ETV Bharat / bharat

Aajnu Rashifal: આજે આ રાશિના લોકોને કુટુંબીજનો અને મિત્રો સાથે બોલવામાં સંયમ રાખવો - RASHI BHAVISHYA

જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ, કેવી રહેશે નોકરી, પ્રેમ, લગ્ન, બિઝનેસ જેવા મોરચે ગ્રહોની દશા! જીવનસાથી સાથે આજનો દિવસ કેવો રહેશે, બધા પ્રશ્નોના જવાબ જાણવા માટે Etv Bharat પર વાંચો આજનું રાશિફળ.

Etv BharatAajnu Rashifal
Etv BharatAajnu Rashifal
author img

By

Published : Apr 30, 2023, 4:04 AM IST

અમદાવાદ: 30 એપ્રિલ 2023ના રોજ જન્માક્ષરમાં આજની ભાગ્યશાળી રાશિઓ જાણો. આ રાશિફળમાં આપણે જાણીશું કે કઈ રાશિના જાતકોનું આજનો દિવસ સારો રહેશે. કાર્યક્ષેત્રમાં બધી બાર રાશિઓનો દિવસ કેવો પસાર થશે. કોને મળશે પાર્ટનરનો સાથ, ક્યા હાથ છોડી શકાય. આજનું રાશિફળ ચંદ્ર પર આધારિત છે.

મેષ: ચંદ્ર કર્ક રાશિમાં છે. આપની રાશિથી ચતુર્થ ભાવમાં ચંદ્ર રહેશે. સ્‍વભાવમાં ઉગ્રતા અને જિદ્દીપણા પર સંયમ રાખવાની સલાહ આપવામાં આવે છે. શારીરિક, માનસિક થોડી અસ્‍વસ્‍થતા અનુભવશો. વધુ પરિશ્રમના અંતે ઓછી સફળતા મળે તો પણ પ્રયાસો ચાલુ રાખજો કારણ કે તમારી મહેનતનું ફળ ભવિષ્યમાં ચોક્કસ મળશે. સંતાનોની બાબતમાં થોડી દોડધામ અથવા ચિંતા થઈ શકે છે. પેટને લગતી બીમારીઓથી પીડાતા જાતકોએ ભોજનમાં નિયમિતતા જાળવવી. મુસાફરીમાં અવરોધની શક્યતા હોવાથી સાચવજો. સરકારી કાર્યોમાં સફળતા મળવાના યોગ છે.

વૃષભ: ચંદ્ર કર્ક રાશિમાં છે. આપની રાશિથી તૃતીય ભાવમાં ચંદ્ર રહેશે. આપ દરેક કાર્ય દૃઢ આત્‍મવિશ્વાસ અને મક્કમ મનોબળ સાથે કરી તેમાં સફળતા મેળવશો. પિતા કે પૈતૃક સંપત્તિથી લાભ થાય. સરકારથી અથવા તેની સાથેના આર્થિક વ્‍યવહારથી ફાયદો થાય. વિદ્યાર્થીઓ તેમના અભ્‍યાસમાં સારો દેખાવ કરી શકશે. રમતગમત અને કલાક્ષેત્રના કસબીઓને પોતાની પ્રતિભા દર્શાવવાનો મોકો મળશે. સંતાનોના કામ પાછળ ખર્ચ થશે.

મિથુન: ચંદ્ર કર્ક રાશિમાં છે. આપની રાશિથી દ્વિતિય ભાવમાં ચંદ્ર રહેશે. નવી યોજનાઓને અમલમાં મૂકવા માટે શુભ દિવસ હોવાનું જણાઈ રહ્યું છે. નોકરિયાતો અને વેપારીઓને ઉપરી અધિકારીઓ તેમજ સરકાર તરફથી મહેનતનું ખૂબ સારું વળતર મળશે. પાડોશીઓ, ભાઇબહેનો તેમજ મિત્રમંડળ સાથે આનંદપૂર્વક સમય પસાર થશે. ભાગ્‍યવૃદ્ધિ માટેની તકો ઉભી થાય. નાની મુસાફરીની શક્યતા છે.

કર્ક: ચંદ્ર કર્ક રાશિમાં છે. આપની રાશિથી પ્રથમ ભાવમાં ચંદ્ર રહેશે. ગેરસમજ અને નકારાત્‍મક વલણથી દૂર રહેશો તો આપ ચિત્તમાં પ્રસન્નતા લાવી શકશો. આરોગ્‍યમાં ખાસ કરીને આંખની તકલીફ હોય તેમણે સારવાર પર વિશેષ ધ્યાન આપવું. પરિવારના સભ્‍યો સાથે વાણી અને વર્તનમાં અતિ જીદ છોડવી. કામ અંગે અસંતોષની લાગણીને દૂર કરીને વધુ પરિશ્રમની ભાવના કેળવજો. ધન ખર્ચની શક્યતા હોવાથી અગાઉથી નાણાંની જોગવાઈ રાખવી. મનને ખોટા કાર્યો કરવાથી દૂર રાખવું. વિદ્યાર્થીઓને વિદ્યાભ્‍યાસમાં ધારી સફળતા માટે મહેનત વધારવાની સલાહ છે.

સિંહ: ચંદ્ર કર્ક રાશિમાં છે. આપની રાશિથી દ્વાદશ ભાવમાં ચંદ્ર રહેશે. આજે કોઇપણ કામ અંગે આત્‍મવિશ્વાસ સાથે ત્‍વરિત નિર્ણય લઇ શકશો. પ‍િતા તેમજ વડીલવર્ગનો સાથ સહકાર મેળવશો. સામાજિક પ્રતિષ્‍ઠામાં વધારો થશે. આપના સ્‍વભાવમાં ક્રોધ અને વર્તનમાં થોડી ઉગ્રતા રહેશે, જેના પર અંકુશ રાખવાની સલાહ છે. શિરદર્દ, પેટને લગતી ફરિયાદો રહે. દાંપત્‍યજીવનમાં સુમેળ રહેશે.

કન્યા: ચંદ્ર કર્ક રાશિમાં છે. આપની રાશિથી એકાદશ ભાવમાં ચંદ્ર રહેશે. આજે આપને અહમના કારણે કોઇ સાથે વિખવાદ થવાની શક્યતા છે માટે અહમ અને હઠાગ્રહથી દૂર રહેવું. શારીરિક અને માનસિક બેચેની રહેવાની સંભાવના હોવાથી લાગણીના પ્રવાહમાં અતિશય તણાવાના બદલે પ્રેક્ટિકલ અભિગમ રાખવો. સ્‍વભાવમાં ઉગ્રતા છોડશો તો આપ્તજનો સાથે આત્મીયતા જાળવવામાં સફળ રહેશો. કુટુંબીજનો અને મિત્રો સાથે બોલવામાં સંયમ રાખવો. આકસ્મિક ધનખર્ચની સંભાવના નકારી શકાય નહીં. ધાર્મિક કાર્યોમાં ભાગ લેવાનું બને. કોર્ટ કચેરીથી સંભાળવું.

તુલા: ચંદ્ર કર્ક રાશિમાં છે. આપની રાશિથી દશમ ભાવમાં ચંદ્ર રહેશે. આપનો આજનો દિવસ શુભફળદાયી અને લાભપ્રદ છે. મિત્રો સાથે મેળાવડો કે પર્યટન થાય. કુટુંબમાં આનંદનું વાતાવરણ રહે. પુત્ર અને પત્‍નીથી સુખ સંતોષ અનુભવશો. નોકરી વ્‍યવસાય ક્ષેત્રે આવકવૃદ્ધિ થાય. વેપારમાં વિકાસની તકો સાંપડશે. અપરિણિતો માટે લગ્‍નયોગ અને દાંપત્‍યજીવનમાં ઉત્તમ લગ્‍નસુખ માણી શકશો.

વૃશ્ચિક: ચંદ્ર કર્ક રાશિમાં છે. આપની રાશિથી નવમ ભાવમાં ચંદ્ર રહેશે. આજે ગૃહસ્‍થજીવનની સાર્થકતા આપને સમજાશે. ઘરમાં આનંદ ઉલ્‍લાસનું વાતાવરણ રહે. આપનું દરેક કાર્ય સરળતાથી પાર પડશે, વેપારીઓને વેપારમાં સારી તકો મળે અને આવક વૃદ્ધિ થાય. નોકરિયાતો માટે પ્રગતિનો માર્ગ ખુલ્‍લો થાય. ઉપરી અધિકારીઓ તેમજ વડીલવર્ગનો સહકાર અને પ્રોત્‍સાહન મળશે. આરોગ્‍ય સારું રહેશે. સંતાનો તરફથી સંતોષ મળે. માન પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થાય.

ધન: ચંદ્ર કર્ક રાશિમાં છે. આપની રાશિથી અષ્ટમ ભાવમાં ચંદ્ર રહેશે. આજે આપને તબિયત સાચવવાની સલાહ છે. કામ કરવામાં ઉત્‍સાહ ઉમંગ જાળવી રાખવો જેથી આપના કોઈપણ કાર્યો વિના વિઘ્ને પાર પડે. મનમાં થી નકારાત્મક વિચારો છોડીને આધ્યાત્મિકતા વધારવાની સલાહ છે. સંતાનો સંબંધિત કામકાજોમાં વધુ સમય આપવો પડે. તેમની સાથે વધુ સમય વિતાવવાથી તમારું મન ન પણ હળવું રહેશે. વ્‍યવસાય અને નોકરીમાં તકલીફ ઉભી થાય કેવા કાર્યોથી અંતર રાખવું. અત્યારે કાર્ય સફળતા પર વધુ ધ્યાન આપવાના બદલે કામકાજમાં આગળ વધવા માટે સારો રસ્તો પસંદ કરવા પર ધ્યાન આપવું.

મકર: ચંદ્ર કર્ક રાશિમાં છે. આપની રાશિથી સપ્તમ ભાવમાં ચંદ્ર રહેશે. નકારાત્‍મક વિચારો હાવિ ન થવા દેવાની સલાહ આપવામાં આવે છે. ક્રોધને કાબુમાં રાખવાથી ઘણી આફતોમાંથી ઉગરી જશો. ભાગીદારો સાથેના સંબંધો સાચવવા માટે પણ તમારે અહમ અને દ્વેષને દૂર રાખવા પડશે. અચાનક પ્રવાસ કરવાના સંજોગો ઉભા થાય અને તેની પાછળ ખર્ચ કરવો પડે. નવા સંબંધોની શરૂઆત કરતા પહેલા દરેક પાસાનો વિચાર કરવો. ખાનપાન પર વિશેષ ધ્‍યાન રાખવાથી તમે સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓ અગાઉથી જ રોકી શકશો. વહીવટી કાર્યમાં આપની નિપુણતા દેખાશે. આકસ્મિક ધન લાભ પણ થાય.

કુંભ: ચંદ્ર કર્ક રાશિમાં છે. આપની રાશિથી ષષ્ટમ ભાવમાં ચંદ્ર રહેશે. આપનો આજનો દિવસ પ્રસન્‍નતાસભર હશે. આપના આત્‍મવિશ્વાસમાં વધારો થશે, જેના કારણે કાર્ય સફળતા માટે સરળતા રહેશે. સ્‍વભાવમાં મોજીલાપણું આપને મનથી હળવા રાખશે. વિજાતીય પાત્રો સાથે ઓળખાણ કે પ્રણય રોમાન્સની શક્યતા છે. નાનકડો પ્રવાસ કે પર્યટન થાય. જાહેરજીવનમાં આપની પ્રતિષ્‍ઠા વધે. રૂચિપૂર્ણ ભોજન, વસ્‍ત્રો અને વાહનસુખ મળે. ભાગીદારીથી લાભ થવાના યોગ છે.

મીન: ચંદ્ર કર્ક રાશિમાં છે. આપની રાશિથી પંચમ ભાવમાં ચંદ્ર રહેશે. મનની દૃઢતા અને આત્‍મવિશ્વાસ આપના કાર્યો સફળ બનાવશે. કુટુંબમાં સુખશાંતિ અને આનંદનું વાતાવરણ રહેશે. ગુસ્‍સાના કારણે આપના વાણી વર્તનમાં ઉગ્રના ન આવે તેનો ખ્‍યાલ રાખવો. નોકરીમાં આપનું વર્ચસ્‍વ રહે. પ્રતિસ્‍પર્ધીઓ સામે વિજય મળશે. બીમાર વ્‍યક્તિની તબિયતમાં સુધારો થશે. તન અને મનથી સ્‍વસ્‍થતા અનુભવશો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.