ્ર આજે મિથુન રાશિમાં ભ્રમણ કરશે. આપના માટે ચંદ્રની સ્થિતિ આપની રાશિથી એકાદશ ભાવમાં રહેશે. આજે આપને લાભ થવાની શક્યતા છે તેમ જણાઈ રહ્યું છે, પણ આપનું મનોવલણ સ્પષ્ટ નહીં હોય તો મળેલી તક ગુમાવવી પડે તેવી શક્યતા છે. માનસિક સ્પષ્ટતા વધુ રાખવી. સ્ત્રી મિત્રોને મળીને લાભ મેળવી શકશો. આપ આપના વડીલોના આશીર્વાદ મેળવી શકશો. ઘરમાં શુભ પ્રસંગોનું આયોજન થશે. વેપારીઓ ધંધામાં સારી સફળતા મેળવી શકશે. નોકરીમાં આવકમાં વધારો થઇ શકશે. મુસાફરી થવાની પણ શક્યતા છે.

કન્યા: ચંદ્ર આજે મિથુન રાશિમાં ભ્રમણ કરશે. આપના માટે ચંદ્રની સ્થિતિ આપની રાશિથી દશમ ભાવમાં રહેશે. નવું કામ શરૂ કરવા આપે જે યોજનાઓ બનાવી છે તેને પુરી કરી શકશો. પિતા સાથેની નિકટતામાં વધારો થશે, તેમજ આપના માન-પાન પણ વધશે. સરકારી કામકાજમાં સફળતા મેળવી શકશો. સ્વાસ્થ્ય સારું રહે, પારિવારિક જીવનમાં સુમેળ અને શાંતિ રહે. આપે નાણાંની વસુલાત કે વેપારના હેતુથી મુસાફરી કરવાનું થાય.

તુલા: ચંદ્ર આજે મિથુન રાશિમાં ભ્રમણ કરશે. આપના માટે ચંદ્રની સ્થિતિ આપની રાશિથી નવમ ભાવમાં રહેશે. સાહિત્યમાં રસ ધરાવનારા તેમજ બુદ્ધિશાળી લોકોને મળીને જ્ઞાનની વાતોમાં સમય પસાર કરી શકશો. નવા કામની શરૂઆત કરી શકશો. આપ લાંબી મુસાફરી કે કોઇ યાત્રાધામના દર્શનાર્થે જાવ તેવી શક્યતા છે. વિદેશગમન થાય કે ત્યાં રહેતા સ્વજનોના સમાચાર મેળવી શકશો. આપનું સ્વાસ્થ્ય કથળે. સંતોનોના પ્રશ્નો સતાવે.

વૃશ્ચિક: ચંદ્ર આજે મિથુન રાશિમાં ભ્રમણ કરશે. આપના માટે ચંદ્રની સ્થિતિ આપની રાશિથી અષ્ટમ ભાવમાં રહેશે. આજે આપે સાવચેતીપૂર્વક આગળ વધવું પડશે અને મહત્વના કાર્ય આજે હાથ પર ન લો તો સારું. ઉગ્ર સ્વભાવ અને ખરાબ વર્તનને કારણે આપ તકલીફમાં મુકાઇ જાવ તેવી શક્યતા છે. આપને સમયસર ભોજન મળી શકશે નહીં. આપે ખોટી અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓથી દૂર રહેવું જોઇએ. અકસ્માત થવાની પણ શક્યતા છે. ભગવાનનું નામ લેવાથી આપનો અજંપો ઓછો થશે.

ધન: ચંદ્ર આજે મિથુન રાશિમાં ભ્રમણ કરશે. આપના માટે ચંદ્રની સ્થિતિ આપની રાશિથી સપ્તમ ભાવમાં રહેશે. આજનો દિવસ તર્ક અને બુદ્ધિપૂર્વકના વિનિમય માટે ઘણો સારો છે. પ્રવાસ, મનોરંજન, મિત્રો સાથે મુલાકાત, સ્વાદિષ્ટ ભોજન અને વસ્ત્રો, વિજાતીય પાત્રો સાથેની નિકટતા આપને વધુ આનંદિત કરશે. આપને ભાગીદારીથી લાભ થઇ શકે. જીવનસાથી સાથેનો સંબંધ વધુ ગાઢ બનશે. આપનું માન સન્માન વધશે.

મકર: ચંદ્ર આજે મિથુન રાશિમાં ભ્રમણ કરશે. આપના માટે ચંદ્રની સ્થિતિ આપની રાશિથી ષષ્ટમ ભાવમાં રહેશે. આપના વેપાર ધંધાની વૃદ્ધિ થશે. નાણાંકીય દૃષ્ટિએ આજનો દિવસ ફાયદાકારક નિવડશે અને આર્થિક કામકાજો સારી રીતે પાર પડશે. પરિવારમાં સુખ-શાંતિ જળવાઇ રહેશે. આપની સાથે તથા હાથ નીચે કામ કરતા લોકો આપને મદદરૂપ થશે. મોસાળમાંથી શુભ સમાચાર મળે. વિરોધીઓ પર જીત મેળવી શકશો, પણ આપને સલાહ છે કે કાયદાકીય બાબતોમાં આપે થોડા સાવચેત રહેવું પડશે.

કુંભ: ચંદ્ર આજે મિથુન રાશિમાં ભ્રમણ કરશે. આપના માટે ચંદ્રની સ્થિતિ આપની રાશિથી પંચમ ભાવમાં રહેશે. આજે આપને પોતાની તબિયત સંભાળવી પડે તેમજ સંતાનો બાબતોમાં વધુ વ્યસ્તતા રહે. પેટની તકલીફ, અપચો જેવી તકલીફ થઇ શકે. ખૂબ જ ઝડપથી વિચારો બદલાતા આપની માનસિક સ્થિતિ ડહોળાય તેવી શક્યતા છે. કોઈ પણ કામની શરૂઆત કરવા માટે આજનો દિવસ યોગ્ય નથી.યાત્રા-પ્રવાસ પડતો મુકવાની સલાહ છે કારણ કે તેમાં તકલીફ પડી શકે છે.

મીન: ચંદ્ર આજે મિથુન રાશિમાં ભ્રમણ કરશે. આપના માટે ચંદ્રની સ્થિતિ આપની રાશિથી ચતુર્થ ભાવમાં રહેશે. આપના શરીર અને મનમાં બેચેની અનુભવાય.પરિવારજનો સાથે મતભેદ કે વિવાદ ટાળવાની સલાહ છે. માતાના સ્વાસ્થ્યની વધુ કાળજી લેવી અને તેમની શક્ય હોય એટલી વધુ સેવા કરવી. કેટલીક એવી ઘટનાઓ બને જેના કારણે આપનો ઉત્સાહ ઓછો થઈ શકે છે માટે અગાઉ આત્મવિશ્વાસ સાથે આગળ વધવાની સલાહ છે. આપને ઊંઘનું પ્રમાણ ઓછુ રહે. પાણી અને સ્ત્રીઓથી દૂર રહેવાની સલાહ આપવામાં આવે છે.મકાન-મિલકત કે વાહનોને લગતી બાબતોની ચિંતા રહ્યા કરે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.